પાટીદારો લડી લેવાના મુડમાં, આપી ભૂપેન્દ્ર પટેલને ચીમકી, કાયદા નહી બનાવો તો 1 કરોડને કરીશું ભેગા
Автор: Benefit News
Загружено: 2026-01-20
Просмотров: 8152
અમદાવાદમાં પાટીદારો દ્વારા એક વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાગેડુ લગ્ન પ્રથાના કાયદા મુદ્દે પણ સરકાર સમક્ષ ઉગ્ર માંગ કરવામાં આવી હતી, પાટીદારોએ એક સુર થઈને સરકાર પાસે માંગ કરી કે આવનારા વિધાસભા સેશનમાં ભાગેડૂ લગ્ન પ્રથા મુદ્દે કાયદો બનાવાવમાં આવે, આ માટે પહેલાપણ પાટીદારોના કેટલાક અગ્રણીઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા હતા અને તેમની પાસે આ મુદ્દે કાયદો બનાવવા અપીલ પણ કરી હતી, આ વખતે પાટીદારો આ મામલે લડીલેવાના મુડમાં હોય તેમ સરકારને અટલટીમેટમ આપી દીધુ છે. તેમણે કહ્યું કે જો સરકાર આ મુ્દ્દે કાયદો નહીં બનાવે તો અમે 1 કરોડ કરતા પણ વધારે પાટીદારો એકઠા કરીશું અને સરકાર જે ભાષામાં કહેશે તે ભાષામાં તેને જવાબ આપીશું.
#PatidarSammelanAhmedabad #PatidarShakti #MarriageLawDemand #GujaratPatidars #PatidarReservation #BhagaduLagnaLaw #PatidarUnity #AhmedabadEvents #GujaratPolitics #CMBhupendraPatel #PatidarAndolan #CommunityDemand #GujaratAssemblySession #LegislativeReform #SocialJusticeGujarat #PatidarAnamatAndolan #UnityInPatidars #AhmedabadPatidarSammelan #PatidarLeadership #GovernmentUltimatum #PatidarPower #GujaratSamachar #SocialIssuesGujarat #PatidarMassGathering #LegalRightsDemand
વધુ માહિતી માટે, બેનિફિટ ન્યૂઝની વેબસાઇટ સાથે જોડાયેલા રહો.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: