ઠાકરશી હોસ્પિટલનો આરોગ્ય યજ્ઞ | Ramesh Tanna | Navi Savar
Автор: Navi Savar
Загружено: 2026-01-18
Просмотров: 626
સમાજને પ્રતિબદ્ધ વ્યક્તિ કેવી હોય તે તમારે જોવું હોય તો અમદાવાદમાં આઝાદ સોસાયટી વિસ્તારમાં આવેલી ઠાકરસી હૉસ્પિટલમાં 85 વર્ષના શ્રી નવનીતભાઈ શાહને મળવું પડે. ઠાકરસી હૉસ્પિટલ સેવાકીય ભાવનાથી ચાલતી હોસ્પિટલ છે. હમણાં કરોડો રૂપિયાના ખર્ચે તેનું નવીનીકરણ થયું છે અને હવે તો તે સાત માળની થઈ છે. અહીં અત્યાધુનિક સાધનો-મશીનો અને ઉપકરણો સાથે નિષ્ણાત તબીબો સારવાર કરે છે. આ સંવાદમાં નવનીતભાઈએ હૉસ્પિટલ સ્થાપવાના વિચારથી શરૂ કરીને અત્યાર સુધીની બધી વાતો કરી છે. આ વીડિયો શૅર કરવા વિનંતી છે. શ્રી નવનીતભાઈ શાહનો સંપર્ક નંબર 9099022510 છે.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: