Dashama Chalisa - Saloni Thakor | દશામાં ચાલીસા | જય જગદંબા દશામાડી | Bhakti Song | Lyrical Video
Автор: Royal Digital Bhakti
Загружено: 2025-07-20
Просмотров: 200957
Royal Digital Bhakti Present .....
Dashama Chalisa - Saloni Thakor | દશામાં ચાલીસા | જય જગદંબા દશામાડી | Bhakti Song | Lyrical Video | @royaldigitalbhakti
#royaldigitalbhakti #salonithakor #dashamaa #dashamasong #bhaktisong #bhakti #gujaratisong #newgujaratisong
Title : Dashama Chalisa ( દશામાં ચાલીસા )
Singer : Saloni Thakor
Lyrics : Rajesh Chauhan
Music : Jayesh Sadhu
Recording :
Master Studio ( Anand )
Maa Studio ( Vavol )
Video Edit By : Amit Patel
Design : Raj Charoliya
Producer : Vijaysinh Gol (Vavol)
Label : Royal Digital Bhakti | @royaldigitalbhakti
Full Song Also Available On :
♫ Instagram : / 1078139553816245
♫ Gaana : https://gaana.com/song/dashama-chalisa
♫ Spotify : https://open.spotify.com/track/24YDeo...
♫ Jio Saavan : https://www.jiosaavn.com/song/dashama...
♫ Amazon Music : https://music.amazon.in/tracks/B0FHVN...
♫ Apple Music : / dashama-chalisa
♫ Youtube Music : • Dashama Chalisa
Lyrics In Gujarati :
જય જગદંબા દશામાડી મોરાગઢવાડી
ઓ... હો...
જય જગદંબા દશામાડી મોરાગઢવાડી
ઓ... હો...
મુખડે માડી મંગલકારી
મુખડે માડી મંગલકારી
સુખડા દેજો સારા દશામાં
લેજો શરણે તમારા
ઓ... હો...
જય જગદંબા દશામાડી મોરાગઢવાડી
ઓ... હો...
કઠણ કળયુગમાં મોંમાઈ માડી ઘેર ઘેર પૂજાતા
ઓ... હો...
દીવડો તારો ધરતા માડી
દીવડો તારો ધરતા માડી
હૈયા ખૂબ હરખાતા દશામાં
લેજો શરણે તમારા
ઓ... હો...
જય જગદંબા દશામાડી મોરાગઢવાડી
ઓ... હો...
તારા નામને રટતા માડી
નરનારી એક ભાવે ઓ... હો...
પરગટ પરચા ધારી માતા
પરગટ પરચાધારી માતા
સંકટ સઘડા કાપે દશામાં
લેજો શરણે તમારા
ઓ... હો...
જય જગદંબા દશામાડી
મોરાગઢવાડી ઓ... હો...
અક્ષક કંકુ તુજને અરપી
રાજી રાજી થાતા ઓ... હો...
દેવી દયાળુ દશામાડી
દેવી દયાળુ દશામાડી
આશા સૌ ની પૂરતા દશામાં
લેજો શરણે તમારા
ઓ... હો...
જય જગદંબા દશામાડી
મોરાગઢવાડી ઓ... હો...
આદિ ભવાની ઇશ્વરીતું
આઈ આનંદા માતા ઓ... હો...
તારા ચરણે આવતા માડી
તારા ચરણે આવતા માડી
સપના પૂરા થાતા દશામાં
લેજો શરણે તમારા
ઓ... હો...
જય જગદંબા દશામાડી
મોરાગઢવાડી ઓ... હો...
અલૌકિક માં તું અવતારી
ચાર ભુજામા ધારી ઓ... હો...
ભક્તોની તું બેલી માતા
ભક્તોની તું બેલી માતા
પરગટ પરચાવાળી દશામાં
લેજો શરણે તમારા
ઓ... હો...
જય જગદંબા દશામાડી
મોરાગઢવાડી ઓ... હો...
અખંડ આનંદ આપે માડી
સાંઢડીવાળી માતા ઓ... હો...
શ્રદ્ધા રાખી ભજતા માં ને
શ્રદ્ધા રાખી ભજતા માં ને
સર્વ સુખડા થાતા દશામાં
લેજો શરણે તમારા
ઓ... હો...
જય જગદંબા દશામાડી
મોરાગઢવાડી ઓ... હો...
અમરત નઝરુ રાખે માડી
ભક્તોની ભીડ ભાંગો ઓ... હો...
વાંજીયા આવી સમરે માડી
વાંજીયા આવી સમરે માડી
માંગ્યા વરદાન આપે દશામાં
લેજો શરણે તમારા
ઓ... હો...
જય જગદંબા દશામાડી
મોરાગઢવાડી ઓ... હો...
અંતર ભાવે ભજો માં ને
લખ ચોરાસી ટળે ઓ... હો...
સેવા પૂજા કરતા માની
સેવા પૂજા કરતા માની
ત્રિવિધ તાપ ટળે દશામાં
લેજો શરણે તમારા
ઓ... હો...
જય જગદંબા દશામાડી
મોરાગઢવાડી ઓ... હો...
તું કલ્યાણી તું કૃપાડી
મંગલકારી માતા ઓ... હો...
લગની તારી લાગી માડી
લગની તારી લાગી માડી
રાખો સાજા માજા દશામાં
લેજો શરણે તમારા
ઓ... હો...
જય જગદંબા દશામાડી
મોરાગઢવાડી ઓ... હો...
જગવિધાતા તુજ માડી
પાલન પોષક દાતા ઓ... હો...
તારા ચરણે આવી માડી
તારા ચરણે આવી માડી
સઘડા દુઃખ સમાન દશામાં
લેજો શરણે તમારા ઓ... હો...
જય જગદંબા દશામાડી
મોરાગઢવાડી ઓ... હો...
નસીબ સૌના બદલી દેતી
દશામાં અવતારી ઓ... હો...
અંતર ભાવે તુજને ભજતા
અંતર ભાવે તુજને ભજતા
રાખે લીલીવાળી દશામાં
લેજો શરણે તમારા
ઓ... હો...
જય જગદંબા દશામાડી
મોરાગઢવાડી ઓ... હો...
જીવન માડી ધન્ય બનાવે
ભાવ ભરેલી માતા ઓ... હો...
દીવડો એનો જ્યાં જ્યાં થાતો
દીવડો એનો જ્યાં જ્યાં થાતો
પાપ પડતા પાછા દશામાં
લેજો શરણે તમારા
ઓ... હો...
જય જગદંબા દશામાડી
મોરાગઢવાડી ઓ... હો...
વિપત વેળા માં તું મટાળે
સુખની દેતી છાયા ઓ... હો...
કઠણ કળજુગમાં માડી
કઠણ કળજુગમાં માડી
મટાળો મોહ માયા દશામાં
લેજો શરણે તમારા
ઓ... હો...
જય જગદંબા દશામાડી
મોરાગઢવાડી ઓ... હો...
અનેક માં તું એકે રુપે
દશામાં સાક્ષાત ઓ... હો...
શક્તિ રુપે તુ પ્રગટાણી
શક્તિ રુપે તુ પ્રગટાણી
પરગટ પરચાવાળા દશામાં
લેજો શરણે તમારા
ઓ... હો...
જય જગદંબા દશામાડી
મોરાગઢવાડી ઓ... હો...
ભક્તિ ભાવે માં તુ મળતી
દશામાં દુઃખહારી ઓ... હો...
કઠણ આ કળજુગ માં માડી
કઠણ આ કળજુગ માં માડી
મહિમા મોટો ભારી દશામાં
લેજો શરણે તમારા
ઓ... હો...
જય જગદંબા દશામાડી
મોરાગઢવાડી ઓ... હો...
જડથલમાં માડી વાશ છે તારો
ત્રિલોકે તારણહાર ઓ... હો...
દેવી દયાડી દશામાડી
દેવી દયાડી દશામાડી
સઘડુ તુ જાણનાર દશામાં
લેજો શરણે તમારા
ઓ... હો...
જય જગદંબા દશામાડી
મોરાગઢવાડી ઓ... હો...
દયા દ્રસ્ટી રાખજો માડી
દારણ દુખળા ભાગો ઓ... હો...
આશરો આધાર તારો માડી
આશરો આધાર તારો માડી
ભવબંધન કાપો દશામાં
લેજો શરણે તમારા
ઓ... હો...
જય દશામાં
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: