SHREE PPS HIGH SCHOOL VANDA SANSKRIT GAURAV YATRA PART-03
Автор: Dipak Zadaphiya (dp)
Загружено: 2025-08-07
Просмотров: 362
આજ રોજ તા.૦૭-૦૮-૨૦૨૫ને ગુરૂવારના રોજ સંસ્કૃત સંભાષણ દિવસે અમારી શાળા શ્રી પી,પી,એસ,હાઇસ્કૂલ વંડામાં સંસ્કૃતના ઉ.મા.શિક્ષિકા શ્રી નીતાબેન ભટ્ટ તેમજ મા.શિક્ષક શ્રી જગજીવનભાઇ ગજેરાના માર્ગદર્શન હેઠળ સુક્તિગાન, સુભાષિત, સુલેખન, મુખપાઠ, સમૂહ ગીતગાન, મહાન પુરુષોનું સંસ્કૃતમાં વક્તવ્ય, શ્લોકગાન વિગેરેનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ તકે સાવરકુંડલા તાલુકાના BRC અતુલભાઇ જાની તેમજ CRC શ્રી નિલેશભાઇ વાળા શ્રી વિશાલભાઇ ગોહિલઉપસ્થિત રહ્યા હતા તેમજ 'જયતુ સંસ્કૃતમ્, જયતુ ભારતમ્'ના મંત્ર સાથે સંસ્કૃત ભાષાનું મહત્વ સમજાવ્યું હતુ.તમામ ભાષાઓની જનની એવી સંસ્કૃત ભાષાને આજની યુવા પેઢી જાણે-સમજે સાથે સંસ્કૃત ભાષાના વધુ પ્રચાર-પ્રસાર માટે 'જયતુ સંસ્કૃતમ્ જયતુ ભારતમ્'ના મંત્ર સાથે સપ્તાહ દરમિયાન સંસ્કૃત ગૌરવ યાત્રા, સંભાષણ દિવસ, સંસ્કૃત સાહિત્ય દિવસ, સામવેદ, ઋગ્વેદ, યજુર્વેદ અને અથર્વવેદ સહિત વેદોનું પૂજન, ઋષિ પૂજન, શાસ્ત્રો પૂજન વગેરેની ઉજવણી કરવામાં આવી હતી. આચાર્યશ્રી સંજયભાઇએ સૌને કાર્યક્રમની શુભેચ્છાઓ પાઠવીને આ સપ્તાહમાં સહભાગી થવા આહ્વાન કર્યું હતું.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: