NPK Water Soluble Fertilizer – સાચી સમજ, સાચો ગ્રેડ, સાચો ઉપયોગ
Автор: 🌾RK agrifarma
Загружено: 2026-01-14
Просмотров: 351
નમસ્કાર ખેડૂત મિત્રો 🙏
આ વીડિયોમાં અમે વાત કરી છે NPK Water Soluble ખાતર વિશે.
માર્કેટમાં મળતા અલગ–અલગ ગ્રેડ જેમ કે
19:19:19, 24:24:00, 12:61:00, 00:52:34, 13:00:45 અને 00:00:50
આ બધાનો સાચો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવો તેની સંપૂર્ણ માહિતી આ વીડિયોમાં આપવામાં આવી છે.
ઘણા ખેડૂત મિત્રો ખાતર વાપરે છે,
પણ યોગ્ય ગ્રેડ અને સમય ન જાણવાને કારણે
પૂરતો રિઝલ્ટ મળતો નથી.
આ વીડિયો જોશો તો તમને ખબર પડશે 👇
✔️ કયો NPK ગ્રેડ ક્યારે વાપરવો
✔️ ફ્લાવરિંગ અને ફ્રુટ સેટિંગ કેવી રીતે વધારવું
✔️ પાકની ક્વોલિટી અને ઉતારો કેવી રીતે સુધારવો
✔️ પૈસા બગાડ્યા વગર વધુ ઉત્પાદન કેવી રીતે લેવું
વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો
👍 Like કરો
📢 Share કરો
🔔 Channel Subscribe કરો
જય જવાન જય કિસાન 🌾🙏
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: