નડિયાદ: ડૉ.બાબાસાહેબ આંબેડકરજીના મહાપરિનિર્વાણ દિને MLA પંકજભાઈ દેસાઈ એ પુષ્પાંજલિ અર્પણ કરી
Автор: Charotar Kheda News
Загружено: 2025-12-06
Просмотров: 11
નડિયાદ શહેર ભાજપ અનુસૂચિત મોરચા દ્વારા ડૉ.બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા ને ગુજરાત સરકાર ના પૂર્વ મુખ્ય દંડક અને પંચાયતી રાજ સમિતિ ના અધ્યક્ષ નડિયાદ ના લોક લાડીલા ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ એ ડૉ.બાબાસાહેબ આંબેડકરજીના મહાપરિનિર્વાણ દિને નડિયાદ સંતરામ રોડ ઉપર આવેલી ડૉ.બાબાસાહેબ આંબેડકર જીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી સાથે શહેર ભાજપ કાર્યકરો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: