Srimati Seeds and agricultural products

રામ ડાયરાને 🙏🙏
શ્રીમતી એગ્રિકલ્ચરલ માં આપનું 🙏સ્વાગત 🙏છે....
આપણી ચેનલમાં ખેતીવાડી અને ગામડાના ખેડૂતોના જીવનની ઝાંખી જોવા મળશે.
પાકની માવજત કરવાની યોગ્ય રીતો પણ જાણવા માડસે.
નવા સાધનોની પણ માહિતી તમને અમારી ચેનલ દ્વારા મળી રેશે .
તેમજ ખેતીમાં ઉપયોગી માહિતી પણ વિડીયો મારફતે ગામડાની શુદ્ધ અને સરળ ભાષામાં મળી રહેશે.