અનાર પટેલને લઈ જગદીશ મહેતાનો ધડાકો‘વિધાનસભા ચૂંટણી પહેલાં મુખ્યમંત્રી બદલાશે’ | Benefit News 24
Автор: Benefit News
Загружено: 2026-01-22
Просмотров: 6223
કાગવડના ખોડલધામમાં સંગઠનના અધ્યક્ષ તરીકે પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલની વરણી કરવામાં આવી છે. જેના કારણે અવનવી રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે. અનાર પટેલની ખોડલધામમાં એન્ટ્રીથી ગુજરાતના રાજકારણ ઉપર શું અસરો થઈ શકે તે બાબતે રાજકીય વિશ્લેષક જગદીશ મહેતાએ મોટો ધડાકો કર્યો હતો. શું કરી છે તેમણે ભવિષ્યવાણી, સાંભળો આ વીડિયોમાં..
#કાગવડ #ખોડલધામ #અનારપટેલ #આનંદીબેનપટેલ #ગુજરાતરાજકારણ #રાજકીયચર્ચા #રાજકીયવિશ્લેષણ #જગદીશમહેતા #ભવિષ્યવાણી #ગુજરાતનીરાજનીતિ #સંગઠનના અધ્યક્ષ #પૂર્વમુખમંત્રીએ #રાજકીયપરિસ્થિતિ #રાજકીયવિશ્લેષકો #વિડિયોવિશ્લેષણ #ગુજરાતનીખબર #રાજકીયસંવાદ #અનારપટેલનીએન્ટ્રી #રાજકીયપરિવર્તન
વધુ માહિતી માટે, બેનિફિટ ન્યૂઝની વેબસાઇટ સાથે જોડાયેલા રહો.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: