સંપૂર્ણ ભારત ની યાત્રા મા આજે Wagon R Car ના રસોડામાં બનાવ્યા સેવ ટમેટા | પેંચ ફોરેસ્ટમાં ટાઇગર જોયો
Автор: Gujju Couple
Загружено: 2026-01-19
Просмотров: 468
સંપૂર્ણ ભારત ની યાત્રા મા આજે Wagon R Car ના રસોડામાં બનાવ્યા સેવ ટમેટા | પેંચ ફોરેસ્ટમાં ટાઇગર જોયો
મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બોર્ડર પર પેંચ ફોરેસ્ટ | Wagon R Car મા રહેવું | ટાઇગર સફારી અને કારમાં સેવતમેટ
પેંચ ફોરેસ્ટમાં ટાઇગર જોયો 😍 | Wagon R Car Home Journey | 30 દિવસ કારમાં રહેવું
આજે અમારી સવાર મધ્યપ્રદેશ–મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલ પેંચ ફોરેસ્ટમાં થઈ 🌿
સવારે ઉઠતા જ ફટાફટ ટાઇગર સફારી માટે નીકળી ગયા અને નસીબ સારું હોવાથી ત્યાં ટાઇગર પણ જોવા મળ્યો 🐅
સફારી પછી થોડી બોરિંગ અને શાંતિનો સમય વિતાવ્યો અને સાંજે અમારા હરતા ફરતા ઘર એટલે Wagon R કારમાં જ બનાવ્યું સ્વાદિષ્ટ સેવતમેટ અને ભાખરી 😋
👉 ખાવું, પીવું, રહેવું બધું જ Wagon R carમાં
👉 30 દિવસની કાર યાત્રા
👉 કપલ રોડ ટ્રિપ
👉 કાર હોમ લાઈફ
આવી જ સિમ્પલ, ખુશનુમા અને કુદરત નજીકની જિંદગી જીવતા Gujju Couple સાથે જોડાયેલા રહો ❤️
જો તમને અમારી કારમાં રહેવાની યાત્રા ગમે તો
👍 Like કરો
💬 Comment કરો
🔔 Channel Subscribe કરો
#GujjuCouple #PenchForest #TigerSafari #WagonRCarHome #CarCampingIndia #CoupleRoadTrip #30DaysCarJourney #IndianTravelVlog #carkitchen #enjoylife #vanlife #vanlifeindia #travelblogger #gujaratitravelvlogs #allindiaroadtrip #coupleroadtrip #rvlife #rvlifeinindia #travelvideo #campping #carcampingindia
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: