Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

⭐ લગ્નગીત ⭐| દાદા લઈ દયો ભાગવત્ ગીતાની ચોપડી રે |Gujarati lagna geet|

Автор: Hardik Bhajan mandli gir

Загружено: 2025-01-04

Просмотров: 112619

Описание:

⭐ લગ્નગીત ⭐| દાદા લઈ દયો ભાગવત્ ગીતાની ચોપડી રે |Gujarati lagna geet|#wedding_song #ફટાણા #લગ્ન_ગીત

દાદા લઈ દયો ભાગવત ગીતા ની ચોપડી રે
હે અમે વાંચીને કાઢીએ દીવસ
દાદા ઘડીએ ના સોરવે અમને સાસરે રે

માતા કરૂ મારા મનડાં કેરી વાત
માતા ઘડીએ ના સોરવે અમને સાસરે રે
માતા કરું મારા મનડા કેરી વાત
માતા ઘડીએ નો તો સોરવે અમને સાસરે રે
દીકરી રાજા જનકની ઘેરે રાજ છે રે
તોય સીતાજી ને મોકલ્યા એનાં ઘેર
દીકરી સંપીને જાવ તમારે સાસરે રે

કાકા લઈ દયો રામાયણની ચોપડી રે
અમે વાંચીને કાઢીએ દિવસ
કાકા ઘડીએ ના સોરવે અમને સાસરે રે
કાકી કરૂ મારા દલડાં કેરી વાત
કાકી ઘડીએ ના સોરવે અમને સાસરે રે
ભત્રીજ રાજા દક્ષની ઘરે રાજ છે રે
તોય પાર્વતી ને મોકલ્યા એને ઘેર
ભત્રીજ સંપીને જાવ તમારે સાસરે રે

મામા લઈ દયો વચનામૃતની ચોપડી રે
અમે વાંચીને કાઢીએ દિવસ
મામા ઘડીએ ના સોરવે અમને સાસરે રે
મામી કરૂ મારા મનડા કેરી વાત
મામી ઘડીએ ના સોરવે અમને સાસરે રે
ભાણેજ રાજા અજમલ ની ઘરે રાજ છે રે
તોય સગુણા ને મોકલ્યા એને ઘરે
ભાણેજ સંપીને જાવ તમારે સાસરે રે

વીરા લઈ દયો શિક્ષાપત્રી ની ચોપડી રે
અમે વાંચીને કાઢીએ દિવસ
વીરા ઘડીએ ના સોરવે અમને સાસરે રે
ભાભી કરું મારા દલડા કેરી વાત
ભાભી ઘડીએના સોરવે અમને સાસરે રે
બેની રા નવઘણની ઘરે રાજ છે રે
તોય જાહલ ને મોકલ્યાં એને ઘરે
બેની સંપીને જાવ તમારે સાસરે રે લોલ

પ્રાચીન_લગ્નગીત
લગ્નગીત_કંકોત્રી
લગ્નગીત _2024
ફટાણાં
મંડપ_રોપણ_નું_ગીત
વિવાહ_સોંગ
લગ્નગીત_ફટાણા
કોમેડી_લગ્નગીત_ગુજરાતી
ગુજરાતી_લગ્ન_ગીત_2024
રાધાજીનો_ચુડલો
રાધે_કૃષ્ણ_ભજન
ક્રિષ્ના_ભજન
કૃષ્ણનું_ગીત
લગ્ન_ગીત
રાધે_કૃષ્ણનું_ભજન
રાધે_કૃષ્ણ_વિવાહ
દેવ_દિવાળી_સ્પેશિયલ
સ્વામિનારાયણ_કીર્તન
અક્ષરધામ
વડતાલ_ધામ
ગુજરાતી_કીર્તન
ગુજરાતી_ભજન
સત્સંગ_મંડળ
મહિલા_મંડળ
મહિલા_મંડળ_ના_ભજન
દેશી_કીર્તન
હાર્દિક_ભજન_મંડળી_ગીર
ભજન
સત્સંગ
કીર્તન
ભજન_કીર્તન

#gujarati_lagn_geet #lagan_geet #fatana
#gausevaofficial #lagangeet #gujaratilagnageet #ગુજરાતી_લગન_ગીત #gujaratitrendingsong #madhurlagnageet #newfatana #lagnasong ##lagna_geet_special_2024 #lagngeet_kankotri #prachin_lagn_geet #lagan_geet #fatana #ગુજરાતી_લગન_ગીત #gujaratitrendingsong #fatana #krishna_bhajan #newfatana #lagnasong
#Swaminarayan_lagna_geet #મંડપ_રોપણ_નું_ગીત
#Ghanshyam_Maharaj_nu_lagna_geet
#Vivah_song_2024 #lagan_geet_gujrati
#comedy_lagna_geet #lagna_geet_fatana
#Tulsi_Vivah_special_lagn_geet
#kana_ni_sagai_nu_geet #Tulsi_nu_bhajan
#Radha_Ji_no_chudlo #Krishna_bhajan
#mahila_bhajan#Radhe_Krishna_Bhajan
#lagna_geet_special_2024 #Ganpati_nu_geet
#Swaminarayan_BAPS #સ્વામિનારાયણ_કીર્તન #satsang #gujarati #Swaminarayan_kirtan #kirtan #bhajan #dhun #kanudo #krishna_bhajan #song #satsang_mandal
#સ્વામિનારાયણ_કીર્તન_બીએપીએસ #akshardham
#vadtal_dham #gujarati_kirtan #bhakti_ahir
#ગુજરાતી_કીર્તન #ગુજરાતી_ભજન #રાધે_ક્રિષ્ના_ભજન
#હાર્દિક_ભજન_મંડળી_ગીર#Gujarati_bhajan
#vasantben_nimavat #Kiran_Prajapai
#rasila_thumar #bhakti_ahir
#desi_kirtan #Hardik_bhajan_mandali_gir #Mahant_Swami#pramukh_swami_maharaj #baps_kirtan #Radhe_Krishna_Vivah #લગ્ન_ગીત
#રાધાજીનો_ચુડલો #Krishna_Vivah #Dev_Diwali
#તુલસી_લખી_કંકોત્રી_શાલીગ્રામને_મોકલે_રે
#માંડવડે_કાંઈ_ઢાળને_બાજોઠ_ફરીતી_મેલો_રે_કંકાવટી
#ઘનશ્યામ_જાગો_ઉઠો_ને_જગાડો_નિંદ્રા
#પાંચ_પડાને_મોતીની_શેર_બંધાવો_રે
#દીકરી_દિપાવજે_તારા_કુળને_રે_લોલ
#ઘરને_આંગણ_પારેવું_ઉજળું_રે_લોલ
#દાદા_લઈ_દયો_ભાગવત_ગીતા_ની_ચોપડી_રે

⭐ લગ્નગીત ⭐| દાદા લઈ દયો ભાગવત્ ગીતાની ચોપડી રે |Gujarati lagna geet|

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

🌹 લગ્નગીત 🌹| દિકરી દીપાવજે તારા કુળને રે લોલ | Gujarati lagna geet | Vivah song |#lagna_geet #fatana

🌹 લગ્નગીત 🌹| દિકરી દીપાવજે તારા કુળને રે લોલ | Gujarati lagna geet | Vivah song |#lagna_geet #fatana

દીકરાના લગ્ન વખતે ગવાતું કંકોત્રીનું લગ્નગીત🌷સોનાનો ખડિયો અને રૂપાની કલમ 💐wedding song lagan geet👇

દીકરાના લગ્ન વખતે ગવાતું કંકોત્રીનું લગ્નગીત🌷સોનાનો ખડિયો અને રૂપાની કલમ 💐wedding song lagan geet👇

સારિકા ની બેન નુ ફટાણુ….શેરી માં ઉભી ઉભી સાદ પાડે રે, કોઈ લ્યો બટેટા ડુંગળી…….

સારિકા ની બેન નુ ફટાણુ….શેરી માં ઉભી ઉભી સાદ પાડે રે, કોઈ લ્યો બટેટા ડુંગળી…….

લગ્નમાં ગ​વાતા ફટાણાની મોજ​ | Sairam Dave | New Live Dayaro 2024

લગ્નમાં ગ​વાતા ફટાણાની મોજ​ | Sairam Dave | New Live Dayaro 2024

મંડપ રોપણ માટે ભગવાન સ્વામિનારાયણનુ ગીત ||mandap ropan mate bhagvan swaminarayan nu geet|| લગ્ન ગીત

મંડપ રોપણ માટે ભગવાન સ્વામિનારાયણનુ ગીત ||mandap ropan mate bhagvan swaminarayan nu geet|| લગ્ન ગીત

⭐ લગ્નગીત ⭐| કાચ કેરો બંગલો ઝરૂખે ભરેલો ઝરૂખામાં બેસી વીરા ટેપ વગાડે|Gujarati lagna geet #Vivah_song

⭐ લગ્નગીત ⭐| કાચ કેરો બંગલો ઝરૂખે ભરેલો ઝરૂખામાં બેસી વીરા ટેપ વગાડે|Gujarati lagna geet #Vivah_song

જોરદાર નવા ફટાણા (વહુ અને જમાઈને)(લખેલા છે)Fatana|lagngit|લગ્નગીત @Gondaliya.Bhavika #ફટાણા #fatana

જોરદાર નવા ફટાણા (વહુ અને જમાઈને)(લખેલા છે)Fatana|lagngit|લગ્નગીત @Gondaliya.Bhavika #ફટાણા #fatana

⭐ લગ્નગીત ફટાણાં ⭐| ચોખા કરતાં કણકી મોટી હા..હા..|| Gujarati lagna geet | #Vivah_song_2025 #ફટાણાં

⭐ લગ્નગીત ફટાણાં ⭐| ચોખા કરતાં કણકી મોટી હા..હા..|| Gujarati lagna geet | #Vivah_song_2025 #ફટાણાં

માતાની શિખામણ બેની ગાંઠે બાંધી રાખજે 🌷હૈયામાં રાખજે તું રુદિયામાં રાખજે  wedding song 👇 છે

માતાની શિખામણ બેની ગાંઠે બાંધી રાખજે 🌷હૈયામાં રાખજે તું રુદિયામાં રાખજે wedding song 👇 છે

આંખોમાં આંસુ આવી જાય તેવું લગ્નગીત😭નીચે લખેલું🙏મોરલો બોલ્યો રે બેન ના પિયરનો🙏Vibha Yashwant Vora

આંખોમાં આંસુ આવી જાય તેવું લગ્નગીત😭નીચે લખેલું🙏મોરલો બોલ્યો રે બેન ના પિયરનો🙏Vibha Yashwant Vora

Vanita Patel Lagan Geet Vol 1 | વનિતા પટેલ લગન ગીત ભાગ - 1 Full 4K Video

Vanita Patel Lagan Geet Vol 1 | વનિતા પટેલ લગન ગીત ભાગ - 1 Full 4K Video

⭐ લગ્નગીત ⭐ | આડી વાડી ફુલડીયા ની વાડી બાજોઠીયે રતન જડીયા રે | Gujarati lagna geet |#Vivah_song_2025

⭐ લગ્નગીત ⭐ | આડી વાડી ફુલડીયા ની વાડી બાજોઠીયે રતન જડીયા રે | Gujarati lagna geet |#Vivah_song_2025

સાસરે જાતી દીકરી ને શીખામણ આપતું લગ્ન ગીત || નીચે લખેલું છે લગ્ન ગીત || સ્વરઃ ભાવના બેન તાળા

સાસરે જાતી દીકરી ને શીખામણ આપતું લગ્ન ગીત || નીચે લખેલું છે લગ્ન ગીત || સ્વરઃ ભાવના બેન તાળા

👉 માતા ની શિખામણ બેની ગાંઠે બાંધી રાખજે.lagna geet||Gujarati wedding song|| #lagnagit

👉 માતા ની શિખામણ બેની ગાંઠે બાંધી રાખજે.lagna geet||Gujarati wedding song|| #lagnagit

⭐ લગ્નગીત ફટાણાં ⭐| નવી નોટુ ને નવાં રૂપિયા રે આતો મોદીનું રાજ છે | lagna geet fatana | #Vivah_song

⭐ લગ્નગીત ફટાણાં ⭐| નવી નોટુ ને નવાં રૂપિયા રે આતો મોદીનું રાજ છે | lagna geet fatana | #Vivah_song

વહુ નું ફટાણું 🌹હસી હસીને 🤣 પેટમાં દુખ આવે એવું ફટાણું comedy wedding song 👇 છે

વહુ નું ફટાણું 🌹હસી હસીને 🤣 પેટમાં દુખ આવે એવું ફટાણું comedy wedding song 👇 છે

એક ભર રે જોબનિયા મા | Ek Bhar Re Jobaniya Ma | Lagna Geet | Madhavi Oza

એક ભર રે જોબનિયા મા | Ek Bhar Re Jobaniya Ma | Lagna Geet | Madhavi Oza

બે ફટાણા ની મોજ ઘેલાણી ની વહુ બધી ફેશન વાળી (લગન ગીત નીચે લખેલું છે) Lagan Geet | Gujarati Song

બે ફટાણા ની મોજ ઘેલાણી ની વહુ બધી ફેશન વાળી (લગન ગીત નીચે લખેલું છે) Lagan Geet | Gujarati Song

દીકરીનું 👸આ ગીત સાંભળીને  ધ્રુશકે ધ્રુશકે રોઈ 😭પડશો 🌷એક બિંદુના બનાવ્યા રૂડા પૂતળા રે wedding song👇

દીકરીનું 👸આ ગીત સાંભળીને ધ્રુશકે ધ્રુશકે રોઈ 😭પડશો 🌷એક બિંદુના બનાવ્યા રૂડા પૂતળા રે wedding song👇

Aavi Rudi Ambaliyani Dal | આવી રૂડી આંબલીયાની ડાળ Kiran Prajapati| VIDAY GEET  |

Aavi Rudi Ambaliyani Dal | આવી રૂડી આંબલીયાની ડાળ Kiran Prajapati| VIDAY GEET |

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]