Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

ભજન નીચે લખ્યું છે.હર્ષા પટેલ.સુંદર ભજન ભકિતમય છે અંત સુધી જોશો દિલ ખુશ થઈ જશે.શ્રી સખીભજન મંડળ.

Автор: pinal patel

Загружено: 2025-06-20

Просмотров: 52095

Описание:

આ ભજન કયારેય સાંભળ્યું નહીં હોય નવું ભજન છે.તો સાંભળશો.અમારી ચેનલ શ્રી સખીભજન મંડળને like, shar & comment અવશ્ય કરજો અને હા કયારેય પણ subscribe કરવાનું તો ભુલતાજ નહીં.બાજુમાં દર્શાવેલ ઘંટડીને દબાવો જેથી અમારા લેટેસ્ટ નવા નવા ભજન સાંભળવા મળશે.સાથ સહકાર આપશો.વડોદરા.
જય શ્રીકૃષ્ણ
મોબાઈલ નંબર મીના પટેલ 9429196703
હર્ષા પટેલ 8401325541
----------------------------- ભજન-------------------------
માધવ બની જા મોહન બની જા , કનૈયા મારા ઘરનો મહેમાન બની જા (2)
પ્રભુ સોનાનો મુંગટ પહેરાવું
તારા કાનોમાં કુંડળ પહેરાવું
તું તો માખણ નો છે ચોર , મારા ચિત્તલડાનો ચોર હો હો હો
માધવ બની જા............
તું તો ઓઢે કાળી કામળી
તારે હોય તે નાની ગાવલડી
તું તો ગોપીનો ગોવાળ , તું તો નંદજીનો લાલ હો હો હો
માધવ બની જા............
તને પીળા પીતામ્બર પહેરાવું
તને પગમાં તે ઝાંઝર પહેરાવું
તારી અણીયાળી છે આંખ , તારા વાંકળીયાં છે વાળ હો હો હો. માધવ બની જા............
તું તો કદમની ડાળે જઈ બેસતો
તું તો મીઠી મીઠી મોરલી વગાડતો
ગોપી નાદે ઘેલી થાય , મારી નિંદર ઉડી જાય હો હો હો
માધવ બની જા............
પ્રભુ દુર્યોધનના ઘેરે ગ્યાતા
પ્રભુ વિદુરના ઘરમાં બેસી ગ્યાતા
ખાધી વિદૂરની ભાજી , વ્હાલો થઈ ગયો રાજી હો હો હો
માધવ બની જા............
વ્હાલો ગોવાળોની ટોળી લઈ આવતા
એ તો ગોપીઓના માખણ લૂંટી લેતા
વ્હાલો હાલરડાં બહુ ગાય , મારો બાળ જાગી જાય હો હો હો. માધવ બની જા.............
વ્હાલો સંદીપનીના આશ્રમમાં ભણતા
તમે સુદામા ને મિત્ર બનાવ્યા
ગુરુની સેવા કરતા ગુરુની આજ્ઞા પાળતા હો હો હો
માધવ બની જા મોહન બની જા કનૈયા મારા ઘરનો મહેમાન બની જા
કૃષ્ણ કનૈયા લાલ કી જય

ભજન નીચે લખ્યું છે.હર્ષા પટેલ.સુંદર ભજન ભકિતમય છે અંત સુધી જોશો દિલ ખુશ થઈ જશે.શ્રી સખીભજન મંડળ.

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

બાઘુ બા નાં સ્વર્ગે થી ઉતર્યા વિમાન || નીચે લખેલું છે કિર્તન || શ્રધ્ધાંજલિ ભજન || કષ્ટભંજન કિર્તન

બાઘુ બા નાં સ્વર્ગે થી ઉતર્યા વિમાન || નીચે લખેલું છે કિર્તન || શ્રધ્ધાંજલિ ભજન || કષ્ટભંજન કિર્તન

ધમાકેદાર એકીસાથે બે ભજન🌷બંને ભજન નીચે લખેલા છે 🌷તુલસી વિવાહ🌷કૃષ્ણ ભજન 🌷 Tulsi Vivah 🌷Krishna Bhajan

ધમાકેદાર એકીસાથે બે ભજન🌷બંને ભજન નીચે લખેલા છે 🌷તુલસી વિવાહ🌷કૃષ્ણ ભજન 🌷 Tulsi Vivah 🌷Krishna Bhajan

ભજન નીચે લખ્યું છે.હર્ષા પટેલ.રણછોડ રાયનું સુંદર ભજન સાંભળજો.દ્રારિકામાં જાજો તમે.શ્રી સખીભજન મંડળ.

ભજન નીચે લખ્યું છે.હર્ષા પટેલ.રણછોડ રાયનું સુંદર ભજન સાંભળજો.દ્રારિકામાં જાજો તમે.શ્રી સખીભજન મંડળ.

લખેલું છે 🌷શાંનતા બેન  નું  ભજન એટલે સાંભળવાનું મન થાય 🌷

લખેલું છે 🌷શાંનતા બેન નું ભજન એટલે સાંભળવાનું મન થાય 🌷

Начали Ремонт Верхнего Этажа | Красим Комнату Лусин | Ужин | Семейный Влог | Эгине | Heghineh

Начали Ремонт Верхнего Этажа | Красим Комнату Лусин | Ужин | Семейный Влог | Эгине | Heghineh

બે હાથે તાળી પાડો હાથ મા જોર છે કે નહીં ||Ghanshyam kapopara ||રાસ ગરબા ની મોજ

બે હાથે તાળી પાડો હાથ મા જોર છે કે નહીં ||Ghanshyam kapopara ||રાસ ગરબા ની મોજ

Чи варто купувати ? Як працює лампочка на акумуляторах?  Огляд Українською

Чи варто купувати ? Як працює лампочка на акумуляторах? Огляд Українською

ભજન નીચે લખ્યું છે.મમતા રાઠી.જનમ ના દિવસનું સુંદર ભજન છે.અંત સુધી જોશો.શ્રી સખી ભજન મંડળ.વડોદરા.

ભજન નીચે લખ્યું છે.મમતા રાઠી.જનમ ના દિવસનું સુંદર ભજન છે.અંત સુધી જોશો.શ્રી સખી ભજન મંડળ.વડોદરા.

ભજન નીચે લખ્યું છે.મીના પટેલ. જોરદાર ભકિતમય ભજન કયારેય સાંભળ્યું નહી હોય સુંદર ભજન. શ્રી સખીભજન મંડળ

ભજન નીચે લખ્યું છે.મીના પટેલ. જોરદાર ભકિતમય ભજન કયારેય સાંભળ્યું નહી હોય સુંદર ભજન. શ્રી સખીભજન મંડળ

પાછલી પરોઢીયા ની રાત રે #ઇન્દુબેન ના સ્વર માં કીર્તન નીચે લખેલું છે #explore #bhajankirtan #bhajan

પાછલી પરોઢીયા ની રાત રે #ઇન્દુબેન ના સ્વર માં કીર્તન નીચે લખેલું છે #explore #bhajankirtan #bhajan

લખેલું છે 🌹🌹🌹સુપરંંંંંં ભજન

લખેલું છે 🌹🌹🌹સુપરંંંંંં ભજન

🌷ધીરે ધીરે મંદિર જવા દો 🌷 લખેલું છે

🌷ધીરે ધીરે મંદિર જવા દો 🌷 લખેલું છે

લખેલું છે 🌷સુપરંંંં ભજન🌷🌷🌷

લખેલું છે 🌷સુપરંંંં ભજન🌷🌷🌷

ભજન નીચે લખ્યું છે.મીના પટેલ.કોઈ ગોતી લાવો નંદલાલ. સુંદર ભજન લાવ્યા છે અંત સુધીજોજો.શ્રી સખીભજન મંડળ

ભજન નીચે લખ્યું છે.મીના પટેલ.કોઈ ગોતી લાવો નંદલાલ. સુંદર ભજન લાવ્યા છે અંત સુધીજોજો.શ્રી સખીભજન મંડળ

મન ખુશ થઈ જાય એવું ભજન || દિલ મેરા લે ગયા સાંવરિયા | #ભજન #ગુજરાતી (લખેલું છે)

મન ખુશ થઈ જાય એવું ભજન || દિલ મેરા લે ગયા સાંવરિયા | #ભજન #ગુજરાતી (લખેલું છે)

લઈ લ્યો સેવા તણો લાવ ફરી અવસર આવો નહીં મળે હેતલબેન ના સ્વરમાં #song #kirtan#bhajan #satasang

લઈ લ્યો સેવા તણો લાવ ફરી અવસર આવો નહીં મળે હેતલબેન ના સ્વરમાં #song #kirtan#bhajan #satasang

કાનો હસે મધુરમ કાનો બોલે મધુરમ - અરુણાબેન ( કિર્તન લખેલું નીચે છે)

કાનો હસે મધુરમ કાનો બોલે મધુરમ - અરુણાબેન ( કિર્તન લખેલું નીચે છે)

આ ભજન નવા તાલ નું છે જોવાની ખૂબ મજા આવશે આખું જો જો( લખેલો છે)

આ ભજન નવા તાલ નું છે જોવાની ખૂબ મજા આવશે આખું જો જો( લખેલો છે)

🌷ભજન લખેલું છે 🌷સખી ચાલ ભજન માં જોડાઈ જા (ધરતી ભજન મંડળ) વડોદરા -૯૮૨૫૧૬૧૯૪૮

🌷ભજન લખેલું છે 🌷સખી ચાલ ભજન માં જોડાઈ જા (ધરતી ભજન મંડળ) વડોદરા -૯૮૨૫૧૬૧૯૪૮

લખેલું છે 🌷સ્વર્ગ ભુલાવે એવી દ્વારિકા  છે મારી

લખેલું છે 🌷સ્વર્ગ ભુલાવે એવી દ્વારિકા છે મારી

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]