Maru Maru Mukidaine Aavone Bhajan Maa - DHUN KIRAN - મારુ મારુ મુકી દઇને આવીને ભજન માં કીર્તન
Автор: Sadhna Lab Tana
Загружено: 2025-12-04
Просмотров: 45841
સાધના લેબ ટાણા
DHUN
Maru Maru Muki Ne Aavo Bhajan Ma - DHUN- Divya gohel- મારુ મારુ મૂકી દઈને આવો રે ભજનમાં
સાધના લેબ પ્રસ્તુત સતિષ અગ્રાવત બાપુ કીર્તન, ધૂન
Presenting sadhna video lab
👉 નિર્માતા- તનવીર અગ્રાવત
👉 સિંગર- દિવ્યા ગોહેલ
👉 સંગીત- સતિષ અગ્રાવત બાપુ
👉 કેમેરા મેન-રમેશબાપુ દેવમુરારી
👉 રેકોર્ડિંગ- શિવ સાધના સ્ટુડિયો સિહોર
👉 એડીટીંગ- સાધના લેબ ટાણા 9898219112
👉 લિરિક્સ- ટ્રેડિશનલ
👉 મેકઅપ આર્ટિસ્ટ- શ્રદ્ધાબેન વાઘેલા
👉 સહયોગ- દિનેશભાઈ ગોહેલ, માયાબેન મહેતા , જીજ્ઞાબેન હિંગુ, ચેતનાબેન માંડળિયા, ભારતીબેન યાદવ, શ્રદ્ધાબેન વાઘેલા, ગોપી સત્સંગ મંડળ કાળીયાબીડ
લિરિક્સ
મારુ મારુ મૂકી દઈને આવો રે ભજનમાં
આવો રે ભજનમાં આવો સત્સંગમાં
આવો રે ભજનમાં આવો રે કથામાં
મારો મારો મૂકી દઈને આવો રે ભજનમાં
રૂપિયા ભેગા કરેલા કામ નહીં આવે
દાન પુણ્ય કરેલા સાથે રે આવશે
મારુ મારુ મૂકી દઈને આવો રે ભજનમાં
બંગલા બનાવ્યા તે મૂકીને જવાના
ખાલી હાથે આવ્યા ને ખાલી રે જવાના
મારુ મારુ મૂકી દઈને આવો રે ભજનમાં
વહુ અને દીકરા નથી તમારા થવાના
સાચું કહું એક જ નામ છે હરિનું
મારુ મારુ મૂકી દઈને આવો રે ભજનમાં
દીકરાના દીકરા નથી તમારા થવાના
દીકરાની દીકરી નથી તમારી થવાની
મોહ અને માયા મૂકીને જવાનું
મારુ મારુ મૂકી દઈને આવો રે ભજનમાં
આવો રે ભજનમાં આવો સત્સંગમાં
અમારી ભજન કીર્તન નવી ચૅનલ
@SadhnaBhajanKirtan
Please 🙏 do like share and subscribe
#marumarumukineaavosatsangma
#aavokathama
#jaishreeram#haridhun
#aavobhajanma
#ramdhun#satsang
#jivtutobhulyobhagvanne
#satsangmandal
#dhunmandli#hari
#harikirtan
#ramkirtan#dhun
#dhunmandli
#dhunmandal
#sadhna_lab_tana
#satish_agravat_bapu
#divyagohel
#shiv_sadhna_studio_sihor
🙏 મારુ મારુ મૂકીને આવો ભજનમાં 🙏આ એક સુંદર કીર્તન છે જે આપણને ભગવાનની ભક્તિમાં જોડે છે. આ કીર્તન સાંભળવાથી મન ને શાંતિ આનંદ અને ભક્તિનો અનુભવ થાય છે.
આ કીર્તન ખૂબ જ મધુર અને પ્રેરણાદાયક છે
આનાથી એક ધર્મ પ્રચાર થાય છે. તો મિત્રો જરૂરથી આ કીર્તન શેર કરજો અને બધાને ભક્તિનો સંદેશ પહોંચાડો🙏
આ વિડીયો તમને પસંદ હોય તો તમારા મિત્રોને જરૂરથી મોકલો🙏 subscribe aur channel for latest Gujarati video bhajan kirtan Aarti🙏
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: