નાની ઉંમરમાં હુંતો ભક્તિ રે કરતી | Nani Umar Ma Huto Bhakti Re Karti| ભક્તિની શક્તિનો અદભુત કિસ્સો
Автор: BhajanKirtan
Загружено: 2025-12-11
Просмотров: 1927
નાની ઉંમરમાં હુંતો ભક્તિ રે કરતી | Nani Umar Ma Huto Bhakti Re Karti| ભક્તિની શક્તિનો અદભુત કિસ્સો🌹(ભજન લખેલું છે)🌹#videos#youtubevideos
"સાંભળો આ હૃદયસ્પર્શી ગુજરાતી ભજન 'નાની ઉંમરમાં હુંતો ભક્તિ રે કરતી,' જે ભક્તિની અપાર શક્તિ દર્શાવે છે. આ ભજનમાં એક એવી માતાની કથા છે જેની સાચી ભક્તિ સામે વહુનું દરેક કાવતરું નિષ્ફળ જાય છે. ઝેર છપ્પન ભોગ બની જાય છે અને કાળો નાગ નવલખો હાર! આ સાસુ-વહુનો પ્રસંગ ભજન (Sasu Vahu No Prasang Bhajan) સાંભળીને તમારી આંખોમાં પાણી આવી જશે અને હૃદયમાં ભગવાન પ્રત્યેનો પ્રેમ જાગશે. સત્સંગ અને ભજનનો મહિમા સમજાવતું આ શ્રેષ્ઠ કથા ગીત જરૂર સાંભળો."
"જો તમને આવા સુંદર ભજન અને કીર્તન ગમતા હોય, તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલ દબાવો જેથી અમારા નવા વિડીયો તમે ચૂકી ન જાઓ. 🙏 જય શ્રી કૃષ્ણ 🙏 #GujaratiBhajan #BhaktiGeet #Satsang #BhagwanNiBhakti #SasuVahuPrasang"
Gujarati bhajan kirtan
Gujarati bhajan kirtan song
Shri Krishna Bhajan Gujarati Kirtan
Krishna songs
Krishna Bhajan
Shiv Bhajan
નાની ઉંમરમાં હુંતો ભક્તિ રે કરતી
ભજન નો લાગી ગયો રંગ ભક્તિ ભગવાન ની
નાની ઉંમરમાં હુંતો સત્સંગ કરતી
સત્સંગ નો લાગી ગયો રંગ ભક્તિ ભગવાન ની
પ્રભુ ની દયા થી મારે ડાયા છે દીકરા
એને ઘણા લડાવ્યા લાડ ભક્તિ ભગવાન ની
મજુરી કરી ને દીકરો પરણાવ્યો
લાડે કોડે લાવ્યા વોવ ભક્તિ ભગવાન ની
ભણેલી વહું ને ભક્તિ નો ફાવે
આંખો માં વરસે ઝેર ભક્તિ ભગવાન ની
વહું તો દીકરાને એમ કહે છે
તારી મા ભજન માં જાય ભક્તિ ભગવાન ની
દિકરો વહું ને એમ કહે છે
ભજનમાં જાય તો જાવા દેજે
એની ઉંમર થઈ છે પચાસ ભજન જાવા દે
દીકરા ની વહુ એ મનમાં વીચાર્યું
હવે કરું ડોશી નાં એવાં હાલ ભંજન માં જાવા દે
વહું તો સાસુ ને ખાવા નું નો દયે
એનાં ભાણામાં ભેળવયુ ઝેર ભજન માં જાવા દે
સાસુજી તો જમવા બેઠા
થય ગયા છપ્પન ભોગ ભક્તિ ભગવાન ની
વહું બેટા જમવાનું પાછું લઈ જાજો
આતો જમશે આખો પરિવાર ભક્તિ ભગવાન ની
વહું તો એક પેટી લઈને આવ્યા
એમાં બેઠો કાળો નાગ ભક્તિ ભગવાન ની
સાસુજી આ પેટી રે ખોલો
સાસુજી એ પેટી રે ખોલી
એમાં નિકળો નવલખો હાર ભજન માં જાવા દે
વહું બેટા આ પેટી લઈ જાઓ
તમે પહેરો નવલખો હાર ભજન માં જાવા દે
વહું તો મોટું પીંજરું લઈને આવી
એમાં બેઠો એક સિંહ ભજન માં જાવા દે
સાસુજી તમે પીંજરું રે ખોલો
સાસુજી એ પીંજરું રે ખોલ્યું
એમાં નીકળી ગૌરી ગાય ભક્તિ ભગવાન ની
વહું બેટા આ ગાય લઇ જાઓ
તારા છોકરા પીશે દુધ ભજન માં જાવા દે
વહું તો એક ગાડી લઈને આવી
એમાં બેઠા છે ચાર ડાકુ ભજન માં જાવા દે
સાસુજી એ ગાડી સામું જોયું
એમાં બેઠા છે સાધુ સંત ભક્તિ ભગવાન ની
વહું બેટા એનું નામ જ લઇલ્યો
તો થાશે બેડો પાર ભક્તિ ભગવાન ની
હરિ નાં ગુણલા જે કોઈ ગાશે
એનો થાશે વ્રજમાં વાસ ભક્તિ ભગવાન ની
નાની ઉંમરમાં હુંતો ભક્તિ રે કરતિ
સત્સંગ નો લાગી ગયો રંગ ભક્તિ ભગવાન ની
#video #bhajan #song #video #bhajan #song #bhajan #gujarati #gujaratibhajan #kirtan #gujaratisong #bhagwatgeetagujarati #gujarat #newbhajan
#gujaratibhajan
#krishnabhajan
#krishnasong
#prabhatiya
#ganeshchaturthispecialbhajan
#ગણપતિનાભજન
#pitrupakshnisakhio
#janmashtami
#કૃષ્ણજન્મનાભજન
#Janmashtamispecialbhajan
#શ્રાવણમાસનાભજન
#shravanmasspecialbhajan
#મોબાઈલનુંભજન
#rakshabandhanspecial
#હિંડોળાભજન
#hindolabhajan
#rakshabandhanstatus
#santvani #gujarat
#newkirtan
#newbhajan
#garba #gujarati
#ramjibhajan
#shivjibhajan
#hanumanJibhajan
#hanumanchalisa
#matajibhajan
#bhagwatgeetagujarati
#gujaratisong
Krishna bhagwan na bhajan kirtan,
baps swaminaryan kirtan channel,
jagannath kirtan official,
gujarati bhakti geet bhajan,
ghanshyam maharaj na kirtan,
hanuman chalisha bhajan,
mathurbhai kanjaria na bhajan,
om namay shivaya bhajan,
hare krishna mahamantra,
swaminarayan kirtan,
Ramdas Gondaliya new Bhajan,
Gujarati bhajan karaoke,
#Radha
#Krishna
#Radharani
#RadhaKrishna
#Radheradhe
#Vrindavan
#HareKrishna
#RadheKrishna
#Iskcon
#LordKrishna
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: