Sadguru Chaitanya Satsang | Antar Yatra Ashram Rajkot |
Автор: Speak Bindas
Загружено: 2025-11-23
Просмотров: 1639
સદગુરુ ચૈતન્યજી સાથે થયેલ સત્સંગ ઇન્ટરવ્યુ અંતરયાત્રાની ચાવી (ભાગ ૪)
ખાલી થવાની અદભૂત ક્રિયા સાધના
આ સત્સંગ ઇન્ટરવ્યુમા તેઓએ ખૂબ બધા વિષયો પર માર્ગદર્શન આપ્યુ છે, જેમકે:
શિષ્યની લાયકાત અને ગુરુની સતા
ઉર્જાનું વિજ્ઞાન
ગુરુ કોને કહેવાય?
સદગુરુ કોને કહેવાય?
પરમગુરુ કોને કહેવાય?
ગુરુ ક્યારે મળે?
બે છેડાનાં ત્રણ ગુણ-ત્રણ કયા?
સાધકની પાત્રતા
શક્તિ એ જ ઉર્જા
શિવ અને શક્તિનો સિધ્ધાંત
પરાની શક્તિ
શરીર શુધ્ધિની ક્રિયા
પરદા વગરની ક્રિયા
શુભ જાણનાર
ખાલી થવાની અદભૂત ક્રિયા સાધના
ભીતરની શૂન્ય અવસ્થા
નામ, વચન, શબ્દ, અક્ષર
સદગુરુ ચૈતન્યજી આધ્યાત્મ યાત્રામાં પ્રેક્ટીકલ માર્ગદર્શન ઇચ્છતા સાધકોને એક રસ્તો બતાવતા ગુરુ છે. તેઓ રાજકોટથી એકદમ નજીક આવેલ મેટોડા ખાતે તેમના "અંતરયાત્રા આશ્રમ" પર દર રવિવારે સાંજે ૫થી ૭ સત્સંગ, માર્ગદર્શન અને પ્રેક્ટીકલ સાધના શિખવાડે છે.
તેઓનું કહેવું છે કે જો સાધકને સાચી પ્યાસ છે તો તેમના માટે તેમના દ્રારા ખુલ્લા છે. એ તડપ, એ પ્યાસ હશે તો આધ્યાત્મ યાત્રામાં અંતરયાત્રામાં ચોક્કસ માર્ગ મળે છે.
તેમને સાધકો રુબરુ પણ મળી શકે છે અને પ્રેક્ટીકલ માર્ગદર્શન મેળવી શકે છે. તેમનું એડ્રેસ અને મોબાઇલ નંબર નીચે આપ્યા છે. તેમને મળવા જતા પહેલા ખાસ ફોન કરવો. ફોન રીસીવ ના થાય કેમકે તેઓ મૌન, સાધના, સત્સંગ વગેરેમાં હોય છે તો ફરી પાછો ફોન કરવો. ત્યારબાદ જવું એટલે સરળતા રહે.
એડ્રેસ:
અંતરયાત્રા આશ્રમ
૧૨૫, આસ્થા વિલેજ, કાલાવડ રોડ,
મેટોડા જી.આઇ.ડી.સી. (લોધીકા) ગેઇટ નંબર-૩થી આગળ,
જ્યોતિ સી.એન.સી. સામે, રાજકોટ, ગુજરાત
મો. 98981 42286
ખાસ સ્પીક બિન્દાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો.
આભાર,
દેવાંગ વિભાકર
Sadguru Chaitanya is a spiritual guide and guru for those who have the thirst for inner journey, spiritual journey. In this interview, he gives a sadhana kriya that can help seekers begin the inner journey. He runs Antaryatra Ashram at Rajkot where seekers can meet him on Sunday between 5PM to 7PM. All the contact details are given in video as well as in description above.
-----
#sadguru #sadguruchaitanya #chaitanya #swami #guru #guruji #satsang #rajkot #gujarati #gujaratipodcast #spiritualsatsang #sadhana #aadhyatmik #speakbindas #chaitanyaji #sadhguru #kriyayoga #kriya #sadhana #guidedmeditation
------
Special thanks:
Sachinbhai Mayani, Rajkot
Kantibhai (The Sant Shri Asharamji Ashram, Rajkot)
Host: Devang Vibhakar
Guest: Sadguru Chaitanyaji
Cameraman: Yash Revar
-------
Follow us:
➤ Instagram: / speakbindas
➤ Facebook: / speakbindasofficial
➤ E-mail: [email protected]
➤ Website: https://www.speakbindas.com/
➤ WhatsApp Groups:
1. Speak Bindas: https://chat.whatsapp.com/Fvi9CvNGLBD...
2. આધ્યાત્મ માર્ગ: https://chat.whatsapp.com/H8Mx5M51ENH...
------
"Welcome to SpeakBindas, your destination for inspiring stories, impactful interviews, and thought-provoking podcasts featuring people from all walks of life. Founded by Devang Vibhakar, our goal is to create a platform for open and fearless expression, driving meaningful change through words and ideas. Don’t forget to like, comment, share and subscribe to join us on this journey of inspiration and transformation."
=====
"SpeakBindas પર આપનું સ્વાગત છે, જ્યાં તમને પ્રેરણાદાયક કથાઓ, પ્રભાવશાળી ઇન્ટરવ્યુઝ અને વિચારપ્રેરક પોડકાસ્ટ મળી રહ્યા છે. દેવાંગ વિભાકર દ્વારા સ્થાપિત, SpeakBindas નો હેતુ ખુલ્લી અને નિર્ભય અભિવ્યક્તિ માટે એક મંચ ઉભું કરવાનું છે અને શબ્દો અને વિચારો દ્વારા મહત્વપૂર્ણ બદલાવ લાવવાનો છે. અમારી આ પ્રેરણાદાયક સફરમાં જોડાવા માટે લાઈક, કૉમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં."
=====
Disclaimer:
"The views and opinions expressed in this video (interview, podcast, conversation or recording) are those of the speaker and do not necessarily reflect the views of the host or the platform."
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: