ભગવાન ઘડપણ ના દેજો || બુઢાપો || જયાબા પટેલ || Gujarati Bhajan | Budhapo || કીર્તન ||Ghadpan
Автор: Jalaram bhajan mandal Himatnagar
Загружено: 2021-12-08
Просмотров: 838192
ભગવાન ઘડપણ ના દેજો || બુઢાપો || જયાબા પટેલ || Gujarati Bhajan | Budhapo || કીર્તન ||Ghadpan
મારા કૃષ્ણ કનૈયા ભગવાન ઘડપણ ના દેજો ||
👉👉👉કીર્તન નીચે લખ્યું છે 👈👈👈
------------------------------------------------------
જયાબા પટેલ ||
Gujarati Bhajan
@Jalaram Bhajan Mandal Himmatnagar
અમારી આ ચેનલ માં પારિવારિક પ્રસંગ ના..ઘડપણ ના ભજન ..ભગવાન ના ભજન રજૂ કરવામાં આવે છે.. અમે તમને ગમે તેવા ભજન રજૂ કરીયે છીયે ..જો આ ભજન તમને ગમે તો તેને ______લાઈક કરજો ------
શેર કરજો----સબ્સ્ક્રાઇબ જરૂર કરજો......
🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍
મારા કૃષ્ણકનૈયા ભગવાન બુઢાપો ના દેજો
દીકરો મારો ખૂબ પૈસા વાળો
ઘડીના બેસે મારી પાસ બુઢાપો ના દેજો
મારા કૃષ્ણકનૈયા ભગવાન બુઢાપો ના દેજો
દીકરાનો દીકરો ખૂબ ભણેલો
દૂર થી બતાવે હાથ બુઢાપો ના દેજો
મારા કૃષ્ણકનૈયા ભગવાન બુઢાપો ના દેજો
દીકરાની દીકરી લાડકવાયી
મારી જોડે કરે ના વાત બુઢાપો ના દેજો
મારા કૃષ્ણકનૈયા ભગવાન બુઢાપો ના દેજો
રૂપિયા પૈસાની તિજોરી ભરેલી
ચાવી છે વહુને હાથ બુઢાપો ના દેજો
મારા કૃષ્ણકનૈયા ભગવાન બુઢાપો ના દેજો
દીકરી મારી દૂર દેશાવર છે
કોને કહેવી દિલડાની વાત બુઢાપો ના દેજો
મારા કૃષ્ણકનૈયા ભગવાન બુઢાપો ના દેજો
સૌથી સવાઈ મારી પાડોશણ છે
કંપની આપે છે વારંવાર બુઢાપો ના દેજો
મારા કૃષ્ણકનૈયા ભગવાન બુઢાપો ના દેજો
સૌથી સવાયો મારો કૃષ્ણ ભગવાન છે
લઈ જાય વૈકુંઠધામ બુઢાપો ના દેજો
મારા કૃષ્ણકનૈયા ભગવાન બુઢાપો ના દેજો
#મારા ભગવાન ઘડપણ ના દેજો
#MaraBhagvanGhadpanNaDejo
#Ghadpan na dejo
#Ghadpan
#gujarati bhajan
#dakornathakor
#krishnabhajan
#dwarkadhishnabhajan
#bhajan
#jalaram bhajan mandal himmatnagar
#surekhabenpanchalnabhajan
#ઘડપણ કોણે મોકલ્યા
#ઘડપણ ઘડપણમાં ઘણો ફેર છે
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: