Gujarat To Odisha Road Trip 🚗 | ખતરનાક ઝાકળમાં માંડ માંડ ડ્રાઇવિંગ 😨 | નક્સલી એરિયા | ચંપારણ
Автор: Gujju Couple
Загружено: 2026-01-22
Просмотров: 242
ગુજરાત થી ઓડિશા તરફ ની અમારી યાદગાર રોડ ટ્રિપ 🚗
સવારની ખતરનાક ઝાકળ 🌫️ વચ્ચે રસ્તો પણ દેખાતો ન હતો, છતાં WagonR કાર લઈને આગળ વધ્યા.
આ સફરમાં નક્સલી વિસ્તારથી પસાર થયા 😨 અને પહોંચ્યા ચંપારણ, જ્યાં મુસાફરી વધુ રોમાંચક બની ગઈ.
ખાવું 🍳 પીવું ☕ રહેવું 🛏️ બધું જ અમારી WagonR કારના હરતા ફરતા ઘર માં.
પતિ-પત્ની ની આ અનોખી કપલ રોડ ટ્રિપ તમને અંત સુધી બાંધી રાખશે ❤️
વિડિઓ પસંદ આવે તો
👍 Like | 💬 Comment | 🔔 Subscribe કરવાનું ભૂલતા નહીં
Gujju Couple સાથે ભારત ની અનોખી મુસાફરી 🚐✨
#GujaratToOdisha
#CoupleRoadTrip
#GujjuCouple
#CarCampingIndia
#WagonRCarLife
#RoadTripVlog
#DangerousDriving
#FogDriving
#NaxalArea
#Champaran
#IndianRoadTrip
#TravelVlogGujarati
#DesiCoupleVlog
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: