Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

સાળંગપુર દાદા ના દર્શન કરવા ગયા😍 | Gujarati vlogs | Trending vlogs |

Автор: Chintan Khokhar Vlog

Загружено: 2025-02-10

Просмотров: 43170

Описание:

સાડી લેવા માટે એડ્રેસ :
10, Mahavir Society, Shaymdham Chowk, Nana Varachha, Surat, Gujarat 395006
Location : https://maps.app.goo.gl/rJ51wnfzWjGDm...

Phone: +91 91573 04113

લગ્નપ્રસંગ, ચાંદલા ચુંદડી તેમજ શુભ પ્રસંગ માટેની ફેન્સી હેવી સાડી
તેમજ લૂજ સાડી એકદમ રીઝનેબલ ભાવે મળશે.

---------------------

સાળંગપુર દાદા ના દર્શન કરવા ગયા😍 | Gujarati vlogs | Trending vlogs | #vlogchannel #salangpur #new

------------------------
Papa : rameshbhai khokhar
mom : varshaben Khokhar
wife : sapna khokhar
brother : jaydeep khokhar
bhabhi : pinal khokhar
nephew : hetansh khokhar

આજે પૈસા કમાવાની લાયમાં માણસ ભુલી ગયો છે કે તેની કમાણી તેના પોતાના જ પરિવાર માટે છે, પૈસાથી ખુશી ખરીદી શકાતી નથી. "પૈસો મારો પરમેશ્વરને હું પૈસાનો દાસ" જેવું વાતાવરણ સમાજમાં ચોમેર દેખાય છે ત્યારે આનાથી વિરુદ્ધ અમે પરિવારને મુખ્ય અને પૈસાને ગૌણ ગણ્યો છે.

આપ જોશો કે અમે સૌ સાથે મળીને દરેક દિવસને ઉત્સવની જેમ ઉજવીએ છીએ. સુખ દુઃખની તમામ ક્ષણોને એકબીજા સાથે વહેંચીને અમે "હું નહિ અમે (अहम नहीं वयम)" સુત્રને સાર્થક કર્યું છે. અમે અમારું રોજિંદુ જીવન જેવું છે તેવું, વિડિયોઝ દ્વારા આપના સુધી પહોંચાડવાનો નાનકડો નિર્દોષ પ્રયાસ કરીએ છીએ.

અમે દરેક તહેવારને ઉત્સાહ, ઉમંગથી રંગે ચંગે ઉજવીને ખુશી વહેંચીએ છીએ અને કદાચ તેથી જ અબાલ વૃદ્ધ સૌ સાથે બેસીને વિડિયોઝને માણે છે. કોઈની લીટી નાની કરવા કરતાં અમારી લીટી લાંબી કરવામાં અમને વધુ રસ છે. "જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ" એટલે સારું જોશો તો બધુજ સારું લાગશે.

વ્યસનમુક્ત સમાજ જોવા માટે અમે વ્યસનોને અમારાથી જોજનો દૂર રાખ્યા છે અને સારા શબ્દો સાંભળવા માટે અમે અપશબ્દોને ટાટા બાય બાય કીધું છે. જેથી કોઈ પણ વિડિયો દ્વારા કોઈ પણ વ્યક્તિ કંઈ પણ ખોટું નહિ જ શીખે એની અમને ખાતરી છે.

અમારા જીવનમાં ઈશ્વર કેન્દ્રસ્થાને છે, તેના થકીજ અમે છીએ તેવું માનવામાં અમને જરાય નાનપ નથી. મારા અહીં સુધી પહોંચવામાં માત્ર મારી કે મારા પરિવારની નહિ પણ આપ સૌની સહિયારી મહેનત છે. આપ સૌની શુભેચ્છાઓથી જ અહીં પોહચાયું છે અને આપ સૌ સાથે જ આગળ વધવા માંગીએ છીએ એટલે જો વિડિયોઝને લાઈક કરશો તો વેગ મળશે અને ચેનલને સબસ્ક્રાઇબ કરશો તો બમણોવેગ મળશે.

જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર !

#gujarativlogs
#dailyvlog
#gujarati
#gujjufamily
#gujjuvlogger
#gujjucomedy
#gujarativlogs
#vlog
#vlogger
#vlogging
#vlogs
#vlogvideo
#gujaratiblogs
#surat
#suratvlogger
#indianfamilylife
#indianfamilyvlogs

-----------------------
forex trading,
forex,
metatrader 4,
Ftmo,
metatrader 5,
personal loan,
loan,
gujarati vlog
gujarati blogger
gujarati vlogger
gujarati vlog channel
gujarati blog
gujarati vlog video
gujarati vlog village
gujarati blog video
gujarati vlogs surat
gujju family
gujju family vlogs
gujju family video
gujju ni dhamal
gujju ni rasoi
gujju ni moj
gujju ni vato

---------------------

My Instagram : https://instagram.com/chintan_khokhar...

My Facebook : https://www.facebook.com/chintan025?m...

facebook Page :   / chintankhokharvlog  

-----------------------
અમારી ચેનલ માં કોઈપણ માન્યતા,અથવા જાણકારીને સમર્થન કરતા નથી અમે તેની પૃષ્ટી પણ કરતા નથી
નોંધ :- અમારો હેતુ કોઇ ચોક્કસ વ્યક્તિ કે સંપ્રદાય અથવા ધર્મ ની લાગણીઓ ને ઠેસ પહોંચાડવાનો નથી

સાળંગપુર દાદા ના દર્શન કરવા ગયા😍 | Gujarati vlogs | Trending vlogs |

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

અનેરીને સુરત થી દૂર લઈ ગયા અને અચાનક ઠંડી વધી તો...| Family Vlog | #gujarativlogs

અનેરીને સુરત થી દૂર લઈ ગયા અને અચાનક ઠંડી વધી તો...| Family Vlog | #gujarativlogs

ભાભી પોહોચ્યાં ગામ || Gujarati Vlogger | Village Life Vlog In Gujarati | Gujju Vlog | Daily Vlog

ભાભી પોહોચ્યાં ગામ || Gujarati Vlogger | Village Life Vlog In Gujarati | Gujju Vlog | Daily Vlog

બીજ વ્રત મહિમા | Bij Vrat Puja Vidhi Mahima | Ramdevpir Bij Vrat | paushmaas katha

બીજ વ્રત મહિમા | Bij Vrat Puja Vidhi Mahima | Ramdevpir Bij Vrat | paushmaas katha

નિવેદ્ય કઈ રીતે કરવા  | ગુજરાતી મૂવી | maru gamadu

નિવેદ્ય કઈ રીતે કરવા | ગુજરાતી મૂવી | maru gamadu

પાસપોર્ટ લેવા હું ઘરે પાછી આવી..!! બહેનો અવશ્ય પૂરો વિડિઓ જુઓ..! સત્ય ઘટના..!! Moral story 2025... !

પાસપોર્ટ લેવા હું ઘરે પાછી આવી..!! બહેનો અવશ્ય પૂરો વિડિઓ જુઓ..! સત્ય ઘટના..!! Moral story 2025... !

જંગલમાં ખોવાયા 😰VANVASO RESORT & ADVENTURE PARK SAPUTARA | Adventure Activities in Juggle

જંગલમાં ખોવાયા 😰VANVASO RESORT & ADVENTURE PARK SAPUTARA | Adventure Activities in Juggle

Full Movie - ગામડેથી આવી સગી બેન | Family Drama || Gujarati Natak

Full Movie - ગામડેથી આવી સગી બેન | Family Drama || Gujarati Natak

ગામડાં માં લગ્ન ની મોજ જ કંઈક અલગ છે🥰 | Gujju Vlogs | Saurashtra wedding vlog | #indianfamilylife

ગામડાં માં લગ્ન ની મોજ જ કંઈક અલગ છે🥰 | Gujju Vlogs | Saurashtra wedding vlog | #indianfamilylife

Shiv Katha Bhag-01 || P. Giri Bapu || Ransiki - Gondal

Shiv Katha Bhag-01 || P. Giri Bapu || Ransiki - Gondal

farm house gya (PART-1) vatsalyadham ni mulakat lidhi🤩Emotional story #jaydeepkhokharvlog #dailyvlog

farm house gya (PART-1) vatsalyadham ni mulakat lidhi🤩Emotional story #jaydeepkhokharvlog #dailyvlog

ઢોસા નો પ્રોગ્રામ કર્યો અને હેતાંશે જે અમારા સાથે કર્યું તે સાંભળી ને કેમેરા ચેક કર્યા. | #funny

ઢોસા નો પ્રોગ્રામ કર્યો અને હેતાંશે જે અમારા સાથે કર્યું તે સાંભળી ને કેમેરા ચેક કર્યા. | #funny

સપ્તશ્રૃંગી To સાપુતારા - 2024 | Comedy Video In Gujarati | Family Vlog | Saputara In Monsoon

સપ્તશ્રૃંગી To સાપુતારા - 2024 | Comedy Video In Gujarati | Family Vlog | Saputara In Monsoon

હવે પાણીની ચિંતા ટળી 🤘 Life At Botad Village Vlogs #gamdu @RGujjuVlog

હવે પાણીની ચિંતા ટળી 🤘 Life At Botad Village Vlogs #gamdu @RGujjuVlog

Sanskrutik Gaudham Navsari || સાંસ્કૃતિક ગૌધામ નવસારી, ગુજરાત || #gaudham #temple #navsari #surat

Sanskrutik Gaudham Navsari || સાંસ્કૃતિક ગૌધામ નવસારી, ગુજરાત || #gaudham #temple #navsari #surat

ભાભી અચાનક ગુસ્સે થઇ ગયા..😠😢 | Gujarati Comedy Vlog | Lifestyle | Gujju Ni  Vato | #dailyvlog

ભાભી અચાનક ગુસ્સે થઇ ગયા..😠😢 | Gujarati Comedy Vlog | Lifestyle | Gujju Ni Vato | #dailyvlog

ગામ માં મંડપ 🤩 સાફ સફાઈ અભિયાન ✨🪄

ગામ માં મંડપ 🤩 સાફ સફાઈ અભિયાન ✨🪄

અમારા ઘર માં એક નવી ગુડન્યૂઝ !😱 | Family lifestyle vlogs | trending vlogs | #goodnews #surat

અમારા ઘર માં એક નવી ગુડન્યૂઝ !😱 | Family lifestyle vlogs | trending vlogs | #goodnews #surat

તમારા બધાનો સવાલ હકીકત શું છે | Ame Su Sagaa Thaye

તમારા બધાનો સવાલ હકીકત શું છે | Ame Su Sagaa Thaye

NEW CAR DELIVERY | Finaly New Car Lai Lidhi | નવી ગાડી કેમ લીધી? | Car Collection | #newcar #surat

NEW CAR DELIVERY | Finaly New Car Lai Lidhi | નવી ગાડી કેમ લીધી? | Car Collection | #newcar #surat

ચાર્મી  યાસી ઈન્ડિયા થી યુ.કે. પોચી ગયા [ INDIA TO UK]

ચાર્મી યાસી ઈન્ડિયા થી યુ.કે. પોચી ગયા [ INDIA TO UK]

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]