🔴(વૈષ્ણવો ખાસ જોવે)🔴 પુષ્ટિમાર્ગ માં આશ્રય અન્યાશ્રય ની ભાવ ભાવના.
Автор: Mudrika Sanjaybhai mukhiya ji (Gau katha)
Загружено: 2026-01-08
Просмотров: 2323
શાસ્ત્રો પ્રમાણે ગૌ સેવા વિભિન્ન પ્રકાર થી થાય છે. જેમાંનો એક નવો પ્રકાર છે "ડિજિટલ ગૌ સેવા". એવા ઘણાં લોકો છે જેમને ગૌ સેવા કરવી તો છે પણ ગૌશાળા જઈ શકતા નથી તો એ લોકો ઘરે બેઠા જ ગૌ માતા ની સેવા કરી શકે છે..
જેમ કે આપ શ્રી ગૌ માતા ની કોઈ કથા/સત્સંગ📱મોબાઈલ પર જોઈ રહ્યા છો એ જ સત્સંગ ને 11 વ્યક્તિઓ ને મોકલો..એનાથી શું થશે કે આપની પાસે સમય નથી એટલે આપ ઘરે બેઠા ગૌ કથા/સત્સંગ share કરી રહ્યા છો..પણ આપે જે સત્સંગ મોકલ્યો એ જોઈ સામે વાળા વ્યક્તિ નાં મન માં ગૌ માતા પ્રત્યે ભાવ પ્રગટ થાય અને એ વ્યક્તિ દોડતો દોડતો ગૌશાળા એ પહોંચે છે..
એનું પુણ્ય આપને પણ પ્રાપ્ત થાય છે..
કે એક પ્રકારે ગૌ માતા નો સત્સંગ share કરી બધા નાં હૃદય માં ગૌ માતા પ્રત્યે આપ ભાવ પ્રગટ કરી રહ્યા છો..
આ રીતે ઘરે બેઠા પણ દરેક મનુષ્ય ગૌ માતા ની સેવા કરી શકે છે અને ગૌ સેવા કરાવવાનું પુણ્ય પણ પ્રાપ્ત કરી શકે છે...
જય શ્રી કૃષ્ણ..જય ગિરિરાજ..જય ગૌ માતા..
🌺🍁🌺🍁
.
#gauseva #gaumata #gaumatakijaiho #gaumatakiseva #gaumatahelp #gaumataa #gaumatasongs #gaumatabhjan #gaumatakikatha #gaumatasong #gaukatha #gaumatacute #gaaymaata #gaay #gaaymata #gaiyameri #gaiyagaiya #gaiyameriaatihai #cow #cowvideos #cows #cowlover #cowvideo #gaupalan #gauprem #gaupremi #krishna #love #pushtimarg #golokdham #gaukatha #katha #satsang #sanatandharma #gujarati #gujju #gujjuvideos #gujarat #gujarati #golokdham #krishna #pushtimarg #pushtiras #pushtimargsatsangathome #pushtiraspan #pushtimargpravachan
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: