Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

શિવ ડુંગરાવાળા કેવાણા સદાશિવ મહાદેવા - અરૂણાબેન (કિર્તન લખેલું નીચે છે) શ્રાવણ માસ 2023

Автор: Nimavat Vasantben

Загружено: 2023-08-20

Просмотров: 590631

Описание:

શિવ ડુંગરા વાળા કેવાણા સદાશિવ મહાદેવા
શિવ સ્મશાનમાં રહેવાવાળા સદાશિવ મહાદેવા
શિવને કંઠે છે મુંઢ ની માળા સદા શિવ મહાદેવા
શિવને ગળે મણીધર ડોલે સદાશિવ મહાદેવા
શિવને ઘરે ઉમૈયા સતી સદાશિવ મહાદેવા
સતીની સૈયરુ બેસવા આવી સદાશિવ મહાદેવા
સાથે લક્ષ્મીજીને લાવ્યા સદાશિવ મહાદેવા

એવા લક્ષ્મીજી મેણલા બોલ્યા સદાશિવ મહાદેવા
એ તો સ્મશાન માં રેહવા વાળા સદાશિવ મહાદેવા
બેની તારાતે સ્વામી કેવા કહેવાય સદાશિવ મહાદેવા
તેને મહેલની શું હોય ભાન સદાશિવ મહાદેવા
ત્યાં તો ડુંગરા ડોલવા લાગ્યા સદાશિવ મહાદેવા

એવા સતી ક્રોધે ભરાણા સદાશિવ મહાદેવા
સતી નો રે બોલે ન ચાલે સદાશિવ મહાદેવા
સૈયરુ ગયું છે એના ઘેરે સદાશિવ મહાદેવા
એવી શિવને સમાધિ છૂટી સદાશિવ મહાદેવા
શિવ આવ્યા સતીની પાસે સદા શિવ મહાદેવા
સતી નો રે બોલે ન ચાલે સદાશિવ મહાદેવા

શિવ હસી એમ જ બોલ્યા સદાશિવ મહાદેવા
સતી એવી તે શું છે વાત સદાશિવ મહાદેવા
વાત કરો તો ઉકેલ આવે સદાશિવ મહાદેવા
સતી એમ જ કહીને બોલ્યા સદાશિવ મહાદેવા
સૈયરુ આવ્યા તા આપણા ઘેરે સદાશિવ મહાદેવા
એવા લક્ષ્મીજી મેણલા બોલ્યા સદાશિવ મહાદેવા
એવા મેણલા કેમ ખમાય સદાશિવ મહાદેવા
સ્વામી આપણે સણાવો મહેલ સદાશિવ મહાદેવા
શીવે પલમાં તે મહેલ ઊભા કર્યા સદાશિવ મહાદેવા

ટાક્યા હીરા માણેક ને મોતી સદાશિવ મહાદેવા
શિવ એમ જ કહીને બોલ્યા સદાશિવ મહાદેવા
સતી મહેલમાં મેલો કુંભ ઘડો સદાશિવ મહાદેવા
સતી ગયા છે કૈલાસ ધામ સદાશિવ મહાદેવા
સતી ગયા એની સૈયરુ ઘેરે સદાશિવ મહાદેવા
સૈયરુ ચાલો અમારે ઘેરે સદાશિવ મહાદેવા
મારે મેલવો છે કુંભ ઘડો સદાશિવ મહાદેવા

ત્યાં તો લક્ષ્મીજી એમ જ બોલ્યા સદાશિવ મહાદેવા
ક્યાં સ્મશાને મેલશો કુંભ ઘડો સદાશિવ મહાદેવા
સતી નો રે બોલે ન ચાલે સદાશિવ મહાદેવા
સૈયરૂ આવે સતીના ઘરે સદાશિવ મહાદેવા
સતીએ મહેલમાં મુક્યો કુંભ ઘડો સદાશિવ મહાદેવા
સૈયરુ ગયું એના ઘરે સદા શિવ મહાદેવા
શિવ એમ જ કહીને બોલ્યા સદાશિવ મહાદેવા
સતી ચાલો હવે મહેલમાં રહેવા જઈએ સદાશિવ મહાદેવા

સતી એમ જ કહીને બોલ્યા સદાશિવ મહાદેવા
મહેલમાં એમ નો રેવા જવાય સદાશિવ મહાદેવા
મહેલમાં હવન કરીને રેવા જઈએ સદાશિવ મહાદેવા
આપણે બોલાવો પંડિત બ્રાહ્મણ સદાશિવ મહાદેવા
શિવ ગયા છે પંડિત ગોતવા સદાશિવ મહાદેવા
શીવે આખી લંકા ડોળી સદાશિવ મહાદેવા
એક મળ્યા છે રાવણ ભુદેવ સદાશિવ મહાદેવા

સાત વાગ્યા ને હવન ચાલુ થયા સદાશિવ મહાદેવા
બાર વાગ્યાને ફળ ફૂલ ખાધા સદા શિવ મહાદેવા
પાચ વાગ્યા ને બીડલા હોમાયા સદાશિવ મહાદેવા
શિવે સાધુ બ્રાહ્મણને જમાડ્યા સદાશિવ મહાદેવા
શિવે બ્રાહ્મણને દક્ષિણા દીધી સદા શિવ મહાદેવા
બાકી રહ્યા એક રાવણ દેવ સદાશિવ મહાદેવા

શિવ એમ જ કહીને બોલ્યા સદાશિવ મહાદેવા
તમને શું રે આપુ દક્ષિણા સદાશિવ મહાદેવા
રાવણ એમ જ કહીને બોલ્યા સદાશિવ મહાદેવા
અમને રહેવા આપો તમારો મહેલ સદાશિવ મહાદેવા
શિવે સતીની સામુ જોયુ સદાશિવ મહાદેવા
સતીએ ધીરેથી મસ્તક નમાવ્યું સદાશિવ મહાદેવા
શિવે તથાસ્તુ એમ જ કીધું સદાશિવ મહાદેવા

સતી શિવને એમ જ બોલ્યા સદાશિવ મહાદેવા
સ્વામી ચાલો આપણે ડુંગરે રહેવા જાઇ સદાશિવ મહાદેવા
ત્યાં નો માગે એકે પાણો સદાશિવ મહાદેવા
શિવ દેવોના દેવ કહેવાણા સદાશિવ મહાદેવા
શિવ ડુંગરા વાળા કેવાણા સદાશિવ મહાદેવા
શિવ સ્મશાનમાં રહેવાવાળા સદાશિવ મહાદેવા

#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ

શિવ ડુંગરાવાળા કેવાણા સદાશિવ મહાદેવા - અરૂણાબેન (કિર્તન લખેલું નીચે છે) શ્રાવણ માસ 2023

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

અર્જુન ગીતા (કીર્તન લખેલું નીચે છે)

અર્જુન ગીતા (કીર્તન લખેલું નીચે છે)

Mudda Ni Vaat: ગોંડલમાં સમાધાન બાદ ભૂકંપ!

Mudda Ni Vaat: ગોંડલમાં સમાધાન બાદ ભૂકંપ! "10 કરોડ આપો તો સમાધાન કેન્સલ", કથિત ઓડિયો લીક

અમર સુદામાની ઝૂંપડી - ઉષ્માબેન ( કિર્તન લખેલું નીચે મૂક્યું છે)

અમર સુદામાની ઝૂંપડી - ઉષ્માબેન ( કિર્તન લખેલું નીચે મૂક્યું છે)

લગન નો લાડવો..! ભાગ 03 || Lagan No Ladvo - Part 03 || Latest New Gujarati Film

લગન નો લાડવો..! ભાગ 03 || Lagan No Ladvo - Part 03 || Latest New Gujarati Film

કૈલાશ માં વાસ એનો થાશે કે હર હર મહાદેવજી. 🙏 જય ભોળાનાથ..

કૈલાશ માં વાસ એનો થાશે કે હર હર મહાદેવજી. 🙏 જય ભોળાનાથ..

ચોપાટ વિવરણ સાથે,મનીષાબેન પટેલ, શ્રી નવદુર્ગા મિત્રમંડળ આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ પરવડી

ચોપાટ વિવરણ સાથે,મનીષાબેન પટેલ, શ્રી નવદુર્ગા મિત્રમંડળ આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ પરવડી

વહૂની નોકરીનો સાસુને વાંધો | Full | Vahuni Nokri No Sasu Ne Vandho | Gujarati Short Film | Natak |

વહૂની નોકરીનો સાસુને વાંધો | Full | Vahuni Nokri No Sasu Ne Vandho | Gujarati Short Film | Natak |

Top 15 સત્સંગ ધૂન | સત્સંગ ધૂન મંડળી | Dhun Mandali | New Dhun Mandali | Studio PMC

Top 15 સત્સંગ ધૂન | સત્સંગ ધૂન મંડળી | Dhun Mandali | New Dhun Mandali | Studio PMC

સતવાદી પાંડવો સત નવ ચૂકે-અરુણાબેન-દક્ષાબેન(કિર્તન લખેલું નીચે છે)માતાકુંતા પાંડવો દ્રૌપદીના સતનીગાથા

સતવાદી પાંડવો સત નવ ચૂકે-અરુણાબેન-દક્ષાબેન(કિર્તન લખેલું નીચે છે)માતાકુંતા પાંડવો દ્રૌપદીના સતનીગાથા

શીવ ડુંગરામા રેવા વાળા સદાશિવ મહાદેવ || radhe radhe kirtan || કીર્તન લખેલ છે.

શીવ ડુંગરામા રેવા વાળા સદાશિવ મહાદેવ || radhe radhe kirtan || કીર્તન લખેલ છે.

એક સાથે ૧૧ કીર્તન | એક વાર જરૂર સાંભળો | ek sathe 11 kirtan | #bhajan #kirtan #bhakti #satsang #ધૂન

એક સાથે ૧૧ કીર્તન | એક વાર જરૂર સાંભળો | ek sathe 11 kirtan | #bhajan #kirtan #bhakti #satsang #ધૂન

જુની પ્રેમિકા || Full Movie || Juni Premika || Gujarati Short Film || Drama || Natak

જુની પ્રેમિકા || Full Movie || Juni Premika || Gujarati Short Film || Drama || Natak

હાં રે રામ વાલા કૈકયને રામ વાલા - રામાયણ કિર્તન - ઉષ્મા બેન ( કિર્તન લખેલું નીચે છે) ચૈત્ર માસ 2024

હાં રે રામ વાલા કૈકયને રામ વાલા - રામાયણ કિર્તન - ઉષ્મા બેન ( કિર્તન લખેલું નીચે છે) ચૈત્ર માસ 2024

બાપો લાવ્યો બીજી પત્ની | Full | Bapo Lavyo Biji Patni | Gujarati Short Film | Gujarati Serial |

બાપો લાવ્યો બીજી પત્ની | Full | Bapo Lavyo Biji Patni | Gujarati Short Film | Gujarati Serial |

|| શિવ ડુંગરે રહેવાવાળા સદાશિવ મહાદેવા ||Shiv dungre rhawa wala Sadashiv Mahadeva || નીચે લખેલ છે

|| શિવ ડુંગરે રહેવાવાળા સદાશિવ મહાદેવા ||Shiv dungre rhawa wala Sadashiv Mahadeva || નીચે લખેલ છે

Bhagawatji No Ambo

Bhagawatji No Ambo

મોરલો આવ્યો રે રાજા રામ નો-ઉષ્માબેન (કીર્તન લખેલું નીચે આપેલું છે)

મોરલો આવ્યો રે રાજા રામ નો-ઉષ્માબેન (કીર્તન લખેલું નીચે આપેલું છે)

ફાલ્ગુની પાઠક ની વાત સાંભળી તમે રડી પડશો| Dr.Ankita Mulani | Jadav Gadhvi

ફાલ્ગુની પાઠક ની વાત સાંભળી તમે રડી પડશો| Dr.Ankita Mulani | Jadav Gadhvi

આવો બાયુ બોલો બાયુ રે જેશ્રીકૃષ્ણ🌹ચાલો ગોકુળમાં જોવાને જાયે કાન ગોપી..🌹કાને સોનારૂપાની સોપાટ સીતરીરે

આવો બાયુ બોલો બાયુ રે જેશ્રીકૃષ્ણ🌹ચાલો ગોકુળમાં જોવાને જાયે કાન ગોપી..🌹કાને સોનારૂપાની સોપાટ સીતરીરે

અર્જુન ગીતા | Arjun Gita with Gujarati Lyrics | bhagwat geeta bhajan |gujarati bhajan | krishn arjun

અર્જુન ગીતા | Arjun Gita with Gujarati Lyrics | bhagwat geeta bhajan |gujarati bhajan | krishn arjun

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]