કપાસ માં વિધે 60 મણ કરતાં પણ વધુ ઉત્પાદન....રામજીદાદા ની ખાસ મુલાકાત...
Автор: kheti jagat ni vatu (ખેતી જગત ની વાતુ)
Загружено: 2025-08-28
Просмотров: 94625
જય શ્રી કૃષ્ણ ખેડુત મિત્રો
આજ ના વિડિઓ માં હું આપનો કૃષિ મિત્ર કેવલ વઘાસિયા હાર્દિક સ્વાગત કરું છું.
આજ ના વિડિઓ માં માહિતી આપવામાં આવી છે વિધે 60 મણ કરતાં વધુ કપાસ નું ઉત્પાદન લેતા વડીલ પ્રગતિશીલ ખેડુત રામજીદાદા ના અનુભવો તેમજ તેમણે અત્યાર સુધી માં કેવા ખતરો નો વપરાશ કર્યો છે , જંતુનાશક દવાઓ કઈ વાપરી છે અને ફુગનાશક દવા નો કપાસ ના પાક માં શું ફાયદો થાય તો વિડિઓ પૂરો જોજો અને વિડિઓ ગમે તો like કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો
માયકોર સુપર ખાતર ના વિડિઓ જોવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો
• ખાતર એક ફાયદા અનેક જમીન ની માવજત
• ખાતર એક ફાયદા અનેક જમીન ની માવજત #ડુંગળી #...
• કપાસ માં ખાતર વાપરી નાખ્યું તો સો ટકા ઉત્પાદન વધશે
• કપાસ માં ખાતર વાપરી નાખ્યું તો સો ટકા ઉત્પ...
• ડુંગળી ના પાક માં એક વાર આ ખાતર જરૂર નાખો
• ડુંગળી ના પાક માં એક વાર આ ખાતર જરૂર નાખો ...
*લેનોવો ના વિડિઓ જોવા માટે નીચે આપેલ લિંક ક્લિક કરો
• વીઘે ૫૮ મણ કપાસ નો ઉતારો લેતા ખેડૂત ભાઈ નો અનુભવ
• વીઘે ૫૮ મણ કપાસ નો ઉતારો લેતા ખેડૂત ભાઈ નો...
• કપાસ માં આટલું કરો પછી જુઓ કપાસ ની રોનક
• કપાસ માં આટલું કરો પછી જુઓ કપાસ ની રોનક #d...
• 6 દિવસ પછી કપાસ માં રીઝલ્ટ જોરદાર.....
• 6 દિવસ પછી કપાસ માં રીઝલ્ટ જોરદાર.....
#કપાસનીખેતી
#kapas_ma_khatar
#kapasnabhav
#kapasnabhavaajna
#કપાસનાભાવ
#mycore
#mycore_super
#lanevo
#lustre
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: