I am Gujarat News Bulletin | Today’s USA Samachar | December 24, 2025
Автор: I am Gujarat
Загружено: 2025-12-24
Просмотров: 6578
સ્વાગત છે આપનું IamGujaratના અમેરિકા સ્પેશિયલ ન્યૂઝ બુલેટિનમાં. બુધવાર, ડિસેમ્બર 24ના બુલેટિનમાં જોઈશું ન્યૂયોર્ક સ્ટેટનું ડ્રાઈવર્સ લાઈસન્સ ધરાવતા અનડોક્યુમેન્ટેડ ઈમિગ્રન્ટ્સને કોર્ટે આપેલી એક મોટી રાહતના સમાચાર, જાણીશું સુપ્રીમ કોર્ટના એક આદેશ બાદ શિકાગોમાં રહેતા ઈલીગલ એલિયન્સ પરથી કઈ મોટી આફત હાલ પૂરતી ટળી ગઈ તેમજ લીગલી અમેરિકા જવા માગતા ઈન્ડિયન્સ માટે કયો મહત્વનો રસ્તો હવે ખૂબ જ મુશ્કેલ અથવા લગભગ બંધ થઈ ગયો છે તેની માહિતી અને ટ્રમ્પનું માસ ડિપોર્ટેશન મિકેનિઝમ કઈ રીતે કામ કરી રહ્યું છે તેનો વિગતવાર અહેવાલ અને છેલ્લે વાત દુષ્કર્મ સહિતના ગંભીર આરોપોનો સામનો કરી રહેલા ટેક્સસના એક ગુજરાતી ડોક્ટરની કે જેમને ખાસ્સો સમય જેલમાં વિતાવવો પડ્યો હતો પણ હવે તેમની સામેના સિરિયસ ચાર્જિસ પડતા મૂકાયા છે.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: