Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

મુખડું મલકાવીને રુક્ષ્મણી બોલ્યા🌹ભજન લખેલુ છે🌹Mukhaum malakavine rukṣmaṇi bolya

Автор: BhajanKirtan

Загружено: 2025-12-23

Просмотров: 968

Описание:

મુખડું મલકાવીને રુક્ષ્મણી બોલ્યા🌹ભજન લખેલુ છે🌹Mukhaum malakavine rukṣmaṇi bolya#videos#youtubevideos

Gujarati bhajan kirtan
Gujarati bhajan kirtan song
Shri Krishna Bhajan Gujarati Kirtand
Krishna Bhajan
Shiv Bhajan

મુખડું મલકાવીને રુક્ષ્મણી બોલ્યા
તૈયાર થઈને પ્રભુજી ક્યા હાલ્યા?
મુખડું મલકાવીને રુક્ષ્મણી બોલ્યા
આજની રાત તમે જૂનાગઢમાં રહેશું
નરસૈયા ને ઘરે અમે જાશું
હૂંડી સ્વીકારીને અમે કાલ પાછા વળશું
મુખડું મલકાવીને રુક્ષ્મણી બોલ્યા
તૈયાર થઈને પ્રભુજી ક્યા હાલ્યા?
મુખડું મલકાવીને રુક્ષ્મણી બોલ્યા
આજની રાત અમે મેવાડમાં રહેશું
મીરાબાઈને ઘેરે અમે જાશું
ઝેર આરોગીને કાલ પાછા વળશું
મુખડું મલકાવીને રુક્ષ્મણી બોલ્યા
તૈયાર થઈને પ્રભુજી ક્યા હાલ્યા?
મુખડું મલકાવીને રુક્ષ્મણી બોલ્યા
આજની રાત અમે પંઢરપુરમાં રહેશું
શકુબાઈ ની ઘરે અમે જાશુ
બેડલે પાણીડા ભરી કાલ પાછા વાળશું
મુખડું મલકાવીને રુક્ષ્મણી બોલ્યા
તૈયાર થઈને પ્રભુજી ક્યા હાલ્યા?
મુખડું મલકાવીને રુક્ષ્મણી બોલ્યા
આજની રાત અમે હસ્તિનાપુરમાં રહેશું
દ્રોપદીને ઘેરે અમે જાશું
નવસોનવાણું ચીર પૂરી કાલ આવશું
મુખડું મલકાવીને રુક્ષ્મણી બોલ્યા
તૈયાર થઈને પ્રભુજી ક્યા હાલ્યા?
મુખડું મલકાવીને રુક્ષ્મણી બોલ્યા
આજની રાત અમે જગન્નાથમાં રહેશું
કરમાબાઈ ની ઘેરે અમે જાશું
ખીસડો આરોગીને અમે કાલ પાછા વળશું
મુખડું મલકાવીને રુક્ષ્મણી બોલ્યા
તૈયાર થઈને પ્રભુજી ક્યા હાલ્યા?
મુખડું મલકાવીને રુક્ષ્મણી બોલ્યા

#video #bhajan #song #video #bhajan #song #bhajan #gujarati #gujaratibhajan #kirtan #gujaratisong #bhagwatgeetagujarati #gujarat #newbhajan
#gujaratibhajan
#krishnabhajan
#krishnasong
#prabhatiya
#ganeshchaturthispecialbhajan
#ગણપતિનાભજન
#pitrupakshnisakhio
#janmashtami
#કૃષ્ણજન્મનાભજન
#Janmashtamispecialbhajan
#શ્રાવણમાસનાભજન
#shravanmasspecialbhajan
#મોબાઈલનુંભજન
#rakshabandhanspecial
#હિંડોળાભજન
#hindolabhajan
#rakshabandhanstatus
#santvani #gujarat
#newkirtan
#newbhajan
#garba #gujarati
#ramjibhajan
#shivjibhajan
#hanumanJibhajan
#hanumanchalisa
#matajibhajan
#bhagwatgeetagujarati
#gujaratisong

Krishna bhagwan na bhajan kirtan,
baps swaminaryan kirtan channel,
jagannath kirtan official,
gujarati bhakti geet bhajan,
ghanshyam maharaj na kirtan,
hanuman chalisha bhajan,
mathurbhai kanjaria na bhajan,
om namay shivaya bhajan,
hare krishna mahamantra,
swaminarayan kirtan,
Ramdas Gondaliya new Bhajan,
Gujarati bhajan karaoke,

#Radha
#Krishna
#Radharani
#RadhaKrishna
#Radheradhe
#Vrindavan
#HareKrishna
#RadheKrishna
#Iskcon
#LordKrishna

મુખડું મલકાવીને રુક્ષ્મણી બોલ્યા🌹ભજન લખેલુ છે🌹Mukhaum malakavine rukṣmaṇi bolya

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

ભજન તો ઘણા જોયા પણ આના જેવું નહીં | ચકલી ફરરર ઉડી ગઈ ચકલી ડાકોર ગામે ગઈ | gujarati bhajan | chakli

ભજન તો ઘણા જોયા પણ આના જેવું નહીં | ચકલી ફરરર ઉડી ગઈ ચકલી ડાકોર ગામે ગઈ | gujarati bhajan | chakli

🙏 ધનુર માસનું કીર્તન 🙏| ઘનશ્યામ ઉજ્જૈન નગરીમાં ચાલ્યાં ભણવા|Swaminarayan kirtan|Gujarati kirtan|

🙏 ધનુર માસનું કીર્તન 🙏| ઘનશ્યામ ઉજ્જૈન નગરીમાં ચાલ્યાં ભણવા|Swaminarayan kirtan|Gujarati kirtan|

ભાગ્ય જાગ્યા રે આજ જાણવા || Bhagya Jagya Re Aaj Janva || Sadguru Nishkulanand Swami || Sarsiddhi

ભાગ્ય જાગ્યા રે આજ જાણવા || Bhagya Jagya Re Aaj Janva || Sadguru Nishkulanand Swami || Sarsiddhi

Вольф Мессинг предсказал 2026 год 6 января

Вольф Мессинг предсказал 2026 год 6 января

🌹શ્રી હરિ કિર્તન 🌹#morning bhajan # amrish patel #

🌹શ્રી હરિ કિર્તન 🌹#morning bhajan # amrish patel #

Только 3% пенсионеров ответит на 10 из 25! Интересный тест на эрудицию и кругозор #тесты

Только 3% пенсионеров ответит на 10 из 25! Интересный тест на эрудицию и кругозор #тесты

ન્યુરામદેવસ્ટુડિયોદડીયાપ્રસ્તુતશ્રીરામદેવજીમહારાજ બીજનીમીત્તેસંતવાણીકલાકારવિપુલ પ્રજાપતિઅલ્પાપરમાર

ન્યુરામદેવસ્ટુડિયોદડીયાપ્રસ્તુતશ્રીરામદેવજીમહારાજ બીજનીમીત્તેસંતવાણીકલાકારવિપુલ પ્રજાપતિઅલ્પાપરમાર

નાની ઉંમરમાં હુંતો ભક્તિ રે કરતી | Nani Umar Ma Huto Bhakti Re Karti| ભક્તિની શક્તિનો અદભુત કિસ્સો

નાની ઉંમરમાં હુંતો ભક્તિ રે કરતી | Nani Umar Ma Huto Bhakti Re Karti| ભક્તિની શક્તિનો અદભુત કિસ્સો

પ્રભુ તમારા મંદિરને છે કેમ તાળા? |Heart Touching Bhakti Geet|એક માસૂમ બાળકીના સવાલ | Raxini Music

પ્રભુ તમારા મંદિરને છે કેમ તાળા? |Heart Touching Bhakti Geet|એક માસૂમ બાળકીના સવાલ | Raxini Music

Rasik Piya Ghanshaym || Audio Album || #Swaminarayan #Kirtan #Bhajan

Rasik Piya Ghanshaym || Audio Album || #Swaminarayan #Kirtan #Bhajan

BAPS નવી આરતી અને અષ્ટક 2025 | BAPS New arti & ashtak 2025 #viral #baps

BAPS નવી આરતી અને અષ્ટક 2025 | BAPS New arti & ashtak 2025 #viral #baps

રામ જેવા સ્વામી તોય સુખડા નો પામી🌹(ભજન લખેલું છે)🌹સાંભળો આ સીતાની કહાની #videos #youtubevideos

રામ જેવા સ્વામી તોય સુખડા નો પામી🌹(ભજન લખેલું છે)🌹સાંભળો આ સીતાની કહાની #videos #youtubevideos

Krushna Bhajan Sangarh | Gujarati Devotional Bhajan |કૃષ્ણ ભજન સંગ્રહ

Krushna Bhajan Sangarh | Gujarati Devotional Bhajan |કૃષ્ણ ભજન સંગ્રહ

Збірка колядок. Нові Колядки 2025-2026 🙏 Нашій Україні, мир усім пошли🙏 Різдвяні пісні та колядки

Збірка колядок. Нові Колядки 2025-2026 🙏 Нашій Україні, мир усім пошли🙏 Різдвяні пісні та колядки

જોઈ લો આજની નારીઓ (કિર્તન નીચે લખેલું છે) Gujarati Bhajan| Ram Dhun| Hari Bhajan

જોઈ લો આજની નારીઓ (કિર્તન નીચે લખેલું છે) Gujarati Bhajan| Ram Dhun| Hari Bhajan

Shree Harini Swabhavik Chesta | સ્વામિનારાયણ કીર્તન |​ શ્રી હરિ ની સ્વાભાવિક ચેસ્ટા |

Shree Harini Swabhavik Chesta | સ્વામિનારાયણ કીર્તન |​ શ્રી હરિ ની સ્વાભાવિક ચેસ્ટા |

LIVE || Gharsabha-2082 || Pu Nityaswarupdasji Swami || Botad,Gujrat

LIVE || Gharsabha-2082 || Pu Nityaswarupdasji Swami || Botad,Gujrat

વ્હાલા આદિનાથ મેતો પકડયો તારો હાથ મને દેજો સદા સાથ હો .....હો | Vhala Adinath Meto Pakadyo Taro Hath

વ્હાલા આદિનાથ મેતો પકડયો તારો હાથ મને દેજો સદા સાથ હો .....હો | Vhala Adinath Meto Pakadyo Taro Hath

«Сыграй На Пианино — Я Женюсь!» — Смеялся Миллиардер… Пока Еврейка Не Показала Свой Дар

«Сыграй На Пианино — Я Женюсь!» — Смеялся Миллиардер… Пока Еврейка Не Показала Свой Дар

Shri Swaminarayan Bhagwan No Raas || Hemant Joshi || Live Performance Nand Santo Rachit Kirtan Raas

Shri Swaminarayan Bhagwan No Raas || Hemant Joshi || Live Performance Nand Santo Rachit Kirtan Raas

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]