વાહ GPS વાહ ...!
Автор: Srimati Seeds and agricultural products
Загружено: 2025-12-16
Просмотров: 1151
આપણે સુતરીયા ગામ મેપીઓ કંપની નું જી.પી.એસ જોવા ગયા હતા . જીપીએસ જોઈને તો ફીટીંગ કરવાનું મન થઈ ગયું .
આ સેઢે થી ઓલ સેઢે સીધો લીટો કરી દીએ હો ..
વિશેષતા ની વાત કરીએ તો
1- 4th જનરેશન ની GPS સિસ્ટમ છે . માર્કેટ ની લેટેસ્ટ સિસ્ટમ છે .
2- સ્ટીયરિંગ માં A અને B પોઈન્ટ માટે બટન વાળી સિસ્ટમ અવે છે.
3. ભવિષ્ય માં બેસ સ્ટેશન ની જરૂર નહીં રહે
4 . ડબલ બેરિંગ વળી મોટર આવે છે.
5 . સિંગલ વાયરિંગ આવે છે - વધારે વાયરિંગ આવતું નથી
6. વધારાના સેન્સર આવતા નથી જેથી વાયરિંગ ઓછું થાય છે.
7- બેસ સ્ટેશન હારે આપવામાં આવે છે .
8 - એક્સટર્નલ બેટટરી પણ હરે જ મળી જશે .
9. ઇનબિલ્ડ બેટરી પણ આવે છે બેસ સ્ટેશન માં - એક્સટર્નલ પણ આવે છે જેથી ચાર્જિંગ વધારે ટકે છે
10. સિસ્ટમ ની બધી વસ્તુ હારે આપીએ છીએ- અલગ થી બીજા ખર્ચ નહીં કરવા પડે
11 - ફ્રી ફીટીંગ કરી આપી છીએ.
12-સાંતી ના માપ નાખવા સાવ સેલા છે - ગુજરાતી ભાષા ની જરૂરિયાત પણ નહીં પડે .
13 .વોટર રસિસ્ટ આવે છે . પ્રેસર વાળા પાણી માં વૉરંટી ની આવે .
14 - એક વર્ષ ની વોરંટી આવે છે. ભાંગતુટ ના હોય તો પાર્ટસ ટુ પાર્ટસ બદવાવી આપીએ
15 - કોઈ ડીલર નથી, કંપની થી સીધું ખેડૂત ને જ મળે છે.
16. રિવર્સ કેમેરા સાથે આપીએ છીએ
17- એન્ટેના બોનેટ ઉપર લગાડવામાં આવસે.
ઇન્સ્ટાગ્રામ ;https://www.instagram.com/srimati_agr...
ફેસબુક : / 1d4tfjvisx
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: