I am Gujarat News Bulletin | Today’s USA Samachar | December 29, 2025
Автор: I am Gujarat
Загружено: 2025-12-29
Просмотров: 6308
સ્વાગત છે આપનું IamGujaratના અમેરિકા સ્પેશિયલ ન્યૂઝ બુલેટિનમાં. સોમવાર, ડિસેમ્બર 29ના બુલેટિનમાં જોઈશું અમેરિકા જવાના એક નવા ડોન્કી રૂટની માહિતી કે જેમાં મુખ્ય ભેજાબાજ ગુજરાતનો એક નામચીન એજન્ટ હોવાની ચર્ચા છે, આ સિવાય જાણીશું કે અમેરિકામાં ઈન્ડિયન્સને સોશિયલ મીડિયા પર જે રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે તેના કારણે કયો ડર વ્યક્ત કરતા આ અંગે FBIને તપાસ કરવા અપીલ કરાઈ છે તેમજ ICE હવે કઈ નવી તરકીબથી ઈલીગલ ઈમિગ્રન્ટ્સને પકડી રહી છે અને હવે કોના પર સૌથી વધારે ખતરો છે તેનો એક રિપોર્ટ અને છેલ્લે વાત શિકાગોમાં રહેતા એક અનડોક્યુમેન્ટેડ કપલની કે જેને લગ્નના આઠમા દિવસે જ બોર્ડર પેટ્રોલ દ્વારા અરેસ્ટ કરાયું હતું અને હવે કદાચ આ કપલ કેમ ક્યારેક એક નહીં થઈ શકે તે પણ જાણીશું આજના આ બુલેટિનમાં.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: