Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

Sadguru Chaitanya | Antar Yatra Ashram Rajkot Satsang | અંતરયાત્રાની ચાવી (ભાગ ૨) |

Автор: Speak Bindas

Загружено: 2025-11-21

Просмотров: 2534

Описание:

સદગુરુ ચૈતન્યજી સાથે થયેલ સત્સંગ ઇન્ટરવ્યુ અંતરયાત્રાની ચાવી (ભાગ ૨)
અહંકાર શું છે? | ગુરુ તત્વ

સદગુરુ ચૈતન્યજી આધ્યાત્મ યાત્રામાં પ્રેક્ટીકલ માર્ગદર્શન ઇચ્છતા સાધકોને એક રસ્તો બતાવતા ગુરુ છે. તેઓ રાજકોટથી એકદમ નજીક આવેલ મેટોડા ખાતે તેમના "અંતરયાત્રા આશ્રમ" પર દર રવિવારે સાંજે ૫થી ૭ સત્સંગ, માર્ગદર્શન અને પ્રેક્ટીકલ સાધના શિખવાડે છે.

તેઓનું કહેવું છે કે જો સાધકને સાચી પ્યાસ છે તો તેમના માટે તેમના દ્રારા ખુલ્લા છે. એ તડપ, એ પ્યાસ હશે તો આધ્યાત્મ યાત્રામાં અંતરયાત્રામાં ચોક્કસ માર્ગ મળે છે.

તેમને સાધકો રુબરુ પણ મળી શકે છે અને પ્રેક્ટીકલ માર્ગદર્શન મેળવી શકે છે. તેમનું એડ્રેસ અને મોબાઇલ નંબર નીચે આપ્યા છે. તેમને મળવા જતા પહેલા ખાસ ફોન કરવો. ફોન રીસીવ ના થાય કેમકે તેઓ મૌન, સાધના, સત્સંગ વગેરેમાં હોય છે તો ફરી પાછો ફોન કરવો. ત્યારબાદ જવું એટલે સરળતા રહે.

એડ્રેસ:
અંતરયાત્રા આશ્રમ
૧૨૫, આસ્થા વિલેજ, કાલાવડ રોડ,
મેટોડા જી.આઇ.ડી.સી. (લોધીકા) ગેઇટ નંબર-૩થી આગળ,
જ્યોતિ સી.એન.સી. સામે, રાજકોટ, ગુજરાત
મો. 98981 42286

તેમની સાથે કરેલ સત્સંગ ઇન્ટરવ્યુઝનો આ બીજો ભાગ છે. ત્યારબાદના ભાગ પણ એક પછી એક રીલીઝ થશે.
એટલે ખાસ સ્પીક બિન્દાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો.

આ સત્સંગ ઇન્ટરવ્યુમા તેઓએ ખૂબ બધા વિષયો પર માર્ગદર્શન આપ્યુ છે, જેમકે:
અહંકાર શું છે?
અહંકારની અથડામણો
"હું"ને આધાર જોઇએ છે
"હું" અને "મારા"નો ચિપકાવ
અસલી "હું" અને નકલી "હું"
એનલાઇટનમેન્ટ એટલે શું?
બે કાંઠા અને ત્રણ ગુણ - સંસાર અને આધ્યાત્મના
હું શરીર નથી અને વિચાર મારા નથી
બધા સાધકને કેમ અનુભવ થતો નથી?
અંતરયાત્રા શરુ કરવાના વિવિધ સ્ટેપ્સ
નામ સ્મરણ
એકાગ્રતા
સભાનતા
મુર્તિસાધના
સાધનામાં ટકવું કેમ?
ગુરુ અને ગુરુ તત્વ

આભાર,
દેવાંગ વિભાકર
94269 70479

-----
#sadguru #sadguruchaitanya #chaitanya #swami #guru #guruji #satsang #rajkot #gujarati #gujaratipodcast #spiritualsatsang #sadhana #aadhyatmik #speakbindas #chaitanyaji #sadhguru

Special thanks:
Sachinbhai Mayani, Rajkot
Kantibhai (The Sant Shri Asharamji Ashram, Rajkot)

Host: Devang Vibhakar
Guest: Sadguru Chaitanyaji

Cameraman: Yash Revar

-------
Follow us:
➤ Instagram:   / speakbindas  
➤ Facebook:   / speakbindasofficial  
➤ E-mail: [email protected]
➤ Website: https://www.speakbindas.com/
➤ WhatsApp Groups:
1. Speak Bindas: https://chat.whatsapp.com/Fvi9CvNGLBD...
2. આધ્યાત્મ માર્ગ: https://chat.whatsapp.com/H8Mx5M51ENH...
------
"Welcome to SpeakBindas, your destination for inspiring stories, impactful interviews, and thought-provoking podcasts featuring people from all walks of life. Founded by Devang Vibhakar, our goal is to create a platform for open and fearless expression, driving meaningful change through words and ideas. Don’t forget to like, comment, share and subscribe to join us on this journey of inspiration and transformation."
=====
"SpeakBindas પર આપનું સ્વાગત છે, જ્યાં તમને પ્રેરણાદાયક કથાઓ, પ્રભાવશાળી ઇન્ટરવ્યુઝ અને વિચારપ્રેરક પોડકાસ્ટ મળી રહ્યા છે. દેવાંગ વિભાકર દ્વારા સ્થાપિત, SpeakBindas નો હેતુ ખુલ્લી અને નિર્ભય અભિવ્યક્તિ માટે એક મંચ ઉભું કરવાનું છે અને શબ્દો અને વિચારો દ્વારા મહત્વપૂર્ણ બદલાવ લાવવાનો છે. અમારી આ પ્રેરણાદાયક સફરમાં જોડાવા માટે લાઈક, કૉમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં."
=====
Disclaimer:
"The views and opinions expressed in this video (interview, podcast, conversation or recording) are those of the speaker and do not necessarily reflect the views of the host or the platform."

Sadguru Chaitanya | Antar Yatra Ashram Rajkot Satsang | અંતરયાત્રાની ચાવી (ભાગ ૨) |

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

Sadguru Chaitanya Satsang | Antar Yatra Ashram Rajkot | #rajkot #satsang #kriyayoga #kriya #sadhana

Sadguru Chaitanya Satsang | Antar Yatra Ashram Rajkot | #rajkot #satsang #kriyayoga #kriya #sadhana

ગામડાના બાપાની કોઠાસૂજ#Dhirubhai Sarvaiya#ધીરુભાઈ સરવૈયા#Live Program#Lok Dayro#Hasyrash Lok Sahitay

ગામડાના બાપાની કોઠાસૂજ#Dhirubhai Sarvaiya#ધીરુભાઈ સરવૈયા#Live Program#Lok Dayro#Hasyrash Lok Sahitay

જ્ઞાન કોને થયું કેવાય તેના વિષે સત્સંગ વક્તા કિશનદાસ બાપુ ગામ મોટાખોખરા #નિરાંત #સત્સંગ #નિરાંતવાણી

જ્ઞાન કોને થયું કેવાય તેના વિષે સત્સંગ વક્તા કિશનદાસ બાપુ ગામ મોટાખોખરા #નિરાંત #સત્સંગ #નિરાંતવાણી

Gopal Italia Harsh Sanghavi ના પુરાવા લઈને આવ્યા, પછી કહ્યું 'જુઓ આ સંસ્કાર' | Gujarat Politics |

Gopal Italia Harsh Sanghavi ના પુરાવા લઈને આવ્યા, પછી કહ્યું 'જુઓ આ સંસ્કાર' | Gujarat Politics |

Mayur bapu satsang dt 27-8-25

Mayur bapu satsang dt 27-8-25

અલૌકિક ગિરનાર! બાબાજી સાથે પર્વતનાં અદ્રશ્ય રહસ્યો ⛰️ Shri Avantikanathji Babaji in GIRNAR

અલૌકિક ગિરનાર! બાબાજી સાથે પર્વતનાં અદ્રશ્ય રહસ્યો ⛰️ Shri Avantikanathji Babaji in GIRNAR

Никогда не отвечай на эти 5 вопросов — они ломают жизнь!

Никогда не отвечай на эти 5 вопросов — они ломают жизнь!

Sadguru Chaitanya | Antar Yatra Ashram Rajkot Satsang | અંતરયાત્રાની ચાવી (ભાગ ૧) | #sadguru

Sadguru Chaitanya | Antar Yatra Ashram Rajkot Satsang | અંતરયાત્રાની ચાવી (ભાગ ૧) | #sadguru

Sadguru Chaitanya | Satsang Rajkot | Antar Yatra Ashram | સનાતન એટલે શું? | #sanatandharma #sanatan

Sadguru Chaitanya | Satsang Rajkot | Antar Yatra Ashram | સનાતન એટલે શું? | #sanatandharma #sanatan

આજનાં સંતો સુધી સમાજ કેમ નથી પહોંચી શકતો? | Hansgiri Bapu

આજનાં સંતો સુધી સમાજ કેમ નથી પહોંચી શકતો? | Hansgiri Bapu

Khodabapa Satsang Video Rajkot | Ego Ahankar |19-11-2025 | #khodabapa #rajkot #satsang

Khodabapa Satsang Video Rajkot | Ego Ahankar |19-11-2025 | #khodabapa #rajkot #satsang

Снизьте ВАЖНОСТЬ❗️Ходите в отпуск каждый день❗️Живите играючи🙏🏻Садхгуру на русском.

Снизьте ВАЖНОСТЬ❗️Ходите в отпуск каждый день❗️Живите играючи🙏🏻Садхгуру на русском.

Mudda Ni Vaat | 'પટ્ટા ઉતારવાની વાતો' હવે નહીં ચલાવે ખાખી! Jignesh Mevani વિવાદ બાદ મોટો નિર્ણય

Mudda Ni Vaat | 'પટ્ટા ઉતારવાની વાતો' હવે નહીં ચલાવે ખાખી! Jignesh Mevani વિવાદ બાદ મોટો નિર્ણય

કર્મનાં સિધ્ધાંતનું રહસ્ય | Khodabapa Satsang Interview | #khodabapa

કર્મનાં સિધ્ધાંતનું રહસ્ય | Khodabapa Satsang Interview | #khodabapa

Siddhyogi Dashrath Bapu about time travel, meditation, sidhhi– Amazing life of Girnari Sadhu #girnar

Siddhyogi Dashrath Bapu about time travel, meditation, sidhhi– Amazing life of Girnari Sadhu #girnar

Bhajan Satsang || Bandhiya || 31/03/1995 - 9 PM || Labhudada & Jayantirambapa

Bhajan Satsang || Bandhiya || 31/03/1995 - 9 PM || Labhudada & Jayantirambapa

«Дурной Глаз» это утечка энергии. Куда исчезает ваша сила после взгляда? - Елена Блаватская

«Дурной Глаз» это утечка энергии. Куда исчезает ваша сила после взгляда? - Елена Блаватская

Существует ли СМЕРТ⁉️ Что такое Смерть? Садхгуру на русском❗️ Сильнейшая Мотивация🙏🏻

Существует ли СМЕРТ⁉️ Что такое Смерть? Садхгуру на русском❗️ Сильнейшая Мотивация🙏🏻

Harsh Sanghvi ને લલકારતા Paresh Dhanani બગડ્યા,' 'હવે પટ્ટા નહીં પણ પાટલૂન પણ ઉતરશે''|Jignesh Mevani

Harsh Sanghvi ને લલકારતા Paresh Dhanani બગડ્યા,' 'હવે પટ્ટા નહીં પણ પાટલૂન પણ ઉતરશે''|Jignesh Mevani

ભક્તિ રે કરો તો તમે અગમ ભેદ જાણો પ.પુ.સંત શ્રી સાગરનાથ મહારાજ કારીયાની|નિરાંત |સત્સંગ ભજન |સંત મિલન

ભક્તિ રે કરો તો તમે અગમ ભેદ જાણો પ.પુ.સંત શ્રી સાગરનાથ મહારાજ કારીયાની|નિરાંત |સત્સંગ ભજન |સંત મિલન

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]