Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

Positive Mind Set કેવી રીતે કરાય? | Ramesh Tanna | Navi Savar

Автор: Navi Savar

Загружено: 2026-01-10

Просмотров: 196

Описание:

પૉઝિટિવિટી ખજાનો છે. પૉઝિટિવિટી વરદાન છે. જે જે લોકો પૉઝિટિવિટીનો અમલ કરે છે તે લોકો સુંદર જીવન જીવે છે. તેમના સંબંધો સ્વસ્થ રહે છે. આરોગ્ય પણ સારું રહે છે. નેગેટિવ માઈન્ટ સેટને બદલે પૉઝિટિવ માઈન્ટ સેટ રાખવો જોઈએ. ના હોય તો તે કરી પણ શકાય છે.

Shoot & edited by Kahsyap Parmar

લેખકનો પરિચય: રમેશ તન્ના પત્રકાર, સંપાદક, લેખક, વક્તા અને સમાજસેવક છે.
પહેલી ડિસેમ્બર, 1966ના રોજ ઉત્તર ગુજરાતમાં પાટણ જિલ્લાના સમી તાલુકાના અમરાપુર ગામમાં તેમનો જન્મ. માતા પ્રભાબહેન પાસેથી માતૃભાષા તથા સંવેદના, પિતા પ્રભુરામ પાસેથી ઉદારતા તથા સરળતા અને ગામ અમરાપુર પાસેથી સામાજિક દાયિત્વનો વારસો તેમણે ઝીલ્યો. બી.કૉમ થયા પછી તેમણે પત્રકારત્વ વિષયમાં પણ સ્નાતકની ઉપાધિ મેળવી. એ પછી મહાત્મા ગાંધી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાંથી તેઓ પત્રકારત્વ વિષયમાં પારંગત (માસ્ટર) થયા. અહીં જ તેમણે બે વર્ષ પત્રકારત્વ વિભાગમાં પૂર્ણ સમયના વ્યાખ્યાતા તરીકે ફરજ બજાવી. સ્વતંત્ર રહીને સમાજ ઉપયોગી લેખન કરવાના પ્રયોજન સાથે તેમણે નોકરી છોડી. વિવિધ અખબારોમાં મુક્ત રીતે લખતા રહ્યા. થોડાં વર્ષો જીવનસાથી અનિતા જતકર સાથે 'અમદાવાદ ટુડે' સાપ્તાહિક અને 'સંગોષ્ઠિ ફીચર્સ એજન્સી'નું સંચાલન કર્યું. 1999થી 2013 સુધી, ચૌદ વર્ષ તેમણે અમેરિકાથી પ્રકાશિત થતા સાપ્તાહિક 'ગુજરાત ટાઇમ્સ'માં મનવાસ ભોગવ્યો. અહીં તેમણે પત્રકાર, પૂર્તિ-સંપાદક અને નિવાસી તંત્રી તરીકે ફરજ બજાવી. આદર્શ અને સત્ત્વશીલ સામયિકનું સર્જન કરવામાં તેઓ સફળ રહ્યા. સને 2013થી તેઓ મુક્ત રીતે લેખન કરે છે. ગુજરાતી ભાષામાં તેઓ પૉઝિટિવ પત્રકારત્વના પ્રણેતા ગણાય છે. તેઓ 1990થી સમાજોપયોગી, વિકાસલક્ષી અને વિધેયાત્મક લેખન કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં તેમણે 2013થી પૉઝિટિવ પત્રકારત્વનો પ્રારંભ કર્યો જેને વાચકો તરફથી સુંદર પ્રતિસાદ મળ્યો. તેમનાં પૉઝિટિવ શ્રેણીનાં પુસ્તકો સમાજમાં હકારાત્મકતા પ્રસારી રહ્યાં છે. તેની 55,000 પ્રતનું વેચાણ થયું છે.

Instagram: https://www.instagram.com/navisavar/?...
Facebook: / ramesh.tanna.5

Positive Mind Set કેવી રીતે કરાય? | Ramesh Tanna | Navi Savar

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

ઠાકરશી હોસ્પિટલનો આરોગ્ય યજ્ઞ | Ramesh Tanna | Navi Savar

ઠાકરશી હોસ્પિટલનો આરોગ્ય યજ્ઞ | Ramesh Tanna | Navi Savar

લોકોને તેમની હદમાં રાખવાનું શીખો ચાણક્યની 12 સૌથી ખતરનાક ચાલ | Chanakya Niti Motivational Video

લોકોને તેમની હદમાં રાખવાનું શીખો ચાણક્યની 12 સૌથી ખતરનાક ચાલ | Chanakya Niti Motivational Video

આ 5 જગ્યાએ પૈસા વાપરવા થી માણસ સુખી થાય  By Satshri

આ 5 જગ્યાએ પૈસા વાપરવા થી માણસ સુખી થાય By Satshri

રોજ સવારે આટલું કરો દુનિયાની કોઈ તાકાત તમને હરાવી નહિ શકે By Shailesh Sagpariya #inspirational

રોજ સવારે આટલું કરો દુનિયાની કોઈ તાકાત તમને હરાવી નહિ શકે By Shailesh Sagpariya #inspirational

સુખનો સાચો અર્થ: શિશુ પાસેથી શીખીએ  | True Happiness Explained

સુખનો સાચો અર્થ: શિશુ પાસેથી શીખીએ | True Happiness Explained

ઓહમ સોહમ ની ઉપર એક નામ છે એ ક્યુ નામ છે ओहम सोहम के उपर एक नाम हे वो कोनसा नाम हे

ઓહમ સોહમ ની ઉપર એક નામ છે એ ક્યુ નામ છે ओहम सोहम के उपर एक नाम हे वो कोनसा नाम हे

પૉઝિટિવ રહો, આનંદમાં રહો| Ramesh Tanna | Navi Savar

પૉઝિટિવ રહો, આનંદમાં રહો| Ramesh Tanna | Navi Savar

ЧТО ПИТЬ, Чтобы Быстро Улучшить Кровообращение В Ногах? После 60! Доктор Мясников

ЧТО ПИТЬ, Чтобы Быстро Улучшить Кровообращение В Ногах? После 60! Доктор Мясников

⚡️ Россия срочно стягивает войка || США нанесли удар по Европе

⚡️ Россия срочно стягивает войка || США нанесли удар по Европе

102 | Talk Show | Jagdish Mehta એ જણાવ્યું મોદી ભક્તિમાં લીન કેમ છે  | Mayabhai Ahir

102 | Talk Show | Jagdish Mehta એ જણાવ્યું મોદી ભક્તિમાં લીન કેમ છે | Mayabhai Ahir

સફળતાની ચાવી આપણી પાસે છે ઉપયોગ કરો || savji dholakia latest motivational speech 2025

સફળતાની ચાવી આપણી પાસે છે ઉપયોગ કરો || savji dholakia latest motivational speech 2025

વેદાંત અને જીવનને શો સંબંધ છે? | Ramesh Tanna | Navi Savar

વેદાંત અને જીવનને શો સંબંધ છે? | Ramesh Tanna | Navi Savar

ચાણક્યની 12 સૌથી ખતરનાક ચાલ | છેલ્લી ચાલ સૌથી ખતરનાક છે | chanakya niti | 12 most dangerous moves

ચાણક્યની 12 સૌથી ખતરનાક ચાલ | છેલ્લી ચાલ સૌથી ખતરનાક છે | chanakya niti | 12 most dangerous moves

The Secret of health / આરોગ્યની ચાવી

The Secret of health / આરોગ્યની ચાવી

નોકરી કરવી એ મૂર્ખામી છે, યુવાનોએ ધંધો જ કરવો જોઈએ |  ડૉ. શૈલેષ ઠાકર | Ramesh Tanna | Navi Savar

નોકરી કરવી એ મૂર્ખામી છે, યુવાનોએ ધંધો જ કરવો જોઈએ | ડૉ. શૈલેષ ઠાકર | Ramesh Tanna | Navi Savar

આ તો સંસારનો ક્રમ છે  Swaminarayan Katha HDH Swamishri #smvs #swaminarayankatha

આ તો સંસારનો ક્રમ છે Swaminarayan Katha HDH Swamishri #smvs #swaminarayankatha

બગદાણા વિવાદ વચ્ચે PM Modi નો પ્રવાસ Jagdish Mehta એ માયાભાઈ આહીરની ચૂપકીદીને લઈ જુઓ શું કહ્યું

બગદાણા વિવાદ વચ્ચે PM Modi નો પ્રવાસ Jagdish Mehta એ માયાભાઈ આહીરની ચૂપકીદીને લઈ જુઓ શું કહ્યું

Уоррен Баффет: Если вы хотите разбогатеть, перестаньте покупать эти 5 вещей.

Уоррен Баффет: Если вы хотите разбогатеть, перестаньте покупать эти 5 вещей.

ચિંતા ના કરતા એક દરવાજો બંધ થાય એટલે બીજો ખુલી Nimit oza latest gujarati motivation speech 2025

ચિંતા ના કરતા એક દરવાજો બંધ થાય એટલે બીજો ખુલી Nimit oza latest gujarati motivation speech 2025

Part 3 The Secret આ ૧૫ મિનિટ તમારી જિંદગી ખુશીઓથી ભરી દેશે! | The Secret to Happiness in Gujarati

Part 3 The Secret આ ૧૫ મિનિટ તમારી જિંદગી ખુશીઓથી ભરી દેશે! | The Secret to Happiness in Gujarati

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: infodtube@gmail.com