Bhavya Gandhi's Journey From TMKOC to Stardom! | Gujarati Movies, Childhood
Автор: Jalso Podcasts
Загружено: 2025-02-11
Просмотров: 10498
#gujarati #taarakmehtakaooltahchashmah #tapu
ભવ્ય ગાંધી ઉર્ફે ટપુને આપણે સૌ ઓળખીએ જ છીએ. 'Taarak Mehta ka Oolta Chashma' Serial થકી નાની વયે જ તેઓ માત્ર ગુજરાતીઓ જ નહીં પરંતુ બધા જ ભારતીય લોકો કે જે ટેલીવિઝન જુએ છે તેમના હ્રદયમાં તેણે સ્થાન પામ્યું છે. અઢળક સફળતા, અધધધ લોકપ્રિયતા પછી અચાનકથી કેમ ભવ્ય ગાંધીએ આ સિરિયલ છોડવાનો નિર્ણય લીધો હતો? એવું તો શું થયું કે આ નિર્ણય લેવો પડ્યો? TMKOC Serial પરના સેટ ઉપર કેવું હોય છે વાતાવરણ? Secrets of Taarak Mehta ka Oolta Chashma, ગુજરાતી ફિલ્મો કેવી જઈ રહી છે? હવે ભવ્ય ગાંધીની કઈ નવી ફિલ્મો આવી રહી છે?શું દિલીપ જોશી AKA જેઠાલાલ ગુજરાતી ફિલ્મોમાં દેખાશે? ભવ્ય ગાંધી કોઈના પ્રેમમાં છે કે સિંગલ? આવા મજાના અને રસપ્રદ સવાલોના સરસ જવાબ જાણો ભવ્ય ગાંધી સાથેના આ પોડકાસ્ટમાં. ટપુડાનો આવો ઈન્ટરવ્યુ તો તમે ક્યાંય જ નહીં સાંભળ્યો હોય.
A conversation between Naishadh Purani ( @nnaishadh ) & Bhavya Gandhi. Watch full video now just on Jalso Podcast YT Channel.
---------------------------------------------------------------------------------------------------------
LIKE || SHARE || COMMENT || SUBSCRIBE
---------------------------------------------------------------------------------------------------------
Follow us on
Facebook : / jalsomusic
Instagram : / jalsomusicandpodcastapp
Download Jalso app : www.jalsomusic.com
Timestamps:
00:00 - Introduction
04:16 - ભવ્ય ગાંધીનું સફળતાથી ભરેલું વર્ષ 2024 કેવું ગયું?
06:46 - જયારે ધારેલી સફળતા ન પ્રાપ્ત થઇ ત્યારે કેવા દિવસો હતા?
13:51 - ટપુએ કેમ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં' સિરિયલ છોડવાનો નિર્ણય લીધો હતો?
20:46 - નવા ટપુને જોઇને શું Reaction હતું?
23:16 - 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં' સિરિયલનો શું હવે એ ચાર્મ છે?
27:51 - જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોશી કે બીજા અન્ય સીનીયર કલાકારોને આ સિરિયલમાં કામ કરીને થાક લાગે છે?
30:21 - સિરિયલના સેટ પરની Controversies જયારે તમે બહારથી સાંભળો છો ત્યારે તમને શું લાગે?
34:41 - કયું બીજું એવું પાત્ર છે જેને જોઇને એમ થયું હોય કે આમને નહોતું છોડવાનું?
36:26 - દયાબેનની Entry વિષે
38:46 - ભણવાનું અને એક્ટિંગ બંને સાથે સાથે કઈ રીતે સંભાળ્યું?
39:46 - TV Serials માં કઈ રીતે શિસ્તની આદત પડે છે?
42:59 - 'ટપુ' અને 'બાપુજી'ની જોડી
44:26 - ભવ્ય ગાંધીને 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં' ની કઈ Moment સૌથી વધુ ગમે છે?
48:26 - ભવ્ય ગાંધી અને લેખક તારક મહેતા વચ્ચેની Moments
51:26 - શું ભવ્ય ગાંધી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં' ને Miss કરે છે?
52:46 - સલમાન ખાન સાથેનો Fan Moment
56:46 - મુંબઈ અને અમદાવાદની ફિલ્મ ઇન્ડસ્ટ્રી વચ્ચેના શું અનુભવો છે? ગુજરાતી ફિલ્મોમાં શું નવું થવું જોઈએ?
01:04:46 - હવે શું નવું આવી રહ્યું છે?
01:08:46 - મુંબઈમાં રહેતા અને ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા ગુજરાતીઓ કેમ અહીંની ગુજરાતી ફિલ્મો માટે નથી કામ કરવું?
01:10:46 - અમદાવાદ અને મુંબઈ વચ્ચેનો Difference
01:17:46 - Any dream character
01:18:41 - શું ભવ્ય ગાંધી હજી સિંગલ જ છે?
01:20:11 - ભવ્ય ગાંધી શું આધ્યાત્મિક છે?
#gujarat #gujarati #podcast #interview #controversyvideo #tmkoc #tapu #tapusena #jethalal #taarakmehtakaooltahchashmah
ahmedabad, baroda, vadodara, gandhinagar, gujarat, gujarati, gujrati, gujarati podcast, best gujarati podcast, interview, tapu, tapusena, jethlal, daya, taarak mehta ka ooltah chashmah, tarak mehta ulta chashma, tarak mehta, tmkoc, tmkoc latest episode, bhvya gandhi, bhavya gandhi, journey, taarak mehta ka ooltah chashmah new episode, taarak mehta ka ooltah chashmah controversy
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: