ICEએ શરૂ કર્યો ‘ખતરનાક’ ખેલ, ઈલીગલ ઈમિગ્રન્ટ્સે હવે વધારે સાચવવું પડશે
Автор: I am Gujarat
Загружено: 2025-12-29
Просмотров: 4275
જો તમે અમેરિકામાં ઈલીગલી રહેતા હો તો હવે તમારે ICEથી ઘણું વધારે સાવધાન રહેવું પડશે કારણકે એજન્સી હવે જે નવી તરકીબથી ઈલીગલ એલિયન્સની ધરપકડ કરી રહી છે તેનાથી ક્યારેય લોકલ પોલીસની નજરમાં ના આવ્યા હોય અને કોઈ ક્રાઈમ ના કર્યો તેવા લોકો પર પણ અરેસ્ટ અને ડિપોર્ટેશનનું રિસ્ક અનેક ગણું વધી ગયું છે. અમેરિકન અખબાર વોશિંગ્ટન પોસ્ટે પોતાના એક એનાલિસિસમાં કરેલા દાવા અનુસાર ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના માસ ડિપોર્ટેશન કેમ્પેઈનમાં ICE દ્વારા અત્યારસુધી જે સ્ટ્રેટેજી અપનાવવામાં આવી રહી હતી તેમાં હવે ધરખમ ફેરફાર જોવા મળી રહ્યો છે. વોશિંગ્ટન પોસ્ટે જે એનાલિસિસ કર્યું છે તે સરકારી આંકડા પર આધારિત છે અને આ આંકડા સ્પષ્ટ દર્શાવી રહ્યા છે કે ICE ઈલીગલ ઈમિગ્રન્ટ્સને અરેસ્ટ કરવાની સાથે તેમને ઘરની બહાર નીકળતા પણ ડર લાગે તેવો માહોલ ઉભો કરી રહી છે.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: