કઈ રીતે કામ કરે છે ટ્રમ્પનું ડિપોર્ટેશન મશીન?
Автор: I am Gujarat
Загружено: 2025-12-24
Просмотров: 4506
અમેરિકામાંથી હાલ દર મહિને લગભગ 23,000 લોકો ડિપોર્ટ થાય છે અને સાથે જ હજારો અનડોક્યુમેન્ટેડ ઈમિગ્રન્ટ્સની ધરપકડ કરવામાં આવે છે. લાખો એલિયન્સને ડિપોર્ટ કરવા માટે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન માટે મોટાપાયે ધરપકડો કરવી જરૂરી છે અને જે લોકો અરેસ્ટ થયા છે તેમને ફટાફટ ડિપોર્ટ કરવા પણ એટલું જ મહત્વનું છે. આ ટાર્ગેટને પૂરો કરવા માટે ICE અને બોર્ડર પેટ્રોલ જેવી એજન્સીઓને રસ્તા પર ઉતરવું પડ્યું છે અને તેના કારણે અમેરિકામાં અત્યારસુધી ક્યારેય ના જોવા મળ્યા હોય તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. ડિપોર્ટ થવાને લાયક બનતા હોય તેવા ઈમિગ્રન્ટ્સની સંખ્યા વધારવા માટે અમેરિકાની સરકાર નવા આવેલા લોકોના લીગલ સ્ટેટસ રિવોક કરી રહી છે, નવા ટેન્ટ કેમ્પ બનાવાઈ રહ્યા છે અને સાથે જ અરેસ્ટ થયેલા ઈમિગ્રન્ટ્સને રાખવા માટે નવી જેલો ઉભી કરાઈ રહી છે.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: