Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

LIVE | Day 3 | Rajat Jayanti Mahotsav | Shrimad Bhagavat Katha | Shreeji Maharaj | SHIKSHA TV

Автор: SHIKSHA TV LIVE

Загружено: 2026-01-21

Просмотров: 1912

Описание:

LIVE | Day 3 | Rajat Jayanti Mahotsav | Shrimad Bhagavat Katha | Shreeji Maharaj | SHIKSHA TV

#shreejimaharaj #bhagvatkatha #vallbhipur #nimbarktirth #nimbarksampraday #shikshatv #shikshatvlive

જય શ્રી ગોપાલ. શ્રી રાધે રાધે

અખિલ બ્રહ્માડના નાયક શ્રી રાધામુકુંદ બિહારી ભગવાન અને દેવાધિદેવશ્રી વૈજનાથ દાદાની અસીમ કૃપા તેમજ જેમની ચેતના સદેવ આપણી સાથે છે તેવા પ્રાતઃ સ્મરણીય પરમ વંદનીય પૂજયપાદ સદગુરૂદેવશ્રી નરહરિબાપુની અસીમ કૃપાથી નિમ્બાર્ક આશ્રમ, વલ્લભીપુર મુકામે બિરાજમાન

શ્રી રાધામુકુંદબિહારી ભગવાનનો

રજત જયંતિ મહોત્સવ
અંતર્ગત

શ્રીમદ્ ભાગવત સપ્તાહ

વક્તાશ્રી - નિમ્બાર્ક પીઠાધીશ્વર શ્રી અખિલ મંડલાચાર્ય અનંતશ્રી વિભૂષિત જગતગુરૂ શ્રી નિમ્બાર્કાચાર્ય શ્રી શ્યામશરણ દેવાચાર્ય શ્રી “શ્રીજી મહારાજ''

કથા તારીખ - 20-1 થી 26-1-2026
કથા સમય - સવારે - 9.00 કલાકેથી

મહોત્સવ સ્થળ - શ્રી નિમ્બાર્ક આશ્રમ, વૈજનાથ મહાદેવ, વલ્લભીપુર

નિમંત્રક - પૂજ્યપાદ મહામંડલેશ્વર નિમ્બાર્ક રત્ન મહંતશ્રી મુકુંદશરણજી મહારાજ - મહંતશ્રી જુગલશરણજી મહારાજ તથા
સમસ્ત નિમ્બાર્ક સેવક પરિવાર, વલ્લભીપુર

સમગ્ર મહોત્સવનું લાઈવ પ્રસારણ નિહાળો નિમ્બાર્ક આશ્રમ વલ્લભીપુર યુ ટ્યૂબ ચેનલ પર તેમજ સમગ્ર કથાનું લાઈવ પ્રસારણ નિહાળો સમગ્ર ગુજરાત સહીત દેશ અને વિદેશમાં પ્રસારિત થતી ગુજરાતની અગ્રેસર ધાર્મિક ટીવી ચેનલ શિક્ષા ટીવી પર

જય શ્રી રાધામુકુંદબિહારી. જય શ્રી ગોપાલ શ્રી રાધે રાધે
હવે નિહાળો શિક્ષા ટીવી 𝗚𝗧𝗣𝗟 ચેનલ નંબર 𝟱𝟱𝟮 પર..

ધર્મ, ભક્તિ, જ્ઞાન અને કલાનું અનોખું સંગમ
દિવસભર માણો ભક્તિસભર કાર્યક્રમો
કથા, કીર્તન, યોગ, પ્રાણાયામ, દેશ ભક્તિના કાર્યક્રમો, નાટકો, સંતવાણી, ડાયરો અને શૈક્ષણિક કાર્યક્રમો એક જ ચેનલમાં
શિક્ષા ચેનલને આપના ટીવીમાં નિહાળવા માટે આપના કેબલ ઓપરેટરનો સંપર્ક કરો

સંપ્રદાયના તમામ શાકોત્સવ, ઉત્સવ-સમૈયા, મહોત્સવ અને કથા-પારાયણ નિહાળવા માટે આપની યુ-ટયુબ ચેનલ SHIKSHA TV LIVE
   / shikshatvlive  
ને આજે જ SUBSCRIBE કરો..

સાથે જ પ્લે-સ્ટોર અને એપ-સ્ટોર પરથી SHIKSHA TV
https://play.google.com/store/apps/de...
ની એપ્લિકેશન ડાઉનલોડ કરો..

સાથે જ ફેસબુક ના માધ્યમથી શિક્ષા ટીવી ચેનલને રેગ્યુલર નિહાળવા માટે Shiksha TV
  / shikshatvgujarati  
ઓફીશ્યલ પેજ ને લાઇક કરો..

(આપના વિસ્તારમાં શિક્ષા ટીવી ચેનલને શરૂ કરાવવા માટે આપનાં કેબલ ઓપરેટર મિત્રોનો સંપર્ક કરો..)

#jaydevsharnjimaharaj #ramkatha #ramkathalive #jaydevsharanji #rammandir #kobadi #gaudham #ShikshaTV #ShikshaTVLive #GTPL552

LIVE | Day 3 | Rajat Jayanti Mahotsav | Shrimad Bhagavat Katha | Shreeji Maharaj | SHIKSHA TV

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

LIVE | Day 4 | Rajat Jayanti Mahotsav | Shrimad Bhagavat Katha | Shreeji Maharaj | SHIKSHA TV

LIVE | Day 4 | Rajat Jayanti Mahotsav | Shrimad Bhagavat Katha | Shreeji Maharaj | SHIKSHA TV

Live | Day -  8 |  કૈ.વા અરવિંદભાઈ ગેવરીયાની પાંચમી  પુણ્યતિથિ નિમિત્તે - શિવકથા - અમરાપુર

Live | Day - 8 | કૈ.વા અરવિંદભાઈ ગેવરીયાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે - શિવકથા - અમરાપુર

બિલાડી ને દૂધ પીવાનું કટોરુ | માયાભાઈ આહિર | Biladi Ne Dhudh Pivanu Katoru | Maybhai Ahir Joke's

બિલાડી ને દૂધ પીવાનું કટોરુ | માયાભાઈ આહિર | Biladi Ne Dhudh Pivanu Katoru | Maybhai Ahir Joke's

श्री हनुमान चालीसा 🌺🙏| Shree Hanuman Chalisa Original Video |🙏🌺| GULSHAN KUMAR | HARIHARAN |Full HD

श्री हनुमान चालीसा 🌺🙏| Shree Hanuman Chalisa Original Video |🙏🌺| GULSHAN KUMAR | HARIHARAN |Full HD

ગઢપુર થી દ્વારકા પદયાત્રા પ.પૂ 108 ભાવિઆચાર્યશ્રી શ્રીનુગેન્દ્રપ્રસાદજીમહારાજ પ્રવચન

ગઢપુર થી દ્વારકા પદયાત્રા પ.પૂ 108 ભાવિઆચાર્યશ્રી શ્રીનુગેન્દ્રપ્રસાદજીમહારાજ પ્રવચન

🔴Live શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ મંદિર મોરબી.  || દ્રિશતાબ્દી શિક્ષાપત્રી મહોત્સવ રાત્રી કથા ||

🔴Live શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ મંદિર મોરબી. || દ્રિશતાબ્દી શિક્ષાપત્રી મહોત્સવ રાત્રી કથા ||

GOPAL ITALIAની લોકપ્રિયતા ખાળવા BJPનો માસ્ટર સ્ટ્રોક ! Jagdish Mehta | NEWSPORTER | ANAARPATEL | CM

GOPAL ITALIAની લોકપ્રિયતા ખાળવા BJPનો માસ્ટર સ્ટ્રોક ! Jagdish Mehta | NEWSPORTER | ANAARPATEL | CM

Shrimad Bhagwat Katha | Dr. Mahadev Prasad Mehta | PART 15

Shrimad Bhagwat Katha | Dr. Mahadev Prasad Mehta | PART 15

10 मिनट में महादेव की कृपा पाने का SECRET तरीका! सिर्फ 10 मिनट में महामृत्युंजय मंत्र का जादू देखिए!

10 मिनट में महादेव की कृपा पाने का SECRET तरीका! सिर्फ 10 मिनट में महामृत्युंजय मंत्र का जादू देखिए!

Uncut Podcast| એમને સાંભળો જેમને આપણે કહીએ છીએ દુનિયાનો બાપ| ખેડૂત સાથે પોડકાસ્ટ

Uncut Podcast| એમને સાંભળો જેમને આપણે કહીએ છીએ દુનિયાનો બાપ| ખેડૂત સાથે પોડકાસ્ટ

LIVE | Day 1| Rajat Jayanti Mahotsav | Shrimad Bhagavat Katha | Shreeji Maharaj | SHIKSHA TV

LIVE | Day 1| Rajat Jayanti Mahotsav | Shrimad Bhagavat Katha | Shreeji Maharaj | SHIKSHA TV

LIVE | Day 2 | Rajat Jayanti Mahotsav | Shrimad Bhagavat Katha | Shreeji Maharaj | SHIKSHA TV

LIVE | Day 2 | Rajat Jayanti Mahotsav | Shrimad Bhagavat Katha | Shreeji Maharaj | SHIKSHA TV

અભણ હોય એ ગરીબ જ રેય એવુ જરૂરી નથી | Mayabhai Ahir Jokes | New Gujarati jokes 2026 | Junu Loksahitya

અભણ હોય એ ગરીબ જ રેય એવુ જરૂરી નથી | Mayabhai Ahir Jokes | New Gujarati jokes 2026 | Junu Loksahitya

🔴Live ll 533 || શ્રી સનત કુમાર સંહિતાદર્શન  શ્રી રાજુબાપુ [સિરામિક સીટી મોરબીને આંગણે...] Day 07

🔴Live ll 533 || શ્રી સનત કુમાર સંહિતાદર્શન શ્રી રાજુબાપુ [સિરામિક સીટી મોરબીને આંગણે...] Day 07

Shankaracharya વિવાદ ! રાજસત્તા વર્સીસ ધર્મ સત્તા ! વિવેક કોણ ચુક્યુ ! JAGDISH MEHTA | PMMODI | YOGI

Shankaracharya વિવાદ ! રાજસત્તા વર્સીસ ધર્મ સત્તા ! વિવેક કોણ ચુક્યુ ! JAGDISH MEHTA | PMMODI | YOGI

ખેડૂતની વેદના કોણ સમજે રામ |સાહિત્યકાર - અનોપસિંહ વાઘેલા | anopsinh vaghela  #viral @VaibhavDigital

ખેડૂતની વેદના કોણ સમજે રામ |સાહિત્યકાર - અનોપસિંહ વાઘેલા | anopsinh vaghela #viral @VaibhavDigital

Part-23 ||Shree Purushottam Lilamrut Sukhsagar|| Prerak-pu.lilaba |23 Jan 2026| Amreli Mahila Mandir

Part-23 ||Shree Purushottam Lilamrut Sukhsagar|| Prerak-pu.lilaba |23 Jan 2026| Amreli Mahila Mandir

આ કથા સાંભળવાથી મનને શાંતિ અને ઠંડક મળે ❤️ || સાંભળો જીગ્નેશ દાદા ની કથા || by jigneshdada

આ કથા સાંભળવાથી મનને શાંતિ અને ઠંડક મળે ❤️ || સાંભળો જીગ્નેશ દાદા ની કથા || by jigneshdada

આંસુઓની એક ધારા…દ્વારકાધીશે સાંભળી!...|Jignesh dada

આંસુઓની એક ધારા…દ્વારકાધીશે સાંભળી!...|Jignesh dada

LIVE ||Murti Pratishtha Mahotsav || Pu Nityaswarupdasji Swami || Melbourne, Australia || Day-02

LIVE ||Murti Pratishtha Mahotsav || Pu Nityaswarupdasji Swami || Melbourne, Australia || Day-02

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: infodtube@gmail.com