એવો રૂડો સત્સંગ થાય | Avo Rudo Satsang Thay | દિપીકાબેન | ગુજરાતી ભજન | Hari Bhajan |
Автор: Satsangi Bhajan Mandal
Загружено: 2025-11-07
Просмотров: 3085
Avo Rudo Satsang Thay_Gujarati Bhajan by Satsangi Mandal (SM)-Ahmedabad
:
સત્સંગી મંડળ (અમદાવાદ)
Website : https://sites.google.com/view/smbhaja...
Instagram : www.instagram.com/satsangimandal
/ @satsangibhajanmandal
એવો રૂડો સત્સંગ થાય | Avo Rudo Satsang Thay | દિપીકાબેન | ગુજરાતી ભજન | Hari Bhajan |#gujaratibhajan
◆◆◆◆◆◆◆◆◆bhajan lyrics◆◆◆◆◆◆◆
હરિ ના ગુણલા ગવાય રૂડો એવો સત્સંગ થાય
મારે ઘેર હરિ ના ગુણલા ગવાય સખીઓ આવો ને
સત્સંગ સાંભળી ને ભોળાનાથ આવ્યા
ભોળાનાથ આવ્યા ને પાર્વતી ને લાવ્યા
ડમરુ વગાડે મારે ઘેર..રૂડો એવો સત્સંગ માં..
સત્સંગ સાંભળીને કૃષ્ણજી આવ્યા
કૃષ્ણજી આવ્યા ને રાધાજીને લાવ્યા
બંસરી વગાડે મારે ઘેર..રૂડો એવો સત્સંગ માં..
બ્રહ્માજી આવે ને બ્રહ્માણી ને આવ્યા
વેદ વાંચે મારે ઘેર..રૂડો એવો સત્સંગ માં..
સત્સંગ સાંભળીને વિષ્ણુજી આવ્યા
વિષ્ણુજી આવ્યા સાથે લક્ષ્મીજીને લાવ્યા
શંખ વગાડે મારે ઘેર..રૂડો એવો સત્સંગ માં..
સત્સંગ સાંભળીને દેવદેવીઓ આવે
દુખડા હરતા જાય મારે ઘેર..રૂડો એવો સત્સંગ માં..
●●●●●●●●●●●●●●●●●
સત્સંગી મંડળ ચેનલ માં આપનું સ્વાગત છે
✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤
આ સત્સંગી મંડળ યુટ્યુબ ચેનલ છે જેમાં તમને જ્ઞાનના સ્તોત્રો અને દેવી-દેવતાઓના ભજનો તથા કથા,સત્સંગ ની વાર્તા ઓ સાંભળવા મળશે.
જો તમને આ ચેનલ પર અપલોડ કરેલા ભજનો ગમતા હોય, તો આ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને તેની બાજુના બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી જ્યારે પણ અમે આ ચેનલ પર કોઈ વિડિયો અપલોડ કરીએ, ત્યારે તમને વિડિઓ મુકયાની સૂચના મળી રહે અને અમારા નવા વિડિઓ ને પહેલા જોઈ શકો.
જો તમને અમારા વિડિઓ ગમે તો વિડિઓ ને સંપૂર્ણ જુઓ લાઈક કરો જેથી અમે તમારા માટે વધુ સારા ભજનો લાવી શકીએ અને અમારા ઉત્સાહ ને જાળવી રાખી શકીએ
Note - સત્સંગી મંડળ યુટ્યુબ ચેનલ પર વિડિયો અપલોડ કરેલો, પરવાનગી વિના અન્ય કોઈપણ ચેનલ પર અપલોડ કરી શકાશે નહીં
જો કોઈ પરવાનગી વગર અપલોડ કરશે તો કોપીરાઇટ ગુનો તથા સ્ટ્રાઈક આવી શકે છે
🙏સૌ ભક્તો ને સત્સંગી મંડળ ના જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય માતાજી , રાધે રાધે
LIKE & COMMENT & SUBSCRIBE
__________________________________________
@satsangibhajanmandal
#satsangibhajanmandal
#સત્સંગીભજનમંડળ
#SatsangiMandal
#સત્સંગીમંડળ
#હરિભજન
#haribhajan
#kriahnabhajan
#kirtan
#gujaratikirtan
#rambhajan
#ભજનમંડળ
#bhajansong
#bhajans
#bhajanmandal
#bhajan
#કીર્તન
#GujaratiKirtan
#SatsangKirtan
#સત્સંગ
#ગુજરાતીકીર્તન
#ભક્તિસંગીત
✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: