ગુજરાત કોંગ્રેસમાં કકળાટ, બે ધારાસભ્યો સામસામે! | Benefit News 24
Автор: Benefit News
Загружено: 2026-01-25
Просмотров: 468
પાટણ જિલ્લા કોંગ્રેસમાં ફરી ભડકો થયો છે. જિલ્લા અનુસૂચિત જાતિ ડિપાર્ટમેન્ટના પ્રમુખની વરણીને લઈ કોંગ્રેસના બે ધારાસભ્યો સામસામે આવી ગયા છે. વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ નામ લીધા વગર પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અંગે વિવાદિત નિવેદન કર્યુ છે. જીજ્ઞેશ મેવાણીના નિવેદનને લઈ પાટીદાર નેતાઓ વરૂણ પટેલ અને દિનેશ બાંભણિયાએ કિરીટ પટેલના સમર્થનમાં ટ્વિટ કરતાં મામલો ગરમાયો છે. શું છે સમગ્ર મામલો જુઓ આ વીડિયોમાં....
#પાટણ #કોંગ્રેસ #જીજ્ઞેશમેવાણી #કિરીટપટેલ #વડગામ #પાટીદાર #રાજકીયવિવાદ #ગુજરાત #સમાજવાદ #અનુસૂચિતજાતિ #ધારાસભ્ય #વિવાદ #રાજકીયજગત #સામાજિકમામલો #વિડિયો #સમર્થન #ટ્વિટ #રાજકીયવિચાર #સમગ્રમામલો #ગુજરાતનીરાજનીતિ
વધુ માહિતી માટે, બેનિફિટ ન્યૂઝની વેબસાઇટ સાથે જોડાયેલા રહો.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: