શૃંગાર દર્શન અને શૃંગાર ભોગ 👌 | હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું ✅ pushtimarg Satsang
Автор: PustiGyan Satsang
Загружено: 2025-09-17
Просмотров: 702
શૃંગાર દર્શન અને શૃંગાર ભોગ | હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું |pushtimarg Satsang
શૃંગાર દર્શન ની લીલા ભાવના, શૃંગાર ભોગ શાં માટે ધરવામાં આવે છે?, માતા યશોદા શ્રીકૃષ્ણ નાં શૃંગાર કેવી રીતે કરે છે?
----
🕉️ આજના સત્સંગ માં....
પુષ્ટિમાર્ગમાં સેવા પ્રકાર અને દર્શનો માં કેવાં પ્રકારની ભાવના રહેલી છે તે બાબત ની ચર્ચા કરવામાં આવી છે.
---
📚 આજના સત્સંગનાં મુખ્ય બિંદુઓ
🔸શૃંગાર દર્શન ની ભાવના
🔸 શ્રીઠાકોરજી ના માતા યશોદા કેવી રીતે શૃંગાર કરાવે છે?
🔸 શ્રીઠાકોરજી શૃંગાર ભોગ શાં માટે ધરવો જરુરી છે?
🔸 ગોપીજનો કેવી ભાવના થી પ્રભુના શૃંગાર કરવામાં યશોદા ને મદદરૂપ થાય છે?
🔸 યુગલ સ્વરૂપ નાં શૃંગાર ની નિકુંજ ભાવના શું છે?
---
🎯👨👩👧👦 વિડિયો કોનાં માટે :
🔹 પુષ્ટિમાર્ગી વૈષ્ણવો
🔹 શ્રીમહાપ્રભુજી અને શ્રીઠાકોરજીના ભાવિક ભક્તો
🔹 નવા ભક્તો કે જેમને પુષ્ટિમાર્ગ વિશે ગહન જાણકારી મેળવવી છે
🔹 દરેક વૈષ્ણવ કુટુંબ જેમણે સત્સંગ પ્રત્યે રુચિ અને ભાવના છે.
🔹 શ્રીઠાકોરજી નાં આઠ સમય નાં દર્શન ની ભાવના વિશે જાણવા માંગતા ભાવિક ભક્તો.
------
🔝
#ShringarDarshan 🙏
#Shreenathji 🌸
#PushtimargDarshan 💫
------
🏷️🔑
શૃંગાર દર્શન, પુષ્ટિમાર્ગ સત્સંગ, શ્રીનાથજી, નાથદ્વારા, Mangla Darshan, Shrinathji
🔸 Shri Thakorji Sharingar Darshan in Nathdwara
🔸 Pushtimarg satsang on Eight times Darshan
🔸 Importance of Eight times Darshan in Pushtimarg
🔸Gujarati satsang video on Shrinathji seva
🔸Daily darshan in Nathdwara tetetemmple
🔸Bhahind Singar Darshan inn Pushtimarg
------
🏷️🏷️
#Nathdwara #Satsang #Bhakti #Thakorji #ManglaSeva #Vaishnav #PustiGyanSatsang #GujaratiSatsang #ShrinathjiDarshan
#VrajBhakti #ShreenathjiLeela
#SpiritualJourney
------
🙏 🙏💫
વિડીયો પસંદ આવ્યો હોય તો 👍Like કરો
📿Comment માં "જય શ્રીકૃષ્ણ" અથવા “જય શ્રીવલ્લભ" લખજો.
👉 આવાં પુષ્ટિમાર્ગીય સત્સંગ નાં વિડિયો શ્રવણ કરવા માટે ચેનલ 🔔Subscribe કરવાનું ભૂલશો નહિ,
જેથી કરીને આવનારા સત્સંગ નાં વિડીયો તમારા સુધી સરળતાથી પહોંચતાં રહે 🙏
---
📌 📌📌📌📌📌📌📌
💫 અમારા facebook page ને પણ follow જરૂર કરશો, ત્યાં પણ નવા નવા સત્સંગ ની માહિતી આપવામાં આવે છે.
facebook page link
https://www.facebook.com/profile.php?...
Contact us:
[email protected]
Thank for visits
જય શ્રીકૃષ્ણ
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: