સલ્ફર વગર ખેતી અધૂરી છે! 🌱 | પાક માટે સલ્ફર કેમ જરૂરી છે?
Автор: 🌾RK agrifarma
Загружено: 2026-01-11
Просмотров: 1285
નમસ્કાર ખેડૂત મિત્રો 🙏
આ વિડિયોમાં આપણે વાત કરશું સલ્ફર (Sulphur) વિશે,
👉 સલ્ફર ખેતીમાં શા માટે જરૂરી છે?
👉 પાકમાં સલ્ફરની અછત હોય તો શું લક્ષણો દેખાય છે?
👉 સલ્ફર કયા પાકમાં કેટલું અને ક્યારે આપવું?
👉 સલ્ફર ન આપવાથી પાકને શું નુકસાન થાય છે?
સલ્ફર એ એક મહત્વપૂર્ણ પોષક તત્વ છે, જે
🌱 પાકની વૃદ્ધિ
🌾 ઉત્પાદન
🍅 ગુણવત્તા
વધારવામાં બહુ મદદ કરે છે.
આ વિડિયો અંત સુધી જરૂર જોવો અને
તમને ઉપયોગી લાગશે તો 👍 Like કરો,
ચેનલ કો 👉 Subscribe કરો 🔔
અને બીજા ખેડૂત મિત્રો સુધી Share કરો.
Thanks for watching 🙏
#RKagrifarma
#Sulphur
#સલ્ફર
#ખેતી
#GujaratiFarming
#KrushiJankari
#IndianFarming
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: