અધ્યાત્મમાં મનુષ્યએ શું કરવાનું છે તે જાણો છો? Acharya Vrujlal |
Автор: Speak Bindas
Загружено: 2025-11-04
Просмотров: 403
૨૦ સદગુણો | જ્ઞાનની વ્યાખ્યા | મંજીરા વગાડવા | ચેતનાનો વિકાસ
અધ્યાત્મમાં મનુષ્યએ શું કરવાનું છે તે જાણો છો?
અધ્યાત્મ યાત્રામાં જોડાયેલ સાધકણે આ પ્રશ્ન વારંવાર થાય કે હકિકતે કરવાનું શું છે? આ પ્રશ્નનો ઉતર આપણે ભગવદગીતામાંથી જે મેળવીએ છીએ તે આચાર્ય વૃજલાલ આપણને જણાવે છે. તો શું છે જે આપણે કરવાનું છે? તે જોવા માટે આખો વિડિયો જુઓ.
આચાર્ય શ્રી વૃજલાલ ગીતા પર સત્સંગ કરતા હોય છે. દર રવિવારે સાંજે ૫ થી ૬ તેઓશ્રી ભગવદગીતાનાં વિવિધ શ્લોક અને અધ્યાય પર વક્તવ્ય આપતા હોય છે. સત્સંગનો લાભ લેવા સર્વે સાધકોને નિમંત્રણ છે.
સત્સંગ સ્થળ: "મંદિર", ૩૬-બી, પારસ સોસાયટી, શેરી નંબર-૧, નિર્મલા કોન્વેન્ટ સ્કુલની સામે, રાજકોટ.
આચાર્ય શ્રી વૃજલાલ સાથે સ્પીકબિન્દાસ સાથે થયેલ સત્સંગ ઇન્ટરવ્યુમાં ભગવદગીતાનાં આધારે કર્મનો સિધ્ધાંત, પાપ અને પૂણ્ય શું છે, પુરુષ અને પ્રકૃતિ એટલે? વગેરે જેવા વિષયો પર વાત કરવામાં આવી છે અને શ્લોકનાં સદર્ભ સાથે સમજણ આપવામાં આવી છે.
Acharya Shri Vrujlal is based at Rajkot and delivers satsang speech on Bhagwad Gita, every Sunday at his home. He has widely studied various scriptures along with Bhagwad Gita and provides in-depth understanding of the same.
In this satsang, Acharya Vrujlal explains the role of humans.
#adhyatma #adhyatm #satsang #bhagwadgeeta #bhagwadgita #acharyavrujlal
-------
Follow us:
➤ Instagram: / speakbindas
➤ Facebook: / speakbindasofficial
➤ E-mail: [email protected]
➤ Website: https://www.speakbindas.com/
------
"Welcome to SpeakBindas, your destination for inspiring stories, impactful interviews, and thought-provoking podcasts featuring people from all walks of life. Founded by Devang Vibhakar, our goal is to create a platform for open and fearless expression, driving meaningful change through words and ideas. Don’t forget to like, comment, share and subscribe to join us on this journey of inspiration and transformation."
=====
"SpeakBindas પર આપનું સ્વાગત છે, જ્યાં તમને પ્રેરણાદાયક કથાઓ, પ્રભાવશાળી ઇન્ટરવ્યુઝ અને વિચારપ્રેરક પોડકાસ્ટ મળી રહ્યા છે. દેવાંગ વિભાકર દ્વારા સ્થાપિત, SpeakBindas નો હેતુ ખુલ્લી અને નિર્ભય અભિવ્યક્તિ માટે એક મંચ ઉભું કરવાનું છે અને શબ્દો અને વિચારો દ્વારા મહત્વપૂર્ણ બદલાવ લાવવાનો છે. અમારી આ પ્રેરણાદાયક સફરમાં જોડાવા માટે લાઈક, કૉમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં."
=====
Disclaimer:
"The views and opinions expressed in this video (interview, podcast, conversation or recording) are those of the speaker and do not necessarily reflect the views of the host or the platform."
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: