નિરાધાર માવતરોને સાતા આપવાનો એક પ્રયાસ.| An attempt to care for abandoned and unguarded parents
Автор: Mittal Patel
Загружено: 2022-03-11
Просмотров: 2507
નિરાધાર શબ્દ જ કેવો વેધક છે..સમાજ, કુટુંબ, ગામ બધાની વચ્ચે ઘેરાયેલા હોવા છતાં એકલા..
હાથ પગ ને મગજ બધુએ સાબદુ હોય તો કોઈની ક્યાં જરૃર પડે. પણ પ્રશ્ન ધીમે ધીમે અંગો ઢીલા પડે ને પછી કામ કરવાનું જ બંધ જાય ત્યારે ઊભો થાય.
કામ થાય નહીં પણ વખત થાય એટલે પેટ તો ભાડુ માંગે. શું કરવું? બસ પછી.યાચક બનવાનું. રેશનકાર્ડ પર મળતું રાશન તો જીવવાનો કેવડો મોટો આધાર. થોડું વૃદ્ધ પેન્શન પણ મળે ને રહી જાય તે આસપાસમાં માંગી આવવાનું અથવા પડોશી વઘેલું ઘટેલું આપી જાય એની રાહ...
આવા માવતરોની સ્થિતિ જોઈને આંતરડી કકડી ઊઠે...
#Motherhood #elderly #rationkit #inspirational #stories #gujrativideo
#beguardian #oldagehome #sadbbhavna #donate
#care
#helptheneedy
#baseless
#helpthepoor
#oldage
#socialwork
#workforgood
#life
#support
#socialgood
#food
#hope
#donation
#health
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: