સાદો ઓર્ગોનીક બગીચો
Автор: Srimati Seeds and agricultural products
Загружено: 2025-12-10
Просмотров: 430
આ બગીચાના છોડ ને વાવતી વખતે આપણે કોઈ પણ બીજા ઓર્ગનીક ઉપચાર કરેલા નથી . સાદું અને સિમ્પલ દેશી છાણિયું ખાતર પાયામાં આપી દીધું છે . ટપક પદ્ધતિ દ્વારા પાણી આપવામાં આવે છે .અને મગફળીના થ્રેસર માં જે દરરોજ ની રજોટ ભેગી થઈ તેનો સ્ટોક કરી ને તે નાખી છી .તેમ રહેલી જીણાં પાંદડાની રજ દ્વારા જમીનમાં અડસીયા નું પ્રમાણ પણ વધે છે .
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: