દાંતીવાડા ડેમ જોવાનું માંડીવાળો! People banned from visiting Dantiwada Dam! दांतीवाड़ा बांध
Автор: Pravin Gujarati
Загружено: 2025-09-10
Просмотров: 21866
દાંતીવાડા ડેમની પાણી સપાટી વધી હોવાથી,
લોકોની સુરક્ષાના ભાગ રૂપે, ડેમ પર લોકોની અવરજવર પર બનાસકાંઠા કલેક્ટર श्री દ્વારા રોક લગાવી દેવામાં આવી છે.
જાહેરનામાના ભાગ રૂપે હાલમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જેથી લોકોને હાલમાં દાંતીવાડા ડેમ પર જવા દેવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કરી દેવાયો છે.
___________
#દાંતીવાડા_ડેમ #બનાસકાંઠા #સુરક્ષા_પ્રથમ #જાહેરનામું
#सुरक्षा_केलिए #दम_पर_प्रतिबंध
#SafetyFirst #PublicNotice #Banaskantha
#DantiwadaDam #Banaskantha #SafetyFirst #DamUpdate #dantiwadadem
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: