Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

વાલ્મિકી કરે લવકુશને રે વાર્તા (લખેલુ છે) | Shree Ram kirtan | Valmiki kare luvkush ne re Varta

Автор: Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official

Загружено: 2024-02-15

Просмотров: 87822

Описание:

Welcome to my Youtube channel for New Gujarati Bhakti song.
Please Like, share and Subscribe to more updates

Geeta Saar Kirtan:
   • ગીતાજી નો  સાર  

See other Krishna Kirtan Playlist :
   • ક્રિષ્ના કીર્તન  

See other Ramdevpir kirtan:
   • રામાપીરના ભક્તિ ગીત  

See other Guru Bhakti Kirtan:
   • ગુરુ ભક્તિ  

See Other Mahadev's Kirtan:
   • શિવજીના કીર્તન  

See Other Shree Ram's Kirtan:
   • શ્રીરામ ના  કીર્તન  

વાલ્મિકી કરે લવકુશને રે વાર્તા
==========================

વાલ્મિકી કરે લવકુશને રે વાર્તા
કરું તમને રામસીતાની વાતું
લવકુશ મારા કુંવર પ્યારા

આકાશમાંથી ઉતાર્યને ધરતી માં એ જીલ્યા
ધરતી ખેડાતા સીતા જન્મ્યા
લવકુશ મારા કુંવર પ્યારા

માતાજી નોહતા એને પિતાજી નોહતા
જનક રાજાએ ઉછેર્યા
લવકુશ મારા કુંવર પ્યારા

આયોધ્યાના રાજ જોઈને સીતાને પરણાવ્યા
ભાગ્યમાં લખેલો વનવાસ
લવકુશ મારા કુંવર પ્યારા

કૈકૈય માં ના વચનથી વનવાસ હાલ્યા
દશરથે દેહનો ત્યાગ કર્યો
લવકુશ મારા કુંવર પ્યારા

ચૌદ વરસ એતો વનમાં જ રહિયા
પંચવટીમાં કર્યો એણે વાસ
લવકુશ મારા કુંવર પ્યારા

જોગીનો વેશ લઈને રાવણ આવીયો
સીતાજીનું હરણ કરી હાલ્યો
લવકુશ મારા કુંવર પ્યારા

આશોક વાટિકામાં સીતાજીને રાખીયા
રાવણ સાથે રામે યુદ્ધ કર્યું
લવકુશ મારા કુંવર પ્યારા

અહંકારી રાવણને રામે રે માર્યો
વિભીષણને લંકા રાજ દીધુ
લવકુશ મારા કુંવર પ્યારા

રામલક્ષ્મણને સીતા ત્રણેય આવધમાં આવિયા
આયોધ્યામાં આનંદ ઉત્સવ થાય
લવકુશ મારા કુંવર પ્યારા

કૈકૈય માં ને નમ્યા એતો ગુરુદેવને નમીયા
ભાઈ ભારતને રામ ભાવે ભેટ્યા
લવકુશ મારા કુંવર પ્યારા

ધોબીએ સીતાજીને મેણાં રે માર્યા
રામે સીતાનો ત્યાગ જ કર્યો
લવકુશ મારા કુંવર પ્યારા

લક્ષ્મણ વીરાએ રથળા રે જોડ્યા
સીતાજીને વનમાં વળાવ્યા
લવકુશ મારા કુંવર પ્યારા

સુરજ નો દેખાય ચંદ્ર નો દેખાય
એવા અઘોર વનમાં મેલ્યા
લવકુશ મારા કુંવર પ્યારા

નવ નવ માસે તો બે કુંવર જન્મિયા
લૂવકુશ નામ એના પાડ્યા
લવકુશ મારા કુંવર પ્યારા

આવધમાં રામે યજ્ઞ આદરિયો
યજ્ઞ નો ઘોડો છૂટો કર્યો
લવકુશ મારા કુંવર પ્યારા

હરતોને ફરતો ઘોડો વનમાં આવીયો
લૂવકુશએ બાંધી લીધો
લવકુશ મારા કુંવર પ્યારા

આયોધ્યાની સેનાએ ઘોડો લેવાને આવી
લૂવકુશે યુદ્ધમાં હરાવ્યા
લવકુશ મારા કુંવર પ્યારા

આવાજ સાંભળીને માતા સીતાજી આવ્યા
લૂવકુશને પાછા વાળ્યા
લવકુશ મારા કુંવર પ્યારા

યુદ્ધ કરીયે તો બેટા કુળ જ લાજે
આ ઘોડો છે રાજા રામનો
લવકુશ મારા કુંવર પ્યારા

અતિયાર સુધી તો માતા અમને કેમ ન કીધું
હવે કરો પિતાજીની વાતું
લવકુશ મારા કુંવર પ્યારા

આખી દુનિયાને મારો રામ ચલાવે
રામને સીતા બેય એક જ
લવકુશ મારા કુંવર પ્યારા

વાલ્મિકી કરે લવકુશને રે વાર્તા
કરે એતો રામસીતાની વાતું
લવકુશ મારા કુંવર પ્યારા

#viralsong #સત્સંગ #gujaratikirtan #mahilamandal #કીર્તન #satsang_world #newsong #gujaratisong #ભક્તિકીર્તનસંગ્રહ #ramkirtan #ramji #ayodhya #ayodhyarammandir #ayodhyamandirstatus2024 #rambhajan2024 #rambhajan #ram #kirtanbhajan #kirtan

વાલ્મિકી કરે લવકુશને રે વાર્તા (લખેલુ છે) | Shree Ram kirtan | Valmiki kare luvkush ne re Varta

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

ભગવદ્ ગીતા સાર અને રામાયણ એક સાથે🙏❤️ | જીવનના કલ્યાણ માટે🧘|  Bhagvad geeta & Ramayan

ભગવદ્ ગીતા સાર અને રામાયણ એક સાથે🙏❤️ | જીવનના કલ્યાણ માટે🧘| Bhagvad geeta & Ramayan

મૌની અમાસની રાત્રે 1 ચપટી મીઠાનો ઉપાય કરી લેજો || vastu Shastra tips || inspirational thoughts ||

મૌની અમાસની રાત્રે 1 ચપટી મીઠાનો ઉપાય કરી લેજો || vastu Shastra tips || inspirational thoughts ||

Raadhe Shyam ji # viral# Bhajan # bahut hi pyara Bhajan #

Raadhe Shyam ji # viral# Bhajan # bahut hi pyara Bhajan #

દીકરી કેટલી મૂંઝાઈ ગયેલી છે 😱😱 સુમસાની એરીયામાં મલી 😭😭

દીકરી કેટલી મૂંઝાઈ ગયેલી છે 😱😱 સુમસાની એરીયામાં મલી 😭😭

સીતાજીની સાડી (નીચે લખેલું છે) | સંપૂર્ણ રામાયણનું કીર્તન | Ayodhya Ram mandir

સીતાજીની સાડી (નીચે લખેલું છે) | સંપૂર્ણ રામાયણનું કીર્તન | Ayodhya Ram mandir

ગુજરાતી ભજન 🌺 તેડાં આવિયા છે મારા રામ ના 🙏  #kirtan #bhajankirtan #Krishna #ram

ગુજરાતી ભજન 🌺 તેડાં આવિયા છે મારા રામ ના 🙏 #kirtan #bhajankirtan #Krishna #ram

લવ-કુશ નો જન્મ અયોધ્યામા થયો હોત તો? l ગુજરાતી લોકકથા l  લાખણશીભાઈ ગઢવી l gujarati lok katha l

લવ-કુશ નો જન્મ અયોધ્યામા થયો હોત તો? l ગુજરાતી લોકકથા l લાખણશીભાઈ ગઢવી l gujarati lok katha l

જેસલના ઘરે સંતો પધાર્યા (લખેલુ છે) | Jesal na ghare santo padharya | New Gujarati Kirtan

જેસલના ઘરે સંતો પધાર્યા (લખેલુ છે) | Jesal na ghare santo padharya | New Gujarati Kirtan

Shree Krushna Japmala | Lyrical | Gujarati Devotional Japmala | શ્રી કૃષ્ણ જપમાળા  |

Shree Krushna Japmala | Lyrical | Gujarati Devotional Japmala | શ્રી કૃષ્ણ જપમાળા |

Hanuman jayanti 🏵️રામે લીધા છે પેનને પાન🌷રામે પંચવટીમાં કાગળ લખીયો રે🌻રામ હનુમાનને સંદેશો મોકલે રે

Hanuman jayanti 🏵️રામે લીધા છે પેનને પાન🌷રામે પંચવટીમાં કાગળ લખીયો રે🌻રામ હનુમાનને સંદેશો મોકલે રે

Ramkatha - રૂડી રામકથા સંભળાવે શુકદેવજી પરિક્ષિતને રે(લખેલું છે) | Rudi ramkatha sambhdave shukdevji

Ramkatha - રૂડી રામકથા સંભળાવે શુકદેવજી પરિક્ષિતને રે(લખેલું છે) | Rudi ramkatha sambhdave shukdevji

Vahuvaru Thai Ne Valo Aaviya

Vahuvaru Thai Ne Valo Aaviya

Krishna kirtan - શ્રીમદ્ ભગવદ્ ગીતા સાર (નીચે લખેલુ છે) - Bhagwad Geeta saar in Gujarati

Krishna kirtan - શ્રીમદ્ ભગવદ્ ગીતા સાર (નીચે લખેલુ છે) - Bhagwad Geeta saar in Gujarati

મધુર ગુજરાતી કીર્તન - ભક્તો ભાવે ભજન કરે 🙏🌺 (લખેલું છે)| Gujarati Kirtan

મધુર ગુજરાતી કીર્તન - ભક્તો ભાવે ભજન કરે 🙏🌺 (લખેલું છે)| Gujarati Kirtan

Ram Ram Rama Tame Ghanshyama (રામાયણ) - DHUN - Kiran Prajapati - રામ રામા તમે ઘનશ્યામાં

Ram Ram Rama Tame Ghanshyama (રામાયણ) - DHUN - Kiran Prajapati - રામ રામા તમે ઘનશ્યામાં

Ram kirtan - મારા રામ અયોધ્યામાં આવે છે (લખેલુ છે)| Mara ram ayodhyama aave છે | Ramayan

Ram kirtan - મારા રામ અયોધ્યામાં આવે છે (લખેલુ છે)| Mara ram ayodhyama aave છે | Ramayan

ભજન નીચે લખેલું છે 🙏 ધમાકેદાર ભજન વનની વાટે ને ગંગા ને ઘાટે #કીર્તન  #bhajankirtan #bhajan #Krishna

ભજન નીચે લખેલું છે 🙏 ધમાકેદાર ભજન વનની વાટે ને ગંગા ને ઘાટે #કીર્તન #bhajankirtan #bhajan #Krishna

गर्म तेल से भरी लोहे की कढ़ाई में डाला विष्णु भक्त प्रहलाद को | Laxami Narayan Aur Bhakt Prahlad

गर्म तेल से भरी लोहे की कढ़ाई में डाला विष्णु भक्त प्रहलाद को | Laxami Narayan Aur Bhakt Prahlad

શકુબાઈ ની ઘેરે અમે જાશું કીર્તન👇 bhajansong #song#trending  ||મનીષાબેન સાંખટ || i khodiyar official

શકુબાઈ ની ઘેરે અમે જાશું કીર્તન👇 bhajansong #song#trending ||મનીષાબેન સાંખટ || i khodiyar official

Popular Gujarati kirtan - ભક્તિ મેલીને નવ ભાગીએ(લખેલું છે)| Gujarati Bhakti Satsang

Popular Gujarati kirtan - ભક્તિ મેલીને નવ ભાગીએ(લખેલું છે)| Gujarati Bhakti Satsang

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: infodtube@gmail.com