ત્રીજા મોરચા અંગે ભાજપ-કોંગ્રેસને ચૈતર વસાવાનો સણસણતો જવાબ | Benefit News 24
Автор: Benefit News
Загружено: 2026-01-20
Просмотров: 15766
ઘણાં રાજ્યોમાં ભાજપ કોંગ્રેસ સિવાયના પ્રાદેશિક પક્ષો સત્તા મેળવવામાં સફળ રહ્યા છે. પરંતુ ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ સિવાયનો ત્રીજો મોરચો સફળ થતો નથી. આગામી સમયમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમં આમ આદમી પાર્ટી સફળ થશે નહી તેવી ચર્ચાઓ વચ્ચે ચૈતર વસાવાએ મુખ્ય રાજકીય પક્ષોને સણસણતો જવાબ આપ્યો છે. શું કહ્યું છે તે આવો જોઈએ આ વીડિયોમાં....
#chaitarvasava #gujaratpolitics #aapgujarat #thirdfront #localbodyelections #municipalelections #politicaldebate #bjpvscongress #aapchallenge #gujaratnews #breakingnews #viralvideo #ગુજરાત #રાજકીયપક્ષ #ભાજપ #કોંગ્રેસ #આમઆદમીપાર્ટી #પ્રાદેશિકપક્ષ #સ્થાનિકસ્વરાજ #ચૈતરવસાવા #ચર્ચા #રાજકીયવિશ્લેષણ #ગુજરાતનીરાજનીતિ #સત્તામેળવવા #વિડિયો #રાજકીયસમસ્યા #ગુજરાતનીચૂંટણી #સફળતા #રાજકીયમોરચો #વિશ્વાસ #રાજકીયપરિસ્થિતિ #ગુજરાતનીસ્થિતિ
વધુ માહિતી માટે, બેનિફિટ ન્યૂઝની વેબસાઇટ સાથે જોડાયેલા રહો.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: