ભાઈબંધે તો કાંઈ નો દીધુ સાંખી 👇લbhajansong
Автор: i khodiyar official
Загружено: 2025-12-23
Просмотров: 6067
શ્રી કૃષ્ણ કહેતા ચાલ્યા સુદામા દ્વારકા જાય
પણ મનમાં કૃષ્ણ દર્શનના કોડ ઘણા હરે રે
એણે લીધી દ્વારકાની વાટ
🌻🌻🌻🌹🌹🌷🌷🌺🌺🌻🌻🌻
આજ તો અમારે ઘરે સુદામા પધાર્યા જો
સોના રૂપાના બાજોઢાળા દુધડીયે નવરાવ્યા રે
આજ તો અમારે ઘરે સુદામા પધાર્યા જો
પીળા પીતાંબર પહેરાવાને પાભલડી ઓઢાડી જો
પાપલડી ઓઢાડીને તિલક કરાવવા જો
આજ તો અમારે ઘરે સુદામા પધાર્યા જો
લક્ષ્મીજી તો ભોજન બનાવે 32 ભાતના ભોજન જો
કૃષ્ણજી તો જમવા બેઠા હરખનો માય રે આજ અમારે ઘેરે
જમતા જમતા કૃષ્ણ જીતો સુદામાને પૂછી જો
મારા ભાભી એ શું મોકલાવ્યું શું મોકલાવી ભેટ રે આજ તો
સુદામા તો તાંદુલની પોટલી સંતાડેજો
કૃષ્ણજી એ પોટલી લીધી મુઠી ભરીને ખાધા રે આજ તો અમ
પેલી મુઠ્ઠી ખાઈ ગયા તો સુંદર મહેલ બનાવ્યા જો
બીજી મુઠ્ઠી ખાઈ ગયા તો રાજપાટ થાય છે
ત્રીજી મુઠ્ઠી ખાઈ ગયા તો વૈભવ સામટો થાય જો
સૌથી મુઠ્ઠી ખાય ત્યાં તો લક્ષ્મી ઝાયલો હાથ રે આજ તો અ
લક્ષ્મીજી તો પ્રભુજી ને કહેવાની લાગ્યા જો
પ્રભુ અમને શરણે રાખો દાસના બનાવો રે આજ તો અમારે
થોડા દિવસ સુદામા તો પ્રભુ સાથે રહ્યા છો
વાલા હવે રજાદય તો હવે ઘેર જઈએ આજ તો અમારે
પ્રભુજી તો સુદામાને વળાવવાને જાયજો
પીળા પીતાંબર અને પહેરાવ્યા અમને દેતા જાવ રે આજ તો
સુદામા તો એના મનમાં વિચાર કરશે
ભાઈબંધે તો કાંઈ નો દીધુ? પેરેલા ઉતાર્યા રે આજ તો અમારે
દ્વારકા થી વિદાય થયા અને પોરબંદર પધાર્યા જો
ઘરે આવતા રાજમહેલ નજરે દીઠા જો આજ તો અમારે
સુદામા ની મિત્રતા જે કોઈ ગાય છે
ચરણોમાં રાખો વાલા ઉરમાં રાખી લેજો રે આજ તો અમારે
આજ તો અમારે ઘરે સુદામા પધાર્યા જો.
🌷🙏🙏🙏🌷
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: