કોળી સમાજમાં વિખવાદ, સમાજના આગેવાનોને નથી મળ્યું આમંત્રણ | Benefit News 24
Автор: Benefit News
Загружено: 2026-01-24
Просмотров: 11869
બગદાણામાં સેવક પર હુમલા મુદ્દે કોળી સમાજે આગામી 1 ફેબ્રુઆરીના રોજ ભાવનગરમાં મહાસંમેલનનું આયોજન કર્યુ છે. જો કે મહાસંમેલનને લઈ કોળી સમાજના આગેવાનોમાં વિખવાદ જોવા મળ્યો છે. ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કોળી સમાજના મુખ્યમંત્રી સાથે સત્તાના સમીકરણો બદલવાની માંગ કરી છે. જ્યારે કેબિનેટ મંત્રી અને અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ કુંવરજી બાવળિયાએ સંમેલનના હેતુ સામે સવાલ ઉઠાવ્યા છે. બીજી તરફ કોળી સમાજના આગેવાન દેવજી ફતેપરાએ સમાજના આગેવાનોને હજુ સુધી આમંત્રણ નહી મળ્યો હોવાનો ખુલાસો કર્યો છે.
#બગદાણામાં #સેવકપરહુમલો #કોળીસમાજ #ભાવનગર #મહાસંમેલન #વિખવાદ #ધારાસભ્ય #વિમલચુડાસમા #કેબિનેટમંત્રી #કુંવરજીબાવળિયા #સત્તાસમીકરણ #સમાજના આગેવાનો #દેવજીફતેપરા #આમંત્રણ #સમાજનીએકતા #સામાજિકસંઘર્ષ #ગુજરાત #સમાજિકમુદ્દા #સામાજિકસંવાદ #કોળીજાતિ
વધુ માહિતી માટે, બેનિફિટ ન્યૂઝની વેબસાઇટ સાથે જોડાયેલા રહો.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: