Anganwadi | આંગણવાડી માં અપીલ | વેઇટિંગ લિસ્ટ વારા ને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ક્યારે બોલાવી શકે
Автор: NH theba
Загружено: 2025-09-27
Просмотров: 15403
આંગણવાડી ભરતીમાં અપીલ વારા
અપીલ કરવાનો ચાન્સ ત્યારે મળે છે જ્યારે ફોર્મ રિજેક્ટ થયું હોય, અથવા મેરિટમાં ભૂલ હોય.
અપીલ કર્યા પછી તેનો વિચાર જિલ્લા સ્તરે સમિતિ દ્વારા થાય છે.
ઘણા કિસ્સામાં અપીલથી પરિણામ બદલાતું નથી, પણ જો ડોક્યુમેન્ટ સાચા હોય અને ભૂલ સાબિત થાય તો ઉમેદવારને ચાન્સ મળી શકે.
વેઇટિંગ લિસ્ટ વારા
વેઇટિંગ લિસ્ટ એટલે કે પ્રથમ પસંદ ઉમેદવારની જગ્યાએ જો કોઈ કારણસર તે જોડાય નહીં અથવા અપીલ માં નિવારણ થાય તો પછી વેઇટિંગ લિસ્ટ વાળા ઉમેદવારને બોલાવવામાં આવે છે.
#Anganwadi Result 2025 News
#આંગણવાડી ભરતી 2025 રીઝલ્ટ |
#આંગણવાડી ભરતી 2025 મહત્વ ના સમાચાર |
imported news anganvadi Bharti
Anganwadi Result 2025 Update
Gujarat Anganwadi ભરતીની Merit List & Reject List 19–20 સપ્ટેમ્બર આસપાસ જાહેર થવાની શક્યતા છે.
Result check કરવા official site visit કરો.
web - https://e-hrms.gujarat.gov.in
Merit List માં નામ હોય તો document verification માટે તૈયાર રહો.
Reject List માં નામ હોય તો ફરીથી apply કરવાની તક મળે.
#Anganwadi Result 2025 News
#આંગણવાડી ભરતી 2025 રીઝલ્ટ |
#આંગણવાડી ભરતી 2025 મહત્વ ના સમાચાર |
imported news anganvadi Bharti
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: