ભજન નીચે લખ્યું છે અલકા ગોહિલ.હવે તુલસી વિવાહ નજીક આવી રહી છે એમાં કંકોત્રી લખીએ.શ્રી સખીભજન મંડળ.
Автор: pinal patel
Загружено: 2025-10-22
Просмотров: 4792
હવે દેવઉઠી એકાદશી નજીક આવે છે એના નામની કંકોત્રી લખીને આમંત્રણ આપવાનું છે.અમારી ચેનલ શ્રીસખીભજન મંડળને like, shar & comment અવશ્ય કરજો અને હાં subscribe કરજો ભુલતાજ નહીં.યાદ રાખીને કરી દેશો.બાજુમાં દર્શાવેલ ઘંટડીને દબાવો જેથી અમારા લેટેસ્ટ નવા નવા ભજન સાંભળવા મળશે.સાથ સહકાર આપશો.
વડોદરા.
જય શ્રીકૃષ્ણ
મોબાઈલ નંબર મીના પટેલ
9429196703
હર્ષા પટેલ 8401325541
--------------------ભજન----------------
રાગ -ત્રિભુવનનો નાથ બન્યો વાણિયો રે લોલ
હેતે લખીએ કંકોત્રી રે લોલ (2)
લખીએ રૂડા ઠાકોરજીના નામ રે , કુળદેવી માત વહેલા આવજો રે લોલ
લખીએ રૂડા તુલસીજીના નામ જો, કુળ દેવી માત વહેલા આવજો રે લોલ
હેતે લખીએ કંકોત્રી રે લોલ
અવસર આવ્યો છે મારે આંગણે રે લોલ
લગનના કંઈ વાગે રૂડા ઢોલ જો કુળદેવી માત વહેલા આવજો રે લોલ
હેતે લખીએ કંકોત્રી રે લોલ
સુખડના મંડપ રોપાવ્યા રે લોલ
બાંધ્યાં છે કંઈ લીલુડા તોરણ જો કુળદેવી માત વહેલા આવજો રે લોલ
હેતે લખીએ કંકોત્રી રે લોલ
આવીને અવસર દીપાવજો રે લોલ
બાલુડાને આપજો આશીષ જો કુળદેવી માત વહેલા આવજો રે લોલ
હેતે લખીએ કંકોત્રી રે લોલ
લખીએ રૂડા ઠાકોરજીના નામ જો કુળદેવી માત વહેલા આવજો રે લોલ
કૃષ્ણ કનૈયા લાલ કી જય
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: