નહીં રે મળે, ફરી આ નહીં રે મળે | Nahi Mare Fari Aa Nahi | શ્રી શંકરમહારાજ ઉનાવાવાળા રચિત ભજન |
Автор: Maganbhai Khalasi
Загружено: 2021-08-11
Просмотров: 2300
👇 📖 ભજન ના શબ્દો 📖 👇
:રચિયતા :
શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ, વ્યાખ્યાન, વાચસ્પતિ, વેદાંત વારિધિ,
અધ્યાત્મ રત્ન, સનાતન ધર્મધુરંધર, પરમ પૂજ્યપાદ શ્રી
સદગુરુ શ્રી શંકર મહારાજ ઉનાવાવાળા
:ભજન:
નહીં રે મળે, ફરી આ નહીં રે મળે....
મારા સાધુ ! હો જી રે.... મનખો ફરી નહીં મળે.. હો જી રે... કાયા ફરી નહીં મળે ...
ટેક.
બાવળ વાવ્યો ઘરના આંગણે, આંબો ક્યાંથી ફળે ?
સમર્યા નહીં તેં તો શ્રી હરિને, મુક્તિ ક્યાંથી મળે ? – મારા સાધુ !
જર ને જુવાની તારી જોરુમાં માતો થઈને ફરે;
આંધળો બન્યો માયાજાળમાં, કોઈથી પણ ના ડરે – મારા સાધુ !
જશ લેવા માટે જગમાં જીવડાં ! પૂરા પ્રપંચો કરે;
મરણ પછી મળશે જૂતિયાં, સમજી જાને અરે ! મારા સાધુ!
કારજ ખોટાં તું તો કાં કરે ? લેખાં દેવાં રે પડે;
શંકર કહે સમરો શ્રી હરિ, સહેજે મુક્તિ જડે – મારા સાધુ !
-⭐ ⭐ ⭐ -
----------------------------------------------------------------------------------------------------------------------------------------------Contact : +91 7405449664 (Brijen Khalasi)
+91 8866026948 (Ronit Khalasi)
+91 9898059442 (Maganbhai Khalasi)
Join us on social network :
Facebook : / maganbhai.kh. .
Instagram : https://www.instagram.com/mlkhalasi/?...
Facebook : / ronit.khalasi
Instagram : / r_o_n_i_t_24
Facebook : / khalasi.brijen
Instagram : / . .
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: