Dadaji Chhe Mara Hradayma | દાદાજી છે મારા હૃદયમાં | Pujya Niruma's Gnanday Special Song
Автор: Dada Bhagwan Music
Загружено: 2025-07-04
Просмотров: 27769
પૂજ્ય નીરુમા રચિત પદ, “દાદાજી છે મારા હૃદયમાં” દ્વારા તેમની પરમ પૂજ્ય દાદા ભગવાન પ્રત્યેની અભેદતાની ઝલક નિહાળીએ.
Let us take a glimpse of Pujya Niruma’s unwavering devotion towards Param Pujya Dada Bhagwan through the devotional song, “Dadaji Chhe Mara Hradayma” composed by Her.
Lyrics: દાદાજી છે મારા હૃદયમાં...
દાદાજી છે મારા હૃદયમાં હૃદયમાં,
હું છું દાદાજીના હૃદયમાં હૃદયમાં... (૨)
દાદાજી છે મારા હૃદયમાં હૃદયમાં...
અભેદ આત્મતત્ત્વ, જુદાઈ કીંહાથી, (૨)
હું હી હું હી જીવે, જોઉં જીંહાથી. (૨)
અહોહો! પરમતત્ત્વ, દાદા દિવ્યદ્રષ્ટિ,
ન ભૂતો ન ભાવિ કૃપાકારુણ વૃષ્ટિ...
દાદાજી છે...
ઈતિહાસ દસ લાખનો, ભૂગોળ બ્રહ્માંડી, (૨)
દાદા! દાદા! દાદા! ઉગાર્યા અનાડી. (૨)
ક્રિયાકાંડ તપ-જપ, ત્યાગાત્યાગ વિના,
સરળ સહજ મોક્ષ સુખ, લક્ષ વીતરાગીના...
દાદાજી છે...
સ્વયં બુદ્ધ નિર્લેપ, નિરાગી નિર્વિકારી, (૨)
અનંત દર્શી જ્ઞાની, પ્રકાશક ત્રિલોકી. (૨)
શુદ્ધ-બુદ્ધ અસંગી, સદા બ્રહ્મચારી,
શુદ્ધ આત્મા છું, પ્રયોગે અયોગી.
દાદાજી છે મારા હૃદયમાં હૃદયમાં,
હું છું દાદાજીના હૃદયમાં હૃદયમાં... (૩)
દાદાજી છે મારા હૃદયમાં હૃદયમાં...
►Dive into the ocean of Spiritual Music.
(Subscribe) Dada Bhagwan Foundation Official Music Channel: / @dadabhagwanmusic
►We bring fresh & new Spiritual videos for you every day.
(Subscribe) Dada Bhagwan Foundation Official Channel: / @dadabhagwanfoundation
New Age Spirituality: https://dbf.adalaj.org/vJqQ8GMg
The habits of happiness: https://dbf.adalaj.org/UVD1XvKj
New Age Spirituality: https://dbf.adalaj.org/xo4zVVmz
►Enhance Your Spiritual Journey Through Our Official Website
For Spiritual Seeker: https://www.dadabhagwan.org/
For Spiritual Followers: https://www.dadabhagwan.tv
For Active Listeners: https://www.dadabhagwan.fm
For Kids: https://kids.dadabhagwan.org
For Youth: https://youth.dadabhagwan.org
►Charge your Spirituality Through Our Official Apps (Download)
Dada Bhagwan App & Akonnect App: https://www.dadabhagwan.org/app
#devotional #pujyaniruma #dadabhagwanmusic
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: