Patient Speaks | Jayaben Sojitra | Vatsalya Speech and Hearing Clinic
Автор: Vatsalya Speech and Hearing Clinic
Загружено: 2023-02-15
Просмотров: 39
હલકી ગુણવત્તાનાં કાનનાં મશીન તમારા કાનની સમસ્યાઓમાં વધારો કરી શકે છે, અને સંપૂર્ણ બહેરાશ તરફ પણ તમને દોરી જઈ શકે છે. આથી ઉત્તમ ક્વોલિટીનાં ડિજિટલ હિઅરીંગ મશીન વાપરવાનો આગ્રહ રાખો અને એક્સપર્ટ ઑડિઓલોજિસ્ટની સલાહ મુજબ જ કાનની સમસ્યાઓનું કરાવવું જોઈએ.
72 વર્ષની ઉંમરનાં અને રાજકોટનાં રહેવાસી એવા જયાબેન સોજીત્રા પાસેથી તેમને થયેલા અનુભવો સાંભળીએ.
બહેરાશની સમસ્યાનાં સચોટ અને સંપૂર્ણ માર્ગદર્શન માટે આજે જ તમારી નજીકનાં વાત્સલ્ય સ્પીચ & હિઅરીંગ ક્લીનિકની મુલાકાત લો.
વાત્સલ્ય સ્પીચ & હિયરિંગ ક્લીનીક
રાજકોટ । જામનગર । જૂનાગઢ
ઉપલેટા । મોરબી । જામખંભાળીયા
ફોન: 9898155882 / 9638710002
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: