૨૧/૧૨/૨૦૨૪ ના ડ્રો માં સિલેક્ટ થયેલા છે કે નહી તે જાણો | ઓનલાઇન કેવી રીતે જોવું | Nikunj Makvana
Автор: Nikunj Makvana Official
Загружено: 2024-12-21
Просмотров: 2893
નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી સુરત મહાનગરપાલિકા દ્વારા જે આવાસ યોજના નું તારીખ 21/12 2024 ના રોજ શનિવાર જે ડ્રો થયો હતો તે ઓનલાઇન કેવી રીતે ચેક કરવું અને આઠે આઠ રોમાં તમારું નામ છે કે નહીં તે તમે ઓનલાઇન ચેક કરી શકો છો તે કેવી રીતે ચેક કરવું તે આ વીડિયોની અંદર જણાવવામાં આવેલું છે જેથી કરીને તમે આ માહિતી સંતુષ્ટ હોય તો બીજાને પણ વિડીયો શેર કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી ફરી મળીશું નવા વિડીયો માં નવી માહિતી સાથે ત્યાં સુધી બન્યા રહેજો અમારી યૂટ્યુબ ચેનલ નિકુંજ મકવાણા ઓફિશિયલ સાથે
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: