Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

આપ તો બની ગયા કરુણા સાગર | Aap To Bani Gaya Karuna Sagar | Pujya Niruma Special Visual Song

Автор: Dada Bhagwan Music

Загружено: 2025-03-17

Просмотров: 17527

Описание:

પૂજ્ય નીરુમા રચિત પ્રસ્તુત પદ “આપ તો બની ગયા કરુણા સાગર” દ્વારા આપણે સહુ પરમ પૂજ્ય દાદા ભગવાનની ભજના કરી, એમનું નિદિધ્યાસન કરતા કરતા તે રૂપ થવાય એવી પ્રાર્થના કરીએ.

Let us chant the praises of the Most revered Param Pujya Dada Bhagwan through the present devotional song, "Aap To Bani Gaya Karuna Sagar" composed by Pujya Niruma and pray to attain the same Self form as them.

Lyrics: આપ તો બની ગયા કરુણા સાગર...

આ… આ….

આપ તો બની ગયા કરુણા સાગર ને,
જ્ઞાનકૃપા અમ પર વરસાવો છો... (૨)
આપ તો બની ગયા શ્રદ્ધાની પ્રતિમા ને,
ને મુજમાં સમ્યક્ શ્રદ્ધા જગાવો છો... (૨)
આપ તો બની ગયા સહજ ક્ષમા દાતાર ને,
અમને પણ નિર્દોષ બનાવો છો... (૨)
આપ તો બની ગયા છો લઘુતમ ને
આપ તો બની ગયા છો લઘુતમ ને,
અમને પણ ‘તે’ રૂપ બનાવો છો.
આપ તો બેઠા મહાત્માઓના હૃદયોમાં,
અમને પણ રુદિયે સમાવો છો.
આપ તો બન્યા દેહધારી પરમાત્મા ને,
અમને પણ ‘તે’ ભજના કરાવો છો.
આપ તો થઈ ગયા કારુણ્યમૂર્તિ ને,
અમને પણ ‘તે’ મૂર્તિ બનાવો છો.
આપ તો થયા વિશ્વ સંગે અભેદ સ્વરૂપ ને,
અમને અભેદ દષ્ટિ આપો છો
આપ તો બની ગયા કરુણા સાગર ને,
જ્ઞાનકૃપા અમ પર વરસાવો છો... (૨)

આ… આ….

આપની ભવ્યાતિભવ્ય શક્તિને...
આપની ભવ્યાતિભવ્ય શક્તિને
શું કહું, શું કહું? (૨)
હો... આપ જે રૂપ છો ‘તે’ રૂપ,
અમને પણ બનાવો છો (૨)
આપ તો બની ગયા કેવળજ્ઞાન સ્વરૂપ ને (૨)
અમને પણ ‘તે’ રૂપ બનાવો છો.
આપ તો બની ગયા કલ્યાણ સ્વરૂપ ને
અમને પણ ‘તે’ રૂપ બનાવો છો.
આપ તો બની ગયા કેવળજ્ઞાન સ્વરૂપ ને
અમને પણ ‘તે’ રૂપ બનાવો છો.
આપ તો બની ગયા કલ્યાણ સ્વરૂપ ને
અમને પણ ‘તે’ રૂપ બનાવો છો.
આપ તો થઈ ગયા કારુણ્ય મૂર્તિ ને
અમને પણ ‘તે’ મૂર્તિ બનાવો છો... (૩)
આપ તો બની ગયા સહજ ક્ષમા દાતાર ને
અમને પણ નિર્દોષ બનાવો છો... (૨)
આપની ભવ્યાતિભવ્ય શક્તિને
શું કહું, શું કહું? (૮)

દાદા ભગવાનના અસીમ જય જયકાર હો (૨)

►Dive into the ocean of Spiritual Music.
(Subscribe) Dada Bhagwan Foundation Official Music Channel:    / @dadabhagwanmusic  

►We bring fresh & new Spiritual videos for you every day.
(Subscribe) Dada Bhagwan Foundation Official Channel:    / @dadabhagwanfoundation  

New Age Spirituality: https://dbf.adalaj.org/vJqQ8GMg
The habits of happiness: https://dbf.adalaj.org/UVD1XvKj
New Age Spirituality: https://dbf.adalaj.org/xo4zVVmz

►Enhance Your Spiritual Journey Through Our Official Website
For Spiritual Seeker: https://www.dadabhagwan.org/
For Spiritual Followers: https://www.dadabhagwan.tv
For Active Listeners: https://www.dadabhagwan.fm
For Kids: https://kids.dadabhagwan.org
For Youth: https://youth.dadabhagwan.org

►Charge your Spirituality Through Our Official Apps (Download)
Dada Bhagwan App & Akonnect App: https://www.dadabhagwan.org/app

#devotional #devotionalsongs #pujyaniruma

આપ તો બની ગયા કરુણા સાગર | Aap To Bani Gaya Karuna Sagar | Pujya Niruma Special Visual Song

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

Dada Bhagwan & Simandhar Swami Aarti | Dada Bhagwan Stuti | Dada Bhagwan Rajipo

Dada Bhagwan & Simandhar Swami Aarti | Dada Bhagwan Stuti | Dada Bhagwan Rajipo

Dada Bhagwan Na Asim Jay Jay Kaar Ho | Non-Stop Swaroop Kirtan Bhakti | New Nididhyasan Video

Dada Bhagwan Na Asim Jay Jay Kaar Ho | Non-Stop Swaroop Kirtan Bhakti | New Nididhyasan Video

Просыпаетесь между 3 и 5 утра? Сделайте ЭТИ 5 вещей | Еврейская Мудрость

Просыпаетесь между 3 и 5 утра? Сделайте ЭТИ 5 вещей | Еврейская Мудрость

Karuna Thi Shuddha Jyan Bhaliya

Karuna Thi Shuddha Jyan Bhaliya

હે સીમંધર સ્વામી તુમ શરણોમાં લેજો | He Simandhar Swami Tum Sharanoma Lejo | Devotional Songs

હે સીમંધર સ્વામી તુમ શરણોમાં લેજો | He Simandhar Swami Tum Sharanoma Lejo | Devotional Songs

morning upasna #shortvideo #SAT KAIVAL SAHEB #kaival #સત્ કૈવલ સાહેબ #short #shorts

morning upasna #shortvideo #SAT KAIVAL SAHEB #kaival #સત્ કૈવલ સાહેબ #short #shorts

Pujya Niruma Special Suffi | Pujya Niruma Special Visual Song | @DadaBhagwanMusic

Pujya Niruma Special Suffi | Pujya Niruma Special Visual Song | @DadaBhagwanMusic

НАТАЛЬЯ БЕХТЕРЕВА: “МЫ ВСЕ НОСИМ В СЕБЕ ГОЛОС МАТЕРИ — ОН УПРАВЛЯЕТ НАШЕЙ ЖИЗНЬЮ”

НАТАЛЬЯ БЕХТЕРЕВА: “МЫ ВСЕ НОСИМ В СЕБЕ ГОЛОС МАТЕРИ — ОН УПРАВЛЯЕТ НАШЕЙ ЖИЗНЬЮ”

Dadaji Chhe Mara Hradayma | દાદાજી છે મારા હૃદયમાં | Pujya Niruma's Gnanday Special Song

Dadaji Chhe Mara Hradayma | દાદાજી છે મારા હૃદયમાં | Pujya Niruma's Gnanday Special Song

Night Satsang 13 November 2025 | Gujarati | Pujyashree Deepakbhai

Night Satsang 13 November 2025 | Gujarati | Pujyashree Deepakbhai

Dada Bhagwan na Aseem Jai Jaikar ho | Nididhyasan

Dada Bhagwan na Aseem Jai Jaikar ho | Nididhyasan

Shree Simandhar Swami Aarti | Param Pujya Dada Bhagwan Aarti | @DadaBhagwanMusic

Shree Simandhar Swami Aarti | Param Pujya Dada Bhagwan Aarti | @DadaBhagwanMusic

Ghumo Dadai Bhaktima (Non Stop Garba Part-3)

Ghumo Dadai Bhaktima (Non Stop Garba Part-3)

118th Janma Jayanti Morning Satsang 5 November 2025 | Gujarati | Pujyashree Deepakbhai

118th Janma Jayanti Morning Satsang 5 November 2025 | Gujarati | Pujyashree Deepakbhai

Dada Bhagwan - Bhakti Karta Kadiye Hu Thaku Nahi

Dada Bhagwan - Bhakti Karta Kadiye Hu Thaku Nahi

All Vidhis

All Vidhis

Dadanu Akram Gnan

Dadanu Akram Gnan

એક કલાકની અખંડ સ્વરૂપ કીર્તન ભક્તિ। Kirtanbhakti by Kaviraj। JSS YOUTH। Dada Bhagwan

એક કલાકની અખંડ સ્વરૂપ કીર્તન ભક્તિ। Kirtanbhakti by Kaviraj। JSS YOUTH। Dada Bhagwan

Tara Darshanna Diwana | તારા દર્શનનાં દીવાના | Devotional Songs

Tara Darshanna Diwana | તારા દર્શનનાં દીવાના | Devotional Songs

Pujya niruma Dada Bhagwan satsang

Pujya niruma Dada Bhagwan satsang

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]