Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

ગુરુ તમે મારા તારણહાર જીવને જગાડો ને # નોન સ્ટોપ ત્રણ કીર્તન

Автор: જલારામ મંડળ ઉધના

Загружено: 2025-03-15

Просмотров: 11393

Описание:

Jalara mandal udhana #kirtn #bajan #satasag #gujarati geet #krisna bhajn #ramapina bhajn #Siobhan #gitarbari#kinja dave #garaba #jalaram mandal udhna #jalaram mandl ઉધના# કૃષ્ણ ભજન# ભોળાનાથ

ના ભજન # રામદેવપીર ના ભજન # શિવ ભજન# સત્સંગ # લગ્ન ગીત# ફટાણા# જલારામ મંડળ ઉધના Jalara mandal udhana #kirtn #bajan #satasag #gujarati geet #krisna bhajn #ramapina bhajn #Siobhan #gitarbari#kinja dave #garaba #jalaram mandal udhna #jalaram mandl ઉધના# કૃષ્ણ ભજન# ભોળાનાથ ના ભજન # રામદેવપીર ના ભજન # શિવ ભજન# સત્સંગ # લગ્ન ગીત# ફટાણા# જલારામ મંડળ ઉધના

🌹🌹🌹🌹🙏 કીર્તન🙏🌹🌹🌹🌹
ગુરુ તમે મારા તારણહાર કે જીવને જગાડો ને
ગુરુ આવીને ચાલો મારો હાથ કે જીવને જગાડો ને
ગુરુ ક્યારે મળે સાતમ રામ કે જીવનને જગાડો ને
સાખી... કોઈ ગોતે જંગલમાં ને કોઈ ગોતે પહાડમાં
હું તો ગોતુ મારા રુદિયાની માયા કે જીવને જગાડો નહીં

ગુરુ તમે મારા તારણહાર કે જીવને જગાડો ને

સાખી.... હિંગલા પિંગલા નમન કરે ને સૂક્ષ્મણાં પાડે સાદ
બ્રહ્માનો નાદ કાયમ સંભળાય નહીં રે
હે ત્યાં તો ઝીણી ઝીણી ઝાલર સંભળાય કે જીવને જગાડો ને

ગુરુ તમે મારા તારણહાર કે જીવને જગાડો ને

સાખી..... માયા ના ઝાડ નીચે રમતુને રમતું જાય
ઝાંઝવાના જળમાં જઈ પડ્યો એને કાઢો નવ દેખાય
ગુરુ મળે તો કિનારો દેખાઈ આખી જીવને જગાડો ને

ગુરુ તમે મારા તારણહાર કે જીવને જગાડો ને

સાખી.... મહા રંગ લાગ્યો ઉતરે નહીં રંગ પર રંગ ઉતરી જાય ટકોરો મારવો હોય તો મારી જો જો
હે મારી ભક્તિમાં ભેદનો દેખાય કે જીવને જગાડો ને

ગુરુ તમે મારા તારણહાર કે જીવને જગાડો ને

સાખી..... દેવાંગી પ્રતાપે અમરમાં બોલ્યા પહેરી લીધો ભગવો ભેખ સાસુજીને કર્યા વિદાય
ત્રીજી બા જી મારા ગુરુને હાથ કે જીવને જગાડો ને

ગુરુ તમે મારા તારણહાર જીવને જગાડો ને

સાખી.... જલારામ મંડળ કરે વિનંતીરાખો ચરણની માં અંત સમયે વહેલા આવજો
હે ધોવો ધોવો જન્મો જનમના મારા પાપ કે જીવને જગાડો ને
ગુરુ તમે મારા તારણહાર જીવને જગાડો ને
🌹🌹🌹🌹🙏 જય ગુરુદેવ🙏🌹🌹🌹🌹

ગુરુ તમે મારા તારણહાર જીવને જગાડો ને # નોન સ્ટોપ ત્રણ કીર્તન

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

Джем – ગુરુ તમે મારા તારણહાર જીવને જગાડો ને # નોન સ્ટોપ ત્રણ કીર્તન #nayana ben patel#satsang #bajan #

Джем – ગુરુ તમે મારા તારણહાર જીવને જગાડો ને # નોન સ્ટોપ ત્રણ કીર્તન #nayana ben patel#satsang #bajan #

શિવને પાર્વતી લંકામાં આવ્યા નયનાબેન ના સ્વરમાં કીર્તન નીચે લખેલું છે #kirtan#bhajan #garaba #song

શિવને પાર્વતી લંકામાં આવ્યા નયનાબેન ના સ્વરમાં કીર્તન નીચે લખેલું છે #kirtan#bhajan #garaba #song

Naresh Chauhan  is live! Naresh Chauhan  is live! #सामान्य​ज्ञान प्रशन#SSC​#GK​#NATIONAL​#IAS​

Naresh Chauhan is live! Naresh Chauhan is live! #सामान्य​ज्ञान प्रशन#SSC​#GK​#NATIONAL​#IAS​

પવનમાં ઉડી ઉડી જાય રે જાય રે રાધા તારી ચુંદડી રાધા તારી ચુંદડી #bhajan #satsang #radhakrishna

પવનમાં ઉડી ઉડી જાય રે જાય રે રાધા તારી ચુંદડી રાધા તારી ચુંદડી #bhajan #satsang #radhakrishna

કૌશીક ભરવાડે એવું ગીત ગાયું કે મહિપતસિંહ બાપુ રડી પડયા | Mahipatsinh Bapu | Junu Loksahitya

કૌશીક ભરવાડે એવું ગીત ગાયું કે મહિપતસિંહ બાપુ રડી પડયા | Mahipatsinh Bapu | Junu Loksahitya

*🙏મહાકાળી

*🙏મહાકાળી "માનપૂષ્પ" કુમ કુમ બાવની 🙏*''માન" કૃપા સાઉન્ડ નિકુંજ પટેલ મોઠીયા મો.9909552298

દીકરી કેટલી મૂંઝાઈ ગયેલી છે 😱😱 સુમસાની એરીયામાં મલી 😭😭

દીકરી કેટલી મૂંઝાઈ ગયેલી છે 😱😱 સુમસાની એરીયામાં મલી 😭😭

સમૂહલગ્ન ના દાતાશ્રી ઈલાબેન નો ખાસ સંદેશ | Mahipatsinh Bapu | jadav gadhvi loksahitya

સમૂહલગ્ન ના દાતાશ્રી ઈલાબેન નો ખાસ સંદેશ | Mahipatsinh Bapu | jadav gadhvi loksahitya

નોનસ્ટોપ રાસ કીર્તન ||Ghanshyam Kapopara ||ચેનલ subsraibe કરીલેજો

નોનસ્ટોપ રાસ કીર્તન ||Ghanshyam Kapopara ||ચેનલ subsraibe કરીલેજો

ગુરુ તમે મારા તારણહાર - વિડિયો | ધૂન મંડળી | Nidhi Khara |  Satsang Kirtan

ગુરુ તમે મારા તારણહાર - વિડિયો | ધૂન મંડળી | Nidhi Khara | Satsang Kirtan

દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ હાલોને જોવા જઈએ # કીર્તન નીચે લખેલું છે #garaba #bhajankirtan #song

દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ હાલોને જોવા જઈએ # કીર્તન નીચે લખેલું છે #garaba #bhajankirtan #song

લઈ લ્યો સેવા તણો લાવ ફરી અવસર આવો નહીં મળે હેતલબેન ના સ્વરમાં #song #kirtan#bhajan #satasang

લઈ લ્યો સેવા તણો લાવ ફરી અવસર આવો નહીં મળે હેતલબેન ના સ્વરમાં #song #kirtan#bhajan #satasang

કીર્તન નીચે લખેલું છે # નેહડા માં સોનાનો સુરજ ઉગ્યો # હેતલબેન ના સ્વરમાં #bajan #kirta#garaba #

કીર્તન નીચે લખેલું છે # નેહડા માં સોનાનો સુરજ ઉગ્યો # હેતલબેન ના સ્વરમાં #bajan #kirta#garaba #

નહીં મળે ગુરુ વિના જ્ઞાન નહીં મળે માતા વિનાની મમતા  # કીર્તન નીચે લખ્યું છે #garaba #song #bhajan

નહીં મળે ગુરુ વિના જ્ઞાન નહીં મળે માતા વિનાની મમતા # કીર્તન નીચે લખ્યું છે #garaba #song #bhajan

દો રંગા ભેળા ન બેસીએ - LYRICAL | Gujarati Bhajan | Studio Siddharth Lyrical

દો રંગા ભેળા ન બેસીએ - LYRICAL | Gujarati Bhajan | Studio Siddharth Lyrical

Jakal Na Pani Jevi Jindgi Re Lol | Lyrical | ઝાકળનાં પાણી જેવી જીંદગી રે લોલ | Gujarati Bhajan |

Jakal Na Pani Jevi Jindgi Re Lol | Lyrical | ઝાકળનાં પાણી જેવી જીંદગી રે લોલ | Gujarati Bhajan |

શીવ ને પાર્વતી લંકા ગઢ મા આવ્યા પાર્વતી ના મનડા મોહયા કે હર હર મહાદેવજી #ramdevdhunmandal #haripar

શીવ ને પાર્વતી લંકા ગઢ મા આવ્યા પાર્વતી ના મનડા મોહયા કે હર હર મહાદેવજી #ramdevdhunmandal #haripar

મીઠી મેર રાખજે ઠાકર  # કીર્તન નીચે લખ્યું છે#bhajan#garaba #bhajankirtan #satsang

મીઠી મેર રાખજે ઠાકર # કીર્તન નીચે લખ્યું છે#bhajan#garaba #bhajankirtan #satsang

એક વાર વાલા મારો સત્સંગ દીપાવ જે | Gujarati Bhajan 2025 | New Gujarati Kirtan 2025 | Hans Wahini

એક વાર વાલા મારો સત્સંગ દીપાવ જે | Gujarati Bhajan 2025 | New Gujarati Kirtan 2025 | Hans Wahini

તાંબા બેડલું રે મીરાં જળ ભરવાને જાય! મીરાંબાઈ નું કિર્તન! સ્વર: આશાબેન પટેલ, એક્શન: અલ્પાબેન પટેલ,.!

તાંબા બેડલું રે મીરાં જળ ભરવાને જાય! મીરાંબાઈ નું કિર્તન! સ્વર: આશાબેન પટેલ, એક્શન: અલ્પાબેન પટેલ,.!

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: infodtube@gmail.com